ETV Bharat / state

સલામ છે આ સંસ્થાને, બિનવારસુ મૃતદેહની કરે છે નિઃસ્વાર્થ અંતિમવિધિ - NGO in Surat city

સુરત શહેરમાં એક એવી (organization in Surat city) સંસ્થા છે જે બિન વારસી મૃતકો માટે પરિજન બનીને તેમનો અંતિમ ક્રિયા કરે છે. સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિન વારસી મૃતકોનું અંતિમ ક્રિયા નિઃશુલ્ક કરે છે. એટલું જ નહીં બિન વારસી મૃતકો ની ઓળખ થાય તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલ પાસે આવેલા શનિ મંદિર નજીક બિન વારસી મૃતકોના ફોટા પ્રદર્શનનું આયોજન

સુરત શહેરમાં એક એવી સંસ્થા છે જે બિન વારસી મૃતકો માટે પરિજન બનીને તેમનો અંતિમ ક્રિયા કરે છે

author img

By

Published : Jan 10, 2023, 3:16 PM IST

સુરત શહેરમાં એક એવી સંસ્થા છે જે બિન વારસી(NGO in Surat city) મૃતકો માટે પરિજન બનીને તેમનો અંતિમ ક્રિયા કરે છે. સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત અગ્નિદાહ (Surat Crematoriam) સેવા કેન્દ્ર દ્વારા બિન વારસી મૃતકોનું અંતિમ ક્રિયા નિઃશુલ્ક કરે છે. એટલું જ નહીં બિન વારસી મૃતકો ની ઓળખ થાય તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલ પાસે આવેલા શનિ મંદિર નજીક બિન વારસી (Surat NGO For Cremation) મૃતકોના ફોટા પ્રદર્શનનું આયોજન કરાયું હતું.

સલામ છે આ સંસ્થાને, બિનવારસુ મૃતદેહની કરે છે નિઃસ્વાર્થ અંતિમવિધિ

આ પણ વાંચોઃ બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી

અગ્નિદાહ સેવા કેન્દ્ર સુરતમાં વર્ષ 2016થી કાર્યરત અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા (Agnidah Seva Kedra Surat) બિન વારસી મૃતકોનું કોઈ પણ શુલ્ક વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી આવી છે. સંસ્થા દ્વારા બિન વાર્ષિક મૃતકોની ઓળખ થાય તે માટે મૃતકના ફોટાનું પ્રદર્શન પણ દર વર્ષે યોજવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેના સ્વજનો ગુમ થયા હોય તેમજ બિન વાર્ષિક મૃતકોની ઓળખ થાય તે માટે ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓળખ થઈ શકે શહેરના સોશિયો સર્કલ નજીક આવેલા ભગવાન શનિદેવના (Shanidev Temple Surat) મંદિર પાસે આ ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોટા પ્રદર્શનમાં મૃતકો ના ફોટા લગાડવામાં આવ્યા છે.જેથી તેમની ઓળખ થઈ શકે. અનેક લોકોના પરિજન ખોવાઈ જતા હોય છે અને મળતા નથી અને ઘટનામાં જોવા મળે છે કે તેઓ મૃત્યુ પણ પામી જાય છે અને પરિવારજનોને અંગે ખબર હોતી નથી. આવા વિનવારસી મૃતકોની અંતિમવિધિ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

બ્રહ્મભોજનનો કાર્યક્રમ સંસ્થા દ્વારા માત્ર આ ભગીરથ કાર્ય જ જ નહીં પરંતુ આ ઉપરાંત ઉતરાયણ પર્વ પર અન્નદાનનો મહિમા હોવાથી ગરીબ બાળકોને ફૂડ પેકેટ અને મિષ્ટાનનું વિતરણ કરવામાં આવે છે. અગ્નિદાહ સંસ્થા દ્વારા તેમજ 22 જાન્યુઆરી ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામ ખાતે દરિદ્રનારાયણો ને બ્રહ્મભોજનનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંતિમવિધિ સાથે તેઓએ તમામ ધાર્મિક અનુષ્ઠાન પણ કરતા હોય છે.

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીની વ્યાજખોરોને લલકાર, 100 દિવસમાં શોધી શોધીને થશે ફરિયાદો

મૃતકોના ફોટાનું પ્રદર્શનું આયોજન સંસ્થાના (organization in Surat city)પ્રમુખ વેણીલાલ રસિકલાલ મારવાળાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ બિન વારસી મૃતકોના ફોટાનું પ્રદર્શનું આયોજન કરવામાં આવતું હોય છે.જે લોકોના સ્વજનો ગુમ થયા છે અને બિન વારસી મૃતકોની ઓળખ થાય તે માટે આ આયોજન કરાઈ છે. આ ફોટા પ્રદર્શનમાં મૃતકોના ફોટા અહી પ્રદર્શિત કરવામાં આવે છે જેથી કરીને તેઓની ઓળખ થઇ શકે.

મૃતકોની અંતિમક્રિયા કરે છે સાથે તેઓએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા પાસે તમામ બિન વારસી મૃતકોના ફોટા હોય છે જે અહી લગાડવામાં આવે છે જેથી કરીને ઓળખ થાય, અમારી સંસ્થા કોઈ પણ નાતજાતના ભેદવાવ વગર વિના મુલ્યે બિન વારસી મૃતકોની અંતિમક્રિયા કરે છે. શહેરીજનોને અપીલ છે કે સંસ્થાને મદદ કરવા માટે ઉદારહાથે દાન પણ આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.