વેપારીઓ પોતાની દુકાન બંધ કરીને જતા રહ્યાં હતા. જ્યારે શહેરની બે જવેલર્સને ત્યાં અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, આ એક રૂટિન પ્રક્રિયા છે.
ધ્રાંગધ્રામાં સોનીની દુકાનમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચેકીંગ કરાયું
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં સોની બજારમાં સોનાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. સોના ચાંદીનો વેપાર કરતા વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની બે ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ધ્રાંગધ્રાના સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ધ્રાંગધ્રામાં સોનીની દુકાનમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચેકીંગ કરાયું
વેપારીઓ પોતાની દુકાન બંધ કરીને જતા રહ્યાં હતા. જ્યારે શહેરની બે જવેલર્સને ત્યાં અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, આ એક રૂટિન પ્રક્રિયા છે.
Intro:Body:Gj_Snr_IncomeTax_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
ધ્રાંગધ્રામાં સોની બજારમાં સોની વેપારીઓને ત્યાં ઇન્કમટેક્ષ ના અધિકારીઓ દ્વારા ચેકીંગ
આજે બપોરે 2 થી 3 ના સમયગાળા દરમિયાન ધ્રાંગધ્રામાં સોની ચાંદીના વેપાર કરતા વેપારીઓને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગ ની બે ટીમ દ્વારા ચેકીંગ માટે આવી હતી. જેના કારણે ધ્રાંગધ્રાના સોની ચાંદીના વેપારીઓ માં ફફડાટ ફેલાયો હતો. અને વેપારીઓ પોતાની દુકાન બંધ કરીને જતા રહ્યાં હતા. જ્યારે શહેરની બે જવેલર્સને ત્યાં અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આ એક રૂટિન પ્રક્રિયા છે.
બાઈટ
(૧) સંજીવકુમાર
(આસિસ્ટન્ટ ઇન્કમટેક્ષ અધિકારી સુરેન્દ્રનગર)Conclusion: