ETV Bharat / state

વરસાદને કારણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર 2 ટ્રેનો રોકાઇ, જનતાને અપાયું રિફંડ - Etv bharat

સુરેન્દ્રનગર: વડોદરામાં ખાબકેલા 20 ઈંચ વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળી હતી. વરસાદને કારણે અમદાવાદ અને વડોદરા વચ્ચે થતો ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. જેના કારણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર મેઇલ અને રાજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેનને રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.

વરસાદને કારણે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર 2 ટ્રેનો રોકાઇ, જનતાને અપાયું રિફંડ
author img

By

Published : Aug 1, 2019, 10:44 AM IST

મળતી માહિતી મુજબ, વડોદરામાં પડેલા ભારી વરસાદને કારણે અન્ય જિલ્લાના વાહન વ્યવહારમાં પણ અસર જોવા મળી હતી. સુરેન્દ્રનગરમાં 2 ટ્રેન રદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા અને લોકોની મદદ કરી હતી.

જેમાં પ્રથમ રાજકોટ મેઈલ ટ્રેનને પરત રાજકોટ મોકલાઈ હતી. તેમજ બાદમાં દૂરન્તો એકસપ્રેસ રાજકોટ તરફ રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત મુસાફરોને અમદાવાદ જવું હોય તો તેને રિફંડ આપવામાં આવ્યું હતું. રિફંડના પૈસા મેળવવા માટે ભીડ ન થાય તે માટે 4 બારીઓ પરથી ટિકિટના પૈસા આપવામાં આવ્યા હતા. જેથી વ્યવસ્થા જળવાઇ રહે.

Intro:Body:વિષય:-સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર બે ટ્રેન રોકી દેતા મુસાફરો મુશ્કેલી ન પડે તે ય્યવસ્થા કરાઈ..

એન્કર.

વડોદરા મા પડેલ 18ઈચ વરસાદ ને લઈને ટ્રેન ય્યવહાર ને પણ અસર પહોંચી હતી જેને અમદાવાદ અને વડોદરા વચ્ચે પણ ટ્રેન ય્યવહાર ને અસર પહોંચી હતી જેમાં સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર સોરાષ્ટ મેઈલ અને રોજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેન સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને બંને ટ્રેન રોકી દેતા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક રેલ્વે સ્ટેશન પર દોડી આવીને લોકોને મદદ કરી હતી જેમા પ્રથમ રાજકોટ મેઈલ ટ્રેનને પરત રાજકોટ મોકલાઈ હતી તેમજ બાદમાં દૂરન્તો એકસપ્રેસ રાજકોટ તરફ રવાના કરવામાં આવી હતી.તેમજ જે મુસાફરોને પરત જવ હોય તેને પરત તેમજ જે મુસાફરોને અમદાવાદ તરફ જવ હોય તેપે સંપૂર્ણ ટીકીટ ના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા હતા તેમજ ચાર બારી પરથી ટીકીટ ના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા હતા.જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે.

બાઈટ.

1. એસ.ડી.વેન(સ્ટેશન અધિકારી, સુરેન્દ્રનગર)
2. કૃષ્ણકુમાર (રેલવે મુસાફર)
3. યુનુસભાઈ બાટલીવાળા Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.