ETV Bharat / state

murder case in surat : પતિએ પહેલા પત્નીને મારીને પોતે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબે નગરના ઘરમાંથી દંપતીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે(surat police station) ઘટના સ્થળે જઈને તપાસ કરતા પતિએ ફાસો ખાધેલી હાલતમાં તો પત્ની જમીન પર પડેલી હાલતમાં લાશ મળી આવી હતી. બંનેના મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ(forensic department in gujarat) કરાવ્યું હતું. જેમાં પતિએ પહેલા પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં પોતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું બાહર આવ્યું છે. આ મામલે પોલીસે પતિ સામે હત્યાનો ગુનો(murder case in surat) નોંધ્યો છે.

murder case in surat : પતિએ પહેલા પત્નીને મારીને પોતે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
murder case in surat : પતિએ પહેલા પત્નીને મારીને પોતે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
author img

By

Published : Dec 1, 2021, 1:20 PM IST

Updated : Dec 1, 2021, 2:53 PM IST

  • ઘરમાંથી દંપતીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી
  • બંનેના મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું
  • દંપતી અંદાજીત 2 મહિના પહેલા ત્યાં રહેવા આવ્યું હતું

સુરત : પાંડેસરા વીસ્તારમાં આવેલા જય અંબે નગરના ઘરમાં 2 થી 3 દિવસથી ખુબ જ દુર્ગંધ આવતી હતી. પાડોશીઓએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ(surat police station) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરવાજો તોડી અંદર જઈને તપાસ કરતા દંપતીની કોહવાયેલી હાલતમાં લાશ(couple murder case in surat) જોવા મળી હતી. જેમાં પતિ ફાંસો ખાધેલી હાલતમાં તો પત્ની જમીન પર પડેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી આધાર કાર્ડ મળી આવ્યું જેમાં બન્નેની ઓળખ થઇ હતી. જેમાં મૃતક બિહારના સિતામઢીના વતની રંજીત સુરેન્દ્ર શાહ અને મહિલાની ઓળખ સુશીલાકુમારી તરીકે થઇ હતી. પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા દંપતી અંદાજીત 2 મહિના પહેલા ત્યાં રહેવા આવ્યું છે તેવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત બન્નેનું મોત(Death of the couple in surat) 2થી 3 દિવસ પહેલા થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

મૃતક પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો

સુરત પોલીસે બંનેની લાશને ફોરેન્સિક પીએમ(forensic department in gujarat) અર્થે સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) ખસેડી હતી. આ ઘટનામાં ચોકવનારો ખુલાસો થયો હતો કે, પતિએ પહેલા પત્નિનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં ઘરને અંદરથી બંધ કરી પોતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે મૃતક પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો(murder case in surat) હતો.

આ પણ વાંચોઃ Mother kills son in Surat:સુરતમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

આ પણ વાંચોઃ Demand for coal:ઇન્ડોનેશિયાની માઇનિંગ કંપનીએ કોલસાના ભાવમાં વધારો કરતાં સુરત પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં

Last Updated : Dec 1, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.