ETV Bharat / state

કોઝવેની સપાટી ભયજનક થતાં પાણીનો ધસમસતો પ્રવાહ વોક-વે માર્ગ પર - Gujarati news

સુરત: આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ યથાવત છે.

કોઝવેની સપાટી ભયજનક થતા પાણીનો ધસમસતો પ્રવાહ વોક- વે માર્ગ પર
author img

By

Published : Jul 30, 2019, 2:57 PM IST

ત્યારે સુરત સહિત જિલ્લામાં અવિરતપણે વર્ષી રહેલા વરસાદના કારણે ઉકાઇ ડેમ અને સુરતના કોઝવેમાં પાણીની આવક જોવા મળી રહી હતી.સુરતના કોઝવેની સપાટી ભયજનક કરતા ઉપર જતા પાણીનો ધસમસતો પ્રવાહ વોક-વે માર્ગ પરથી તાપી નદીમાં જતો જોવા મળી રહ્યો હતો.જ્યારે વાહન વ્યવહાર માટે આ કોઝવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

કોઝવેની સપાટી ભયજનક થતા પાણીનો ધસમસતો પ્રવાહ વોક- વે માર્ગ પર
સુરત સહિત જિલ્લામાં હાલ મેઘરાજાની જોરદાર ઇનિંગ જોવા મળી રહી છે.જેના કારણે સુરતના વિયર કમ કોઝવેમાં પાણીની આવક થઈ છે.ગત રોજ બપોર બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ - મહેર જોવા મળી હતી.જેના કારણે આજ રોજ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો હતો અને સપાટી 6.39 મીટર સુધી પોહચી હતી.જેથી તાપી નદીમાં પાણીના નવા નીર આવ્યા હોવાથી, પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવેના માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે.કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.

આ સાથે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી પણ વધી છે.ઉકાઈ ડેમની હાલની સપાટી 284.55 ફૂટ પોહચી ચુકી છે.વરસાદના કારણે ડેમમાં આજ રોજ 61613 ક્યુસેક પાણીની આવક થઈ છે ,જ્યારે 600 ક્યુસેક આઉટફ્લો છે.આ સાથે કાકરાપાર ડેમની સપાટી હાલ 160.40 ફૂટ છે જ્યારે 2200 ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યુ છે.આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઇ ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

Intro:સુરત : આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હાલ દક્ષિણ ગુજરાત તેમજ મધ્યગુજરાત માં વરસાદ યથાવત છે.ત્યારે સુરત સહિત જિલ્લામાં અવિરતપણે વર્ષી રહેલા વરસાદ ના કારણે ઉકાઇ ડેમ અને સુરત ના કોઝવે ..માં પાણીની આવક જોવા મળી રહી છે.સુરત ના કોઝવે ની સપાટી ભયજનક કરતા ઉપર જતા પાણીનો ધસમસતો પ્રવાહ વોક વે માર્ગ પરથી તાપી નદીમાં જતો જોવા મળી રહ્યો છે..જ્યારે વાહન વ્યવહાર માટે આ કોઝવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે....

Body:સુરત સહિત જિલ્લામાં હાલ મેઘરાજા ની જોરદાર ઇનિંગ જોવા મળી રહી છે.જેના કારણે સુરત ના વિયર કમ કોઝવે માં પાણીની આવક થઈ છે.ગત રોજ બપોર બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાત માં ભારે મેઘ - મહેર જોવા મળી ...જેના કારણે આજ રોજ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે અને સપાટી 6.39 મીટર સુધી પોહચી ચુકી છે.જેથી તાપી નદીમાં ઓન પાણીના નવા નીર આવ્યા છે.તેજ કારણ છે કે પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવે ના માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે.કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.આ સાથે ઉપરવાસમાં પડેલા વરસાદ ના કારણે ઉકાઈ ડેમની સપાટી વધી છે.ઉકાઈ ડેમની હાલ ની સપાટી 284.55 ફૂટ પોહચી ચુકી છે...વરસાદ ના કારણે ડેમમાં આજ રોજ 61613 ક્યુસેક પાણીની આવક થઈ છે ,જ્યારે 600 ક્યુસેક આઉટફ્લો છે.આ સાથે કાંકરાપાર ની સપાટી હાલ 160.40 ફૂટ છે જ્યાંરે 2200 ક્યુસેક પાણી કોઝવે માં છોડવામાં આવ્યું છે.Conclusion:આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઇ ખેડૂતોમાં ઓન આનંદ ની લાગણી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.