ETV Bharat / state

Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો - કાપડના વેપારીઓએ જીએસટી વધારાનો વિરોધ કર્યો

સરકાર કાપડ પરનો GST 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. વેપારીઓ દ્વારા આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો(Traders protest against GST hike) નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે,સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા હવન અને યજ્ઞનું આયોજન કરી GST વધારાનો વિરોધ( Opposition to GST increase)કરવામાં આવ્યો હતો.

Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો

author img

By

Published : Dec 29, 2021, 7:37 PM IST

સુરત : સરકાર કાપડ પરનો GST 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો (Traders protest against GST hike 2021)નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે તો બીજી તરફ માર્કેટમાં હવન કરીને વિરોધ પણ ( Opposition to GST increase)કરવામાં આવ્યો હતો.

વેપારીઓ દ્વારા વિરોધ

સરકાર સામે વેપારીઓનો વિરોધ

સરકાર કાપડ પરનો GST 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ(GST increase was protested by textile traders) કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. સંગઠનોએ કેન્દ્રીય નાણાપ્રધાન, કોમર્સ પ્રધાનને રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી. જેથી આંદોલનના પગલા ભરાશે.

જીએસટી વધારા સામે વિરોધ

ફોસ્ટાએ લેટર જારી કરીને ટ્રેડર્સને 30મીએ દુકાન બંધ રાખવા આહવાન કર્યું છે. બીજી તરફ સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા GSTનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Mask Awareness Campaign : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું માસ્ક અંગે અનોખું જાગૃતિ અભિયાન

આ પણ વાંચોઃ New Year party in Ahmedabad 2021 : જાણો 31 ડિસેમ્બરની રાત માટે પોલીસનો ખાસ એક્શન પ્લાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.