ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો સન્માન સમારોહ યોજાયો - latest news of gujarat

શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વઢવાણ ખાતે બજેટની સમીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં બદલાયેલા વિવિધ સ્લેબ, ઇન્કમટેક્ષનું માળખું વગેરેની વિગતવાર માહિતી ગુજરાતના અગ્રણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુનિલ તલાટી દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝાલાવાડના ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓના નામનો ડંકો વગાડનાર હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું મોમેન્ટો આપી અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.

ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો સન્માન સમારોહ યોજાયો
author img

By

Published : Feb 7, 2020, 2:19 AM IST

સુરેન્દ્રનગર: વઢવાણની સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજેટની સમીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ સુનિલ તલાટીએ બજેટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેશ શાહે શાબ્દીક પ્રવચન સાથે કરી હતી. ત્યારબાદ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પુલીન ત્રિવેદી દ્વારા કીનોટ સ્પીકર સુનિલ ત્રિવેદીનો પરિચય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડૉ.જગદીશ ત્રિવેદી દ્વારા ઝાલાવાડના ગૌરવ અને ઝાલાવાડની ધરતી પર રહીને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓના નામનો ડંકો વગાડનારા અને તાજેતરમાં 'પદ્મશ્રી'નું સન્માન પ્રાપ્ત કરનારા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો પરિચય આપવામાં આવ્યો હતો. તેમને 'પદ્મશ્રી'નું સન્માન મળવા બદલ ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેશ શાહ અને કારોબારીની ટીમ દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના મંત્રી મયુર ત્રિવેદી, ખજાનચી ઇશ્વરલાલ ઝાલા, કારોબારીની સમગ્ર ટીમ, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપરસ્થિત રહ્યા હતા.

Intro:Body:Gj_snr_sabudin sanman_avbb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbb

સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે
ઝાલાવાડ ચેમ્બર દ્વારા “પદ્મશ્રી” શાહબુદ્દીન રાઠોડનો સન્માન સમારંભ યોજાયો.તથા સુનિલ તલાટીએ બજેટ અંગે માહિતી આપી..

શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સી.યુ.શાહ મેડીકલ હોલ, વઢવાણ ખાતે બજેટની સમિક્ષા અને સન્માન સમારંભ યોજાયો. તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ ઉપર વિગતવાર માહિતી ગુજરાતના અગ્રણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુનિલ તલાટી દ્વારા આપવામાં આવેલ. બજેટમાં બદલાયેલ વિવિધ સ્લેબ, ઇન્કમટેક્ષનું માળખા વિશે માર્ગદર્શન આપેલ. સુનિલ તલાટી દ્વારા કેટલી રકમ ઉપર કેટલો ઇન્કમટેક્ષ સરચાર્જ લાગશે તેના કેલ્યુલેશન માટે એપ્લીકેશન આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડ અને અતિથિ વિશેષ તરીકે નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોલીયા અને વિશ્વ પ્રસિધ્ધ હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદી તથા અતિથિમાં અગ્રણ્ય ઉદ્યોગકાર પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમની શરૂઆત ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેશ શાહએ શાબ્દીક સ્વાગત કરેલ. ચેમ્બરના પૂર્વ પ્રમુખ પુલીન ત્રિવેદી દ્વારા કીનોટ સ્પીકર સુનિલ ત્રિવેદીનો પરીચય આપવામાં આવેલ. તેમજ ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા ઝાલાવાડના ગૌરવ અને ઝાલાવાડની ધરતી પર રહીને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓના નામનો ડંકો વગાડનાર અને તાજેતરમાં “પદ્મશ્રી”નું સન્માન પ્રાપ્ત કરનારશ્રી શાહબુદ્દીન રાઠોડનો પરીચય આપવામાં આવેલ.
કાર્યક્રમ દરમ્યાન શાહબુદ્દીન રાઠોડ સાહેબ દ્વારા પારીવારીક હાસ્ય પીરસવામાં આવેલ. શાહબુદ્દીન રાઠોડને “પદ્મશ્રી”નું સન્માન મળવા બદલ ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ શૈલેશ શાહ અને કારોબારીની ટીમ દ્વારા મોમેન્ટો અને સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવેલ. તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસો., જિનતાન ઉદ્યોગનગર, પાંચાલ સીરામીક એસો., સહિતના એસોસીએશની ટીમ દ્વારા શાહબુદ્દીન રાઠોડનું બહુમાન કરવામાં આવેલ.
કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્દમંત્રી મયુર ત્રિવેદી, ખજાનચી ઇશ્વરલાલ ઝાલા, કારોબારીની સમગ્ર ટીમ, સભ્યો, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપરાંત જિલ્લાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ બાર એસોસીએશન સભ્યો મોટી સંખ્યામાં ઉપરસ્થિત રહેલ. આભારવિધિ ચેમ્બરના માનદ્દમંત્રી મયુર ત્રિવેદી દ્વારા કરવામાં આવામાં આવેલ.

બાઇટ :
1. સાબૂદિન રાઠોડ (હાસ્ય કલાકાર)
2. સુનિલ તલાટી (ચાર્ટર એકાઉન્ટન્ટ) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.