ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતિએ થતાં સ્થાનિકો થયાં પરેશાન - સ્થાનિકો પરેશાન

સુરેન્દ્રનગરઃ શહેરની દૂધરેજ નગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઓવરબ્રીજ કામગીરી હાથ ધરાઈ હતી. શહેરને પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા રોડ પર  બ્રીજની કામગીરી 2016માં થરૂ થઈ હતી. પણ હજુ સુધી આ બ્રીજ બની શક્યો નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે તંત્રમાં રજૂઆત કરી હતી. ત્યારે તંત્રએ 15 ઓકટોબર રોજ દુધરેજ નગરપાલિકાના સ્થાપના દીવસે બ્રીજની સંપૂર્ણ કામગીરી પૂરી કરવાનો દાવો કર્યો હતો.

દૂધરેજ નગરપાલિકા દ્વારા બનતાં ઓવરબ્રીજની કામગીરી ગોકળગાયની ગતિએ થતાં સ્થાનિકો પરેશાન
author img

By

Published : Aug 13, 2019, 11:52 AM IST

છેલ્લાં ઘણા વર્ષથી ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવાના નામે તંત્ર સ્થાનિકો સાથે મજાક કરી રહ્યું છે. શહેરના બહુચર ચોકથી 80 ફૂટ દૂર જૂના જંક્શન પાસે 80 કરોડ ખર્ચે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી 2016 શરૂ કરાઈ હતી. છતાં પણ હજુ સુધી આ કામગીરીનો અંત આવ્યો નથી.જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દૂધરેજ નગરપાલિકા દ્વારા બનતાં ઓવરબ્રીજની કામગીરી ગોકળગાયની ગતિએ થતાં સ્થાનિકો પરેશાન

આ બ્રીજ શહેરના બે વિસ્તારોને જોડે છે. મોટાભાગની શાળાઓ અને રોજગારના સ્થળો શહેરી વિસ્તારમાં આવેલાં છે. જેથી સ્થાનિકોએ બ્રીજને વહેલી તકે બનાવવાની રજૂઆત તંત્રમાં કરી હતી. ત્યારે તંત્રએ દૂધરેજ નગરપાલિકાના સ્થાપના દિવસે રોજ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરી પ્રજા માટે ખુલ્લો મૂકવા જણાવ્યું હતું.

Intro:Body:
સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્રારા શહેરની ટ્રાફીક સમસ્યા હલ કરવામાં શહેરને જોડાતા પૂવૅ અને પશ્ચિમ વિભાગને જોડતો રોડ પર ઓગસ્ટ 2016મા 40કરોડોના ખચૅ ઓવરબ્રિજ કામગીરી હાથ ધરવામાં આવી છે .
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ધણાં વષૅથી ટ્રાફીક સમસ્યા હલ કરવા શહેરની અંદર ઓગસ્ટ 2016થી બહુચર ચોકથી 80ફુટ તરફ જતો રસ્તા પર જુનાજંકશન પાસે ઓવરબ્રિજ ની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ કાયકને કાયક આ કામગીરી છેલ્લા 3વષૅ કરતા પણ વધારે સમય થઈ જતા હજુ સુધી કામગીરી ગોકળગતિ થતા સ્થાનિક લોકો પરેશાની નો સામનો કરી રહયા છે ત્યારે એક તરફ બ્રિજની કામગીરી તો બીજી તરફ ફાટક બંધ થતા લોકોને 15મીનીટ સુધી રાહ જોવી પડી રહી છે ત્યારે ઓવરબ્રીજ કામગીરી ને સ્થાનિકો હાલ સુવિધા કરતા વધારે મુશકેલીનો સામનો કરી રહયા છે.ત્યારે આ બાબતે સ્થાનિક લોકોને પુછતા જણાવી રહયા છે કે વારંવાર તારીખ બદલાવાને કારણે શહેરના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહો છે તેમજ આ વિસ્તાર મા અનેક સ્કૂલો પણ આવેલી છે જેને લીધે વિધાથી ઓને પઙ મુશ્કેલી પડી રહી છે .તેમજ ઓવરબ્રિજ બનતા પહેલા તેના પર ડામર બનાવી નાખવામાં આવ્યો છે.ત્યારે ઓવરબ્રિજ બનશે ત્યારે સ્થાનિક લોકોને ફાયદો થશે પરંતુ હાલતો લોકોને મુશ્કેલી પડી રહી છે.
સુરેન્દ્રનગર શહેરના બે વિસ્તારને જોડતો ઓવરબ્રિજ બનતા લોકોને ફાયદો થશે. હાલ આ ઓવરબ્રિજ ની કામગીરી પૂણૅતાને આરે છે. ત્યારે આગામી 15ઓકટોબર સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ના સ્થાપન દીવસે ઓવરબ્રિજ નુ કામ સંપૂર્ણ પણે પુણૅ કરી દેવામાં આવશે અને જલોકોની મુશ્કેલી નો અંત આવશે.
હાલ તો સુરેન્દ્રનગર જનતા બ્રિજ કારણે હાલાકી તો ભોગવી રહી છે પરંતુ બ્રિજ કયારેય બનશે એ એક મોટો પ્રશ્ર્ન છે ત્યારે નગરપાલિકા દ્રારા ઓવરબ્રિજ ઓકટોબરમાં ખુલ્લો મુકવાની વાત કરી રહયા છે ત્યારે સ્થાનિક આ ઓવરબ્રિજ જલદી બનાવવામાં આવે તે માગ કરી રહયા છે પરંતુ જોવુ રહયુ કે આ આવરબ્રિજ કયારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

બાઈટ
1. સંજય પંડ્યા(દુધરેજ નગરપાલિકા ,સુરેન્દ્રનગર
ચિફ.ઓફીસર )
2. પ્રતિકસિહ રાણા(સ્થાનિક, સુરેન્દ્રનગર)
3. કમલેશ કોટેચા(ક્રોગસ શહેર પ્રમુખ)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.