ETV Bharat / state

સુરતમાં સિટી બસમાં સવાર થઈ બે કોંગી કોર્પોરેટરોએ ટીકીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ

સુરત : સીટી બસમાં યાત્રી ટિકિટના પૈસા તો પબ્લિક દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતુ, કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવતી નથી. આ વાતની જાણ કોંગ્રેસના કોર્પોરેટરોને થતા તેઓ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર દિનેશ કાછડીયા બાદ હવે ભાવેશ રબારીએ પણ જાતે બસમાં ફરી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

બે કોંગી કોર્પોરેટરોએ ટીકીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ
બે કોંગી કોર્પોરેટરોએ ટીકીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ
author img

By

Published : Jan 1, 2020, 5:11 AM IST

સુરતના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અને ભાવેશ રબારી દ્વારા એસટી બસમાં ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો બહાર છે. બસમાં કેવી રીતે મુસાફરો પાસેથી સફરના પૈસા લઈ લેવામાં આવે છે. પરંતુ, ટિકિટ આપવામાં આવતી નથી. અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા પણ કૌભાંડ બહાર પાડવામાં આવ્યુ હતું. તેઓએ સમગ્ર કૌભાંડ અંગે વિડીયો પણ બનાવ્યો હતો. જે લોકો બસમાં યાત્રા કરી રહ્યા હતા તેઓની પાસે દિનેશ કાછડીયા દ્વારા પુછવામાં પણ આવ્યુ હતુ કે તેઓએ ટિકિટના પૈસા આપ્યા છે તેઓને ટીકીટ મળી છે કે નહી ત્યારે યાત્રીઓએ જણાવ્યું હતુ કે તેઓને ટિકિટ મળી નથી. આ સમગ્ર ઘટનાક્રમ અંગે દિનેશ કાછડીયાએ મનપમાં મેયરથી લઈ કમીશ્નરને પુરાવા સાથે રજુઆત પણ કરી હતી. છતાં કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં આ કૌભાંડ અંગે ફરિયાદ કરી છે.

બે કોંગી કોર્પોરેટરોએ ટીકીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ
આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના અન્ય કોર્પોરેટર ભાવેશ રબારીએ જણાવ્યું હતુ કે રૂટ નં. ૧૧૨ની સીટી બસ ચોક બજારથી છાપરાભાઠા જઈ રહી હતી. જેમાં અમરોલી ચાર રસ્તાથી હું પોતે બેસી છાપરાભાઠા સુધી મુસાફરી દરમિયાન બસમાં જેટલા પણ મુસાફરો હતા તેને પૂછવામાં આવતા ૫૦ ટકા જેટલા મુસાફરોને કંડકટરે ટિકિટ નથી આપી અનેક મુસાફરો એ પૈસા આપીને ટિકિટની માંગણી કરવા છતાં ટિકિટ આપવામાં આવી ન હતી. આ રીતે કોન્ટ્રાક્ટરો સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનુ નુકશાન કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના બંને કોર્પોરેટરો દ્વારા આ કૌભાંડ વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરવામાં આવ્યુ હતુ. બંને કોર્પોરેટરોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અગાઉ દિનેશ કાછડીયાએ આવા અનેક વીડિયો બનાવીને કેવી રીતે સિટી બસમાં પૈસા લઈ ટિકિટ નહીં આપવાનું કૌભાંડ આચરવામાં આવે છે તેનો ખુલાસો કર્યો હતો અને હવે કોંગ્રેસના અન્ય કોર્પોરેટર ભાવેશ રબારી પણ આ મામલે મેદાનમાં ઉતરી ગયા છે.સમગ્ર મામલે સત્તાધારી ભાજપ પાર્ટી આ કૌભાંડ જાણતી હોવા છતાં હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે આ કૌભાંડમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે.

Intro:સુરત : સીટી બસમાં યાત્રી ટિકિટના પૈસા તો પબ્લિક દ્વારા આપવામાં આવતા હોય છે પરંતુ કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવતી નથી.આ વાતની જાણ કોંગ્રેસના કોર્પોરેટરોને થતા તેઓ દ્વારા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર દિનેશ કાછડીયા બાદ હવે ભાવેશ રબારીએ પણ જાતે બસમાં ફરી આ કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે..

Body:સુરતના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અને ભાવેશ રબારી દ્વારા એસટી બસમાં ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો બહાર છે. બસમાં કેવી રીતે મુસાફરો પાસેથી સફરના પૈસા લઈ લેવામાં આવે છે પરંતુ ટિકિટ આપવામાં આવતી નથી. અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા પણ કૌભાંડ બહાર પાડવામાં આવ્યુ હતુ તેઓએ સમગ્ર કૌભાંડ અંગે વિડીયો પણ બનાવ્યો હતો. જે લોકો બસમાં યાત્રા કરી રહ્યા હતા તેઓની પાસે દિનેશ કાછડીયા દ્વારા પુછવામાં પણ આવ્યુ હતુ કે તેઓએ ટિકિટના પૈસા આપ્યા છે તેઓને ટીકીટ મળી છે કે નહી ત્યારે યાત્રીઓએ જણાવ્યુ હતુ કે તેઓને ટિકિટ મળી નથી.આ સમગ્ર ઘટનાક્રમ અંગે દિનેશ કાછડીયાએ મનપમાં મેયરથી લઈ કમીશ્નર ને પુરાવા સાથે રજુવાત પણ કરી હતી છતાં કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં આ કૌભાંડ અંગે ફરિયાદ કરી છે.

જ્યારે આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના અન્ય કોર્પોરેટર ભાવેશ રબારીએ જણાવ્યુ હતુ કે રૂટ નં. ૧૧૨ ની સીટી બસ ચોક બજાર થી છાપરાભાઠા જઈ રહી હતી તેમાં અમરોલી ચાર રસ્તાથી હું પોતે બેસી છાપરાભાઠા સુધી મુસાફરી દરમિયાન બસમાં જેટલા પણ મુસાફરો હતા તેને પૂછવામાં આવતા ૫૦ ટકા જેટલા મુસાફરો ને કંડકટરે ટિકિટ નથી આપી અનેક મુસાફરો એ પૈસા આપીને ટિકિટની માંગણી કરવા છતાં ટિકિટ આપવામાં આવી ન હતી. આ રીતે કોન્ટ્રાક્ટરો સુરત મહાનગર પાલિકાને કરોડો રૂપિયાનુ નુકશાન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના બંને કોર્પોરેટરો દ્વારા આ કૌભાંડ વોટ્સઅપ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરવામાં આવ્યુ હતુ. બંને કોર્પોરેટરોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અગાઉ દિનેશ કાછડીયાએ આવા અનેક વીડિયો બનાવીને કેવી રીતે સિટી બસમાં પૈસા લઈ ટિકિટ નહીં આપવાનું કૌભાંડ આચરવામાં આવે છે તેનો ખુલાસો કર્યો હતો અને હવે કોંગ્રેસના અન્ય કોર્પોરેટર ભાવેશ રબારી પણ આ મામલે મેદાનમાં ઉતરી ગયા છે.

Conclusion:સમગ્ર મામલે સત્તાધારી ભાજપ પાર્ટી આખું કૌભાંડ જાણતી હોવા છતાં હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે આખા કૌભાંડમાં ભસ્ટાચાર ની બુ આવી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.