ETV Bharat / state

પશ્ચિમ રેલવે વિભિન્ન મુકામ વચ્ચે 5 વધારાની વિશેષ ટ્રેનો દોડશે - ટ્રેનની માહિતી

આગામી તહેવારોની સિઝન દરમિયાન યાત્રીઓની સુવિધા અને તેની માંગને પૂરી કરવા માટે વિશેષ ટ્રાસ્પોર્ટ સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસ – સૂબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ – મઊ, સુરત- સૂબેદારગંજ, સુરત – કરમાલી અને અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ વચ્ચે દોડશે.

પશ્ચિમ રેલવે વિભિન્ન મુકામ વચ્ચે 5 વધારાની વિશેષ ટ્રેનો દોડશે

author img

By

Published : Oct 20, 2021, 2:20 PM IST

  • બાંદ્રા ટર્મિનસ – સૂબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ
  • ટ્રેનમાં એસી 3-ટિયર (હમસફર) અને સ્લીપર કોચ સામેલ
  • સુરત – સુબેદારગંજ સુપર ફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (12 ફેરા)

સુરત :યાત્રીઓની સુવિધા માટે અને તહેવારોની સિઝન દરમિયાન તેમની માંગને પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ – સૂબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ – મઊ, સુરત- સૂબેદારગંજ, સુરત – કરમાલી અને અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નં. 09191/09192 બાંદ્રા ટર્મિનસ – સૂબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (10 ફેરા)
ટ્રેન નં. 09191 બાંદ્રા ટર્મિનસ – સૂબેદારગંજ વિશેષ ટ્રેન દરેક બુધવારે બાંદ્રા ટર્મિનસ થી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.20 કલાકે સૂબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબર, 2021 થી 24 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નં. 09192 સુબેદારગંજ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ટ્રેન સૂબેદારગંજ થી દરેક શુક્રવારે 06.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 29 ઓક્ટોબર, 2021 થી 26 નવેમ્બર, 2021 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, બયાના, આગ્રા ફોર્ટ, ટૂંડલા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો એ રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર (હમસફર) અને સ્લીપર કોચ સામેલ છે.
ટ્રેન નં. 09193/09194 બાંદ્રા ટર્મિનસ – મઊ સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (08 ફેરા)
ટ્રેન નં. 09193 બાંદ્રા ટર્મિનસ – મઊ વિશેષ દરેક મંગળવારે બાંદ્રા ટર્મિનસ થી 22.25 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 09.00 કલાકે મઊ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબર, 2021 થી 16 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નં. 09194 મઊ-બાંદ્રા ટર્મિનસ વિશેષ મઊ થી દરેક ગુરૂવારે 19.00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 ઓક્ટોબર, 2021 થી 18 નવેમ્બર, 2021 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, આગ્રા કેન્ટ, શમશાબાદ ટાઉન, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંકશન, જંઘઈ જંકશન, મડિયાહુ, જૌનપુર અને ઔડિહાર જંકશન સ્ટેશનો એ રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર અને સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ સામેલ છે.

ટ્રેન નં. 09187/09188 સુરત – કરમાલી સ્પેશિયલ (અઠવાડિક) (12 ફેરા)
ટ્રેન નં. 09187 સુરત – કરમાલી વિશેષ મંગળવારે 26 ઓક્ટોબર, 2021 સુરતથી 19.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.10 કલાકે કરમાલી પહોંચશે. આ ટ્રેન દરેક મંગળવારે સુરતથી 19.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે કરમાલી પહોચશે. ચાલશે. આ ટ્રેન 2 થી 30 નવેમ્બર, 2021 સુધી ચાલશે. આ જ રીતે પરત દિશામાં ટ્રેન નં. 09188 કરમાલી - સુરત સ્પેશિયલ બુધવાર 27 ઓક્ટોબર, 2021 થી કરમાલી થી 14.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે સુરત પહોંચશે. ત્યારપછી આ ટ્રેન દરેક બુધવારે 12.40 કલાકે કરમાલીથી ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 3 નવેમ્બર, 2021 થી 1 ડિસેમ્બર, 2021 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં વલસાડ, વાપી, પાલઘર, વસઈ, પનવેલ, રોહા, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવિમ સ્ટેશનો એ રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને સેકન્ડ ક્લાસ સિટીંગ કોચ સામેલ છે.

ટ્રેન નં. 09117/09118 સુરત – સુબેદારગંજ સુપર ફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (12 ફેરા)
ટ્રેન નં. 09117 સુરત – સુબેદારગંજ સ્પેશિયલ દરેક શુક્રવારે સુરતથી 06.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબર, 2021 થી 26 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નં. 09118 સુબેદારગંજ-સુરત વિશેષ ટ્રેન સુબેદારગંજથી દરેક શનિવારે 11.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 23 ઓક્ટોબર, 2021 થી 27 નવેમ્બર, 2021 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ઇટાવા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો એ રોકાશે. ટ્રેન નં. 09118ને ગોધરા સ્ટેશન પર વધારાનું રોકાણ રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ સામેલ છે.

ટ્રેન નં. 01906/01905 અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ સુપર ફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (અઠવાડિક) (12 ફેરા)
ટ્રેન નં. 01906 અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ દરેક મંગળવારે અમદાવાદથી 15.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.55 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબર, 2021 થી 30 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નં. 01905 કાનપુર સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ દરેક સોમવારે 15.35 કલાકે કાનપુર સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સિકરી, આગ્રા ફોર્ટ, ટૂંડલા અને ઇટાવા સ્ટેશનો એ રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ સામેલ છે.

બુકિંગ 20 ઓક્ટોબર, 2021 થી

ટ્રેન નં. 09117ની બુંકિંગ 19 ઓક્ટોબર, 2021 થી અને ટ્રેન નં. 09191, 09193, 09187 તથા 01906 ની બુકિંગ 20 ઓક્ટોબર, 2021 થી નામાંકિત પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો પૂર્ણરૂપે રીઝર્વ્ડ ટ્રેનો રૂપે ચાલશે. આ સ્પેશિયલ ટ્રેનના સંચાલનનો સસય, હોલ્ટ અને કમ્પોઝિશન વિશે વિસ્તૃત માહિતી માટેયાત્રીwww.enquiry.indianraiel.gov.in પર જોઈ શકે છે.

આ પણ વાંચોઃ સુરતના ગોડાદરા માંથી પોલીસે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી
આ પણ વાંચોઃ ભુજના હૃદય સમાન હમીરસર તળાવ કાંઠે 106 ઘટાદાર વૃક્ષો પર કરાયું ચિત્રકામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.