ETV Bharat / state

ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા પોલીસ કર્મચારીએ મતદાન કર્યું

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખવા કર્મચારીઓને જવાબદારી સંભાળવાની હોય છે. આથી પોલીસ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેલેટથી મતદાનનુ આયોજન કરાયું હતું.

author img

By

Published : Apr 14, 2019, 12:17 PM IST

સ્પોટ ફોટો

આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી સંભાળવાની જવાબદારી હોય છે, ત્યારે મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આ મતદાનમા પોલીસ, હોમગાર્ડ, જી આરડીના જવાનો 2 દિવસ મતદાન કરશે.

પોલીસ કર્મચારીઓ

જેની અંદર કુલ 3000 આસપાસ કર્મચારી આ મતદાન કેન્દ્રોમાં પોતાની કામગીરી કરશે, ત્યારે પોતાની ફરજ સાથે મતદાન કરીને મતદાતા તરીકેની ફરજ નિભાવી હતી.

Intro:Body:

R_GJ_SNR_13MARCH_BELET MATADAN_VIJAY BHATT(

લોકસભાની ચુટણી પહેલા ચુટણીની કામગીરી સાથે જોડાયેલા પોલીસ કમૅચારી મતદાન કયુ...

લોકસભાની સામાન્ય ના મતદાન ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ની પરીસ્થીતી માં પરીસ્થીતી સંભાળવાની જવાબદારી છે ત્યારે મતદાન થી વંચિત ન રહી જાય તે માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેલેટથી મતદાન નુ આયોજન કરાયું હતું આ મતદાન મા પોલીસ , હોમગાર્ડ, જી આરડીના જવાનો  બે દીવસ મતદાન કરશે.જેની અંદર કુલ 3000આસપાસ કમૅચારી આ મતદાન કેન્દ્રોમા પોતાની કામગીરી કરનારા છે. ત્યારે પોતાની ફરજ સાથે મતદાન કરીને મતદાતા તરીકેની ફરજ નિભાવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.