ETV Bharat / state

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, PSI બનાવવાની લાલચ આપી ચોટીલામાં કુકર્મ કર્યું - raped with girl in chotila

રાજકોટઃ છેલ્લા એક મહિનામાં વિવિધ રાજ્યોમાંથી અનેક દુષ્કર્મની ઘટનાએ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. ૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલામાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. PSI બનાવવાની લાલચ આપી શખ્સે ૨ લાખ પડાવ્યા હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ થયો પોલીસે શખ્સની અટકાયત કરી છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Dec 7, 2019, 6:11 PM IST

Updated : Dec 7, 2019, 7:51 PM IST

રાજકોટમાં રહેતી યુવતીને ચોટીલાના યુવક સાથે મિત્રતા હતી. આ દરમિયાન યુવકે યુવતીના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. રાજકોટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ચોટીલાના આરોપી એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. યુવકે પીડિતાને PSI બનાવવાની લાલચ આપીને 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

યુવકે યુવતીને ધમકી આપી બળજબરીપૂર્વક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ ખોટા નામથી યુવતીને મકાન ભાડે આપવાની વાતચીત કરી તેની સાથે મિત્રતા કરી લીધી હતી. યુવકે પીડિતાને ચોટીલા ખાતે આવેલી એક હોટલમાં બોલાવીને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

Intro:એન્કર :- રાજકોટ માં વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથક માં નોંધાઇ ૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલા માં દુષ્કર્મ આચર્યું PSI બનાવવાની લાલચ આપી શખ્સે ૨ લાખ પડાવ્યા હોવાનો પણ પોલીસ ફરિયાદ માં ઉલ્લેખ થયો પોલીસે શખ્સ ની અટકાયત કરી

વિઓ :- રાજકોટ રહેતી યુવતીને ચોટીલાના યુવક સાથે મિત્રતા થઇ યુવકે પીડિતા પાસેથી PSI બનાવવાની લાલચ આપીને 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું યુવકે યુવતી ના બિભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું રાજકોટ પોલીસે ફરિયાદના આધારે ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી
યુવકે યુવતી ને ધમકી આપી યુવતી ની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો આરોપીએ ખોટા નામથી યુવતીને મકાન ભાડે આપવાની વાતચીત કરી તેની સાથે મિત્રતા કરી લીધી હતી અને યુવકે પીડિતાને ચોટીલા ખાતે આવેલી એક હોટલમાં બોલાવી ને હોટલમાં યુવકે યુવતી ને બેફામ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી યુવતી ની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો પણ રેકોર્ડ કરી લીધા હતા તેમજ યુવતીને PSI બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા યુવક અવાર - નવાર યુવતીને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો.Body:ફોટો સ્ટોરીConclusion:
Last Updated : Dec 7, 2019, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.