ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનો સમાપન સમારોહ યોજાયો, કેન્દ્રિય પ્રધાન રહ્યા હાજર - મનસુખ માંડવિયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપન સમારોહમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

surendranagar
surendranagar
author img

By

Published : Dec 30, 2019, 10:19 AM IST

સુરેન્દ્રનગરમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનું આયોજન કરવામાં આવ્યુ છે. અલગ-અલગ પ્રોફેશન અને ઇન્ડસ્ટ્રીઝની 250થી વધુ કંપનીઓ ભાગ લીધો છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને એમ.એસ.એમ.ઇ. મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે મેગા એક્ષ્પો 2019નું આયોજન સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં યોજાયેલા મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડ કાર્યક્રમનું સમાપન

કાર્યક્રમના બીજા દિવસે અંદાજીત 1લાખ કરતા પણ વધારે લોકો મુલાકાત લીધી હતી. સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ગ્લોબલ ઝાલાવાડનું આયોજન કરનાર ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમને જણાવ્યું હતુ કે, ઝાલાવાડનાની અંદર ઘુડખર અભ્યારણ્ય એ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ આગળ વધશે. સરકાર દ્વારા ધંધા રોજગાર, ટુરિઝમ વિકાસ થાય તે માટે સરકાર કામ કરી રહી છે. ઝાલાવાડની અંદર નર્મદાના પાણી પહોંચ્યા છે. આગામી સમયમાં આ વિસ્તાર ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ખૂબ જ આગળ વધશે.

Intro:Body:Gj_Snr_Zalavad mega exhibition_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનો આજે ત્રીજો દીવસ સમાન કાયૅક્રમ મા કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખ માડવીયા ઉપસ્થિત રહયા...

સુરેન્દ્રનગર પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા એક્ષ્પો ગ્લોબલ ઝાલાવાડનુ આયોજન કરવામાં આવ્યુ છે
અલગ અલગ પ્રોફેશન અને ઇન્ડસ્ટ્રીઝની 250 થી વધુ કંપનીઓ ભાગ લીધો છે.
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને એમએસએમઇ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે મેગા એક્ષ્પો 2019 નું આયોજન સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતુ બીજા દીવસે અંદાજીત 1લાખ કરતા પણ વધારે લોકો મુલાકાત લીધી હતી.ત્યારે સમાપન કાયૅક્રમ
કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયા ઉપસ્થિત રહયા હતા તેમણે જણાવ્યું હતુ ગ્લોબલ ઝાલાવાડનુ આયોજન કરનાર ઝાલાવાડ
ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા છે.હતા તેમને જણાવ્યું હતુ કે ઝાલાવાડના યુવાન ખૂબ જ મહત્વ નુ છે તેમજ ઝાલાવાડના ની અંદર ધુડખર અભ્યારણ્ય એ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ આગળ વધશે.સરકાર દ્રારા ધંધા રોજગર, ટુરિઝમ વિકાસ થાય તે માટે સરકાર કામ કરી રહી છે.ઝાલાવાડની અંદર નમૅદા પાણી પહોંચ્યા છે.આગામી સમયમાં આ વિસ્તાર ઉધોગ અને વેપાર ક્ષેત્રે ખૂબ જ આગળ વધશે.

બાઇટ : મનસુખ માંડવીયા (કેન્દ્ર મંત્રી) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.