સોનગઢ જુના લાતીપ્લોટ રહીશ અશોકભાઈ પારેખની આગેવાનીમાં 1/5/2019 ના રોજ સવારે 10 થી 12 કલાક સુધી મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં રોગોની તપાસ માટે સોનોગ્રાફી મશીન, રેડિયોલોજીસ્ટ, યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, એમડી ફિઝિશિયન, આંખ, કાન, નાક, ગળાના ડોક્ટરની ખાલી જગ્યા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટેની માંગ સાથે ધરણા યોજાશેના બોર્ડ શહેરના પત્રવાળી ચોકમાં મુકયું હતું.
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સુવિધા અને ડૉક્ટરની ખાલી જગ્યા માટે ધરણા - vijay bhatt
સુરેન્દ્રનગરઃ જિલ્લાની પ્રખ્યાત મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દુર-દુરથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ ઘણા સમયથી ડોક્ટરોની ખાલી જગ્યા હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સોનગઢ જુના લાતીપ્લોટ રહીશ અશોકભાઈ પારેખે આગેવાનીમાં તારીખ 1-5 -2019 ના રોજ સવારે 10થી 12 કલાક સુધી મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ડોક્ટરની ખાલી જગ્યા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પ્રખ્યાત ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે.
સુરેન્દ્રનગર
સોનગઢ જુના લાતીપ્લોટ રહીશ અશોકભાઈ પારેખની આગેવાનીમાં 1/5/2019 ના રોજ સવારે 10 થી 12 કલાક સુધી મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં રોગોની તપાસ માટે સોનોગ્રાફી મશીન, રેડિયોલોજીસ્ટ, યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, એમડી ફિઝિશિયન, આંખ, કાન, નાક, ગળાના ડોક્ટરની ખાલી જગ્યા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટેની માંગ સાથે ધરણા યોજાશેના બોર્ડ શહેરના પત્રવાળી ચોકમાં મુકયું હતું.
SNR
DATE : 30/04/19
VIJAY BHATT
સુરેન્દ્રનગર જિલ્લાની પ્રખ્યાત ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ ઘણા સમયથી વિશ્વાસ ડોક્ટરોની ખાલી જગ્યા હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સોનગઢ જુના લાતીપ્લોટ રહીશ અશોકભાઈ પારેખ એ આગેવાનીમાં તારીખ 1-5 -2019 ના રોજ સવારે 10થી 12 કલાક સુધી મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ડોક્ટર ની ખાલી જગ્યા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે માં સુરેન્દ્રનગર જિલ્લાની પ્રખ્યાત ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ ઘણા સમયથી વિશ્વાસ ડોક્ટરોની ખાલી જગ્યા હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સોનગઢ જુના લાતીપ્લોટ રહીશ અશોકભાઈ પારેખ એ આગેવાનીમાં r15 2019 ના રોજ સવારે દસ થી બાર કલાક સુધી મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં રોગોની તપાસ માટે સોનોગ્રાફી મશીન, રેડિયોલોજીસ્ટ, યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, એમડી ફિઝિશિયન, આંખ, કાન, નાક, ગળાના ડોક્ટરની ખાલી જગ્યા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટેની માંગ સાથે ધરણા યોજાશેના બોર્ડ શહેરના પત્રવાળી ચોકમાં મુકયું હતું.