ETV Bharat / state

ખેડૂતોએ પાક વિમા સંદર્ભે અધિક કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર - applicaction

વઢવાણ: કટુડા, લટુડા, ભદ્રેશી, દેવ ચરાડી, પ્રાણગઢ, ચમારજ તથા પ્રથુગઢ ગામના ખેડૂતોએ કટુડાની સિન્ડિકેટ બેન્કની બ્રાન્ચમાંથી લોન લીધી હતી. ઓછો વરસાદ થતા ખેડુતોને સરકાર તરફથી કોઇ સહાય મળી ન હતી, જેને કારણે ખેડુતોએ પાક વિમા સંદર્ભે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 12:43 PM IST

જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમાની રકમ ખેડૂતો પાસેથી ખરીદ તથા રવિ પાકની ફરજિયાત આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી તેમજ ઓછો વરસાદ થવાથી સરકાર તરફથી ઇનપુટ સહાય ચૂકવવા આવી છે.

જુઓ વિડિયો

ત્યારે બેંકના માધ્યમથી પાક વીમા કંપની દ્વારા 5 ટકા લેખે વીમો કપાયેલોછેઅને ખેડૂતોને 7 ટકા લેખે વીમો ચૂકવાયેલો છે. જેથી વિમાની ચૂકવાયેલીરકમમાં અન્ય ગામોની સરખામણીએ ઓછોપાક વીમોચુકવાયો હોવાનુંખેડૂતોએ ફરીયાદકરી હતી. વીમા કંપનીની બે ધારી નીતિથી ખેડૂતોએ નરાજથઈને પાક વિમા બાબતે ખેડૂતોની ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.

Intro:Body:

SNR

DATE : 20/03/19

VIJAY BHATT 

વઢવાણ તાલુકાના ખેડૂતોએ પાકવિમાની રજૂઆત સંદર્ભે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

કટુડા,લટુડા,ભદ્રેશી, દેવ ચરાડી,પ્રાણગઢ, ચમારજ તથા પ્રથુગઢ ગામના ખેડૂતોએ કટુડા ની સિન્ડિકેટ બેન્ક ની બ્રાન્ચ માંથી લોન લીધી હતી જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમાની રકમ ખેડૂતો પાસેથી ખરીદ તથા રવિ પાકની ફરજિયાત આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી તેમજ ઓછો વરસાદ થવાથી સરકાર તરફથી ઇનપુટ સહાય ચૂકવવા આવી છે ત્યારે બેંક ના માધ્યમથી પાક વીમા કંપની દ્વારા 5 ટકા લેખે વીમો કપાયેલ છે, અને ખેડૂતોને 7 ટકા લેખે વીમો ચૂકવાયેલ છે આથી વિમાની ચૂકવાય રકમમાં અન્ય ગામોની સરખામણીએ ઓછું પાક વીમો ચુકવાયો હોવાની ખેડૂતોએ રાવ કરી હતી

વીમા કંપનીની બે ધારી નીતિ થી ખેડૂતોએ ખફા થઈને પાક વિમા બાબતે ખેડૂતોની ન્યાય અપાવવા રજૂઆત કરી

બાઇટ : મુકેશ વાઘેલા (ખેડુત, ગામ કટુડા) 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.