ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં કારગિલ યુદ્ધ લડનાર મેજરની ઉપસ્થિતીમાં કારગિલ દિવસ યોજાયો - Gujarati news

સુરેન્દ્રનગર: 26 જુલાઇ દરેક ભારતીય માટે યાદગાર દિવસ છે. કારગિલમાં શહિદ થનાર જવાનોને યાદ કરીને લોકોની આંખો અશ્રુઓથી ભીની થઇ ગઇ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં કારગિલ યુદ્ધનો ડેમો બતાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ લડનારા મેજર પણ સામેલ રહ્યા હતા.

20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ લડનાર મેજરની ઉપસ્થિતીમાં સુરેન્દ્રનગરમાં યોજાયો કારગિલ દિવસ
author img

By

Published : Jul 26, 2019, 8:47 PM IST

આજથી 20 વર્ષ પહેલા પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે કારગિલ યુદ્ધ થયું હતું. આજે પણ સમગ્ર દેશના રુવાડા ઉભા કરી નાખે તે રીતે આ દિવસને અનુભવવામાં આવે છે. આખું વિશ્વ આ દિવસેનેે આદર સાથે યાદ કરે છે.

કારગિલ યુદ્ધને 26 જુલાઇ એટલે કે, આજે રોજના 20 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 26 જુલાઇ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચોકીની કમાન સંભાળીને યુદ્ધને જીત અપાવી હતી. ઓપરેશનના વિજયની યાદમાં 26 જુલાઇને કારગિલ વિજય દિવસનું નામ આપવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર કારગિલ દિવસ
કારગિલ ડેમો બતાવીને શહિદોને કરાયા યાદ

પાકિસ્તાની ઘુસણખોરો દ્વારા ભારત પાસેથી ચોકી પડાવી લેવામાં આવી હતી. પરંતુ તેના પર જવાનોએ કમાન રાખીને જીતી લીધી હતી. કારગિલ યુદ્ધ 60થી પણ વધુ દિવસ માટે લડવામાં આવ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગરની એમ.પી. શાહ સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કારગિલ યુદ્ધ લડનાર લદાખી શેર સુબેદાર મેજર સેતાન નામગીયાલ 26NCC બટાલીયનમાં સામેલ હતા. જે હાલ NCCના કેડેટ્સોને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં કારગિલ યુદ્ધનો ડેમો આપવામાં આવ્યો હતો.

20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ લડનાર મેજરની ઉપસ્થિતીમાં સુરેન્દ્રનગરમાં યોજાયો કારગિલ દિવસ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.રાજેશ અને નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોળીયાની હાજરીમાં કારગિલ ડેમો બતાડવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ જનતાની આંખોમાં અશ્રુ આવી ગયા હતા. કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને તમામ શહિદ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા.

Intro:Body:એન્કર.
સુરેન્દ્રનગર ની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં કારગિલ યુદ્ધ નો ડેમો 20 વર્ષ પહેલાં કારગિલ યુદ્ધ લાડનાર મેજર ની ઉપસ્થિત માં યોજવા માં આવ્યો હતો...

સુરેન્દ્રનગર જિલ્લાની જનતા એ ડેમો જોઈ ને આંખ માં અશ્રુ સાથે કારગિલ વિજય દિવસ ની ઉજવણી કરી...

આજ થી 20 વર્ષ પહેલાં પાક ની નાપાક હરકતો સામે જમ્મુ કસમીર ખાતે કારગિલ યુધ્ધ થયું હતું.આજે સમગ્ર દેશ ના રુવાડા ઉભા કરી નાખે અને આખું વિશ્વ આ યુધ્ધ ની આજ ની તારીખે નોંધ લે છે.તે કારગિલ યુદ્ધ ને આજે 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.ત્યારે ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગિલ વિજય દિવસનુ નામ આપવામાં આવ્યુ. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચૌકીની કમાન સાચવી. જે પાકિસ્તાની ઘુસપેઠિયો દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી. કારગિલ યુદ્ધ 60 થી પણ વધુ દિવસ માટે લડવામાં આવ્યુ હતુ. આ 26 જુલાઈના રોજ યુધ્ધ પુરૂ થયુ હતુ.ત્યારે આ યુદ્ધ ની યાદ અને વિજય માં આજે સુરેન્દ્રનગર જિલ્લા ની એમપી શાહ સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમા કારગીલ યુદ્ધ મા સામેલ સુરેન્દ્રનગર 26એનસીસી બટાલીયન મા કારગીલ યુદ્ધ ખેલનાર લદાખી શેર સુબેદાર મેજર સેતાન નામગીયાલ એનસીસી ના કેડેટસોને ટ્રેનિંગ આપી રહયા છે.તેમજ એમની અધ્યક્ષતામાં કારગીલ યુદ્ધનો ડેમો આપવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કાલેક્ટર કે રાજેશ અને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઈ ટોળીયા ની હાજરી માં કારગિલ યુદ્ધ નો ડેમો દેખાડી સુરેન્દ્રનગર જિલ્લા ની જનતા ની આંખો માં અશ્રુ આવી ગયા હતા.અને ત્યાર બાદ કારગિલ વિજય દિવસ ની ઉજવણી પણ કરવા માં આવી હતી.

બાઈટ.
વીપીન ટોળીયા(સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા પ્રમુખ)
સેતાન નામગીયાલ (એનસીસી26સુરેન્દ્રનગર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.