ETV Bharat / state

ટીવીમાં પ્રચંડ બ્લાસ્ટ, માતા અને પુત્રીના મોત - surendranagar

સુરેન્દ્રનગર: જિલ્લામા ચોટીલાના આણંદપુર ગામે શુક્રવારે મોડી રાત્રે અચાનક મકાનમાં આગ લાગતા માતા અને પુત્રીનું મોત થયુ હતું.

ટીવીમાં પ્રચંડ બ્લાસ્ટ
author img

By

Published : Jun 22, 2019, 5:53 PM IST

ચોટીલાના આણંદપુરમાં રાત્રીના સમયે અચાનક ટીવીના વાયરમાં શોટ સર્કીટ સર્જાતા બાજુમાં રહેલા ગોદડામા આગ લાગી ગઈ હતી. જેને લઈને સમગ્ર ઘરમાં આગ ભભુકી ઊઠી હતી. આ આગમાં માતા મકાનનો દરવાજો ન ખોલી શકતા માતા રતનબેન અશોકભાઈ વાધેલા અને તેમની પુત્રી બંસી અશોકભાઈ વાઘેલાનું મોત થયું હતું. આગ લાગ્યાની જાણ બાજુમાં રહેતા જેઠાણીને થતાં તેઓ બચાવવા જતાં તેઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે બામણબોર પોલીસ ધટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ આ ધટનાને લઈને સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.

ટીવીમાં પ્રચંડ બ્લાસ્ટ, માતા અને પુત્રીના મોત

SNR
DATE : 22/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર ના ચોટીલા ના આણંદપુર ગામે શુક્રવારે મોડી રાત્રે અચાનક મકાનમાં આગ લાગતા માતા અને પુત્રી નુ મોત થયુ હતુ રાત્રીના સમયે અચાનક ટીવીના વાયરની અંદર શોકૅ સકીટ થતા બાજુમાં રહેલા ગોદડામા આગ લાગી ગઈ હતી જેને લઈને સમગ્ર ધરમા આગ ભભુકી ઊઠી અને માતા દ્રારા મકાનનો દરવાજો ન ખોલી સકતા માતા રતનબેન અશોકભાઈ વાધેલા(25વષૅ)તેમજ પુત્રી બંસી અશોકભાઈ વાધેલા(8વષૅ)નુ મોત થયુ હતુ.આગ લાગતા તે ઓની બાજુમાં રહેતા જેઠાણી દ્રારા તેઓને બચાવવા જતા તેઓને પણ ગંભીર ઈજા પહોંચી છે તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.તેમજ તેઓના પતિ સેટીગનુ કામ કરતા હોવાથી કામકાજ માટે બહાર ગામ ગયા હતા .ત્યારે આ ધટનાને લઈને બામણબોર પોલીસ ધટનાસ્થળે પહોંચી  આગળની તપાસ હાથ ધરી છે તેમજ આ ધટનાને લઈને સમગ્ર પંથકમાં શોક યાપી ગયો છે.   

બાઈટ.

અતુલ.બી.વાળંદ(ડીવાયએસપી સુરેન્દ્રનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.