ETV Bharat / state

12 સાયન્સનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થિઓએ મેળવ્યા સૌથી વધારે A-1 ગ્રેડ - Social News

સુરતઃ માર્ચમાં લેવાયેલી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે. ગુજરાતભરમાં કુલ 254 વિદ્યાર્થિઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, જેમાં સુરત જિલ્લાના વિદ્યાર્થિઓ સૌથી વધારે A1 ગ્રેડ મેળવ્યા છે. સાથે જ સુરત જિલ્લાનું કુલ પરિણામ 77.86 ટકા છે.

12 સાયન્સનું પરિણામ જાહેર
author img

By

Published : May 9, 2019, 10:11 AM IST

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા આશાદીપ શાળાના જ 31 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જેમાં પણ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હીરા ઉદ્યોગના શ્રમિક અને કડિયા કામ કરતા લોકોના બાળકો આશ્ચર્યજનક પરિણામ લઈને આવ્યા છે. પરીક્ષામાં કેવી રીતે સારા માર્ક્સ આવી શકે તેનો મુળ મંત્ર ધોરણ12માં ટોપ કરનાર વિદ્યાર્થીઓએ ઈટીવી ભારતને જણાવ્યું હતું.

12 સાયન્સનું પરિણામ જાહેર

વરાછાની આશાદીઓ શાળામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ અને શાળા સંચાલકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. શાળાના પટાંગણમાં વિધાર્થીઓએ ગરબે ઘૂમીપોતાની ખુશી વ્યક્ત કરી ગતી. તો બીજી તરફ વિધાર્થીઓના ઝળહળતા પરિણામને વાલીઓએ પણ વધાવી લીધુ હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પરિણાં જાહેર થતાંજ વિધાર્થીઓ DJના તાલે ઝૂમતા નજરે જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષામાં સારુ પ્રદર્શન કરનાર જે પણ વિદ્યાર્થી છે તે, મધ્યમ અને ગરીબ પરિવારથી વધારે આવ છે. જેમાં કોઈ વિદ્યાર્થિના પિતા હીરા ઉદ્યોગમાં શ્રમિક છે તો કોઈના પિતા કડિયા કામ કરે છે. આટલી નબળી પરિસ્થિતિમાં પણ બાળકો આઠથી દસ કલાકનો અભ્યાસ કરી સર્વશ્રેષ્ઠ પરિણામ લાવ્યા છે. આ વિદ્યાર્થિઓએ જણાવ્યુ કે, પરીક્ષામાં સારુ પરિણામ લાવવા વિદ્યાર્થીઓએ 8 થી 10 કલાક સુધીની મહેનત કરી છે અને સોશીયલ મીડિયાથી તદ્દન દુર રહ્યા છે.

ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10 જેટલા વિધાર્થીના A-1 ગ્રેડ વધુ નોંધાયા છે. A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સુરતની આશાદીપ શાળા દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવતું નથી અને ખાસ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને રિવિઝનને લઇ ધ્યા ન આપવામાં આવે છે. તે જ કારણે, સુરત શહેરમાં સૌથી વધારે A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ આશાદીપ શાળાના છે.

R_GJ_05_SUR_09MAY_01_RESULT_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : માર્ચ માસમાં લેવાયેલી ધોરણ બાદ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું  પરિણામ આજે જાહેર થયું છે.ગુજરાતમાં કુલ 254 વિદ્યાર્થીઓએ A1 ગ્રેટ મેળવ્યા છે.જેમાં સુરતના વિદ્યાર્થીઓએ સૌથી વધુ A1 ગ્રેટ મેળવ્યા છે. કુલ 95 વિદ્યાર્થીઓએ A1 ગ્રેટ મેળવી આગળ છે. જેમાં વરાછા વિસ્તારમાં આવેલા આશાદીપ શાળાના જ 31 વિદ્યાર્થીઓ શામેલ છે. સુરત જિલ્લાનું કુલ પરિણામ 77.86 ટકા છે.ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધું છે. હીરા ઉદ્યોગ ના શ્રમિક અને કડિયા કામ કરતા લોકોના બાળકો આશ્ચર્યજનક પરિણામ લઈને આવ્યા છે. પરીક્ષામાં કેવી રીતે સારા માર્ક્સ આવી શકે આ મુલ મંત્ર ધોરણ12 મા ટોપ કરનાર વિદ્યાર્થીઓએ ઈટીવી ભારતને જણાવ્યું હતું....

વરાછા ની આશાદીઓ શાળા માં એ- વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ અને શાળા - સંચાલકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.શાળા ના પટાંગણમાં વિધાર્થીઓએ ગરબે ઘૂમી એ- વન ગ્રેડ પ્રાપ્ત કરવાની ખુશી વ્યક્ત કરી ..બીજી તરફ વિધાર્થીઓ ના ઝળહળતા પરિણામ ને વાલીઓએ પણ વધાવી લીધુ હતું અને આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.શાળા માં એક ઉજવણી જેવો માહોલ જોવા મળ્યો હતો.જ્યાં વિધાર્થીઓ ડી.જે.ના તાલે ઝૂમતા નજરે જોવા મળ્યા હતા.બોર્ડની એક્ઝામ માં સારા પ્રદર્શન કરનાર જે પણ વિદ્યાર્થી છે તે મધ્યમ અને ગરીબ પરિવાર થી વધારે છે કોઈના પિતા હીરાઉદ્યોગમાં શ્રમિક નો કામ કરે છે તો કોઈ ના પિતા કડિયા કામ કરે છે અને આવી સ્થિતિમાં આભાર કોલ આઠથી દસ કલાક નો અભ્યાસ કરી સર્વશ્રેષ્ઠ પરિણામ લાવ્યા છે.પરીક્ષામાં સારા પરિણામ લાવવા વિદ્યાર્થીઓએ 8 થી 10 કલાક સુધીની મહેનત કરી..સોશ્યલ મીડિયાથી દુર રહ્યા..

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10 જેટલા વિધાર્થીઓ એ- વન ગ્રેડ માં વધુ નોંધાયા છે.જ્યાં એ - વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સુરતની આશાદિપ શાળા દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવતું નથી અને ખાસ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને રિવિઝન ને લઇ ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે આજ કારણ છે કે સુરત શહેરમાં સૌથી વધારે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ આશાદીપ શાળાના છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.