ETV Bharat / state

સુરતીઓએ ભરી નવી ઉડાન, સુરત-શારજંહાની ફ્લાઇટ શરૂ

સુરત: છેલ્લા લાંબા સમયથી ઇન્ટરનેશનલ ફ્લાઇટની રાહ જોઈ રહેલા સુરતીઓની આતુરતાનો ૧૬મી ફેબ્રુઆરીના અંત આવ્યો હતો. સુરત એરપોર્ટ સુરત-શારજંહાની પ્રથમ ફલાઇટે ઉંડાણ ભરી હતી. જ્યાં સુરતથી શારજાહ ફ્લાઈટમાં જવા નીકળેલા સુરતીઓ ખુશ-ખુશાલ જોવા મળ્યાં હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 17, 2019, 10:54 AM IST

આ ફ્લાઇટની ઉડાનના પ્રથમ દિવસે જ સુરત-શારજહા ફલાઈટ ફૂલ જોવા મળી હતી. જેમાં કુલ 186 પેસેન્જરો સાથેની સુરત - શારજહા ફલાઇટે રાત્રીના સાડા બાર કલાકે શારજહા જવા માટે ઉડાન ભરી હતી. સુરત - શારજહાની ફલાઇટ શરૂ થતાની સાથે જ હવે સુરતીઓ જ નહીં પરંતુ દુબઇ અને શારજહાના યાત્રીઓને અપડાઉન કરવું તેમજ ધંધાકીય કામકાજો માટે પણ સહેલાઇ પડશે. જ્યાં યાત્રીઓએ આશા સેવી હતી કે આગામી દિવસોમાં સિંગાપોર, બેગકોક જેવી ઇન્ટરનેશનલ ફલાઇટ પણ શરૂ થાય.

જુઓ વિડીયો
undefined

વડાપ્રધાન મોદીના સુરત મુલાકાત દરમિયાન સુરત - શારજહા ફ્લાઇટ શરૂ કરવા હાલ જ લીલી ઝંડી આપી સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યાં ગત રોજ સાંજના સમય દરમિયાન શારજહાથી સુરત ફલાઇટ રાત્રીના 11:30 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. સુરત - શારજહાની પ્રથમ ફલાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ તેનું પાણીના ફોમ વડે બંને બાજુએથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરતના ધારાસભ્યો , સાંસદ , સુરત પોલીસ કમિશનર સહિતનાઓ તેમજ એર ઇન્ડિયા એક્સપ્રેસના CEO પણ હાજર રહ્યા હતા. શારજહાથી સુરત એરપોર્ટ લેન્ડ થયેલી ફ્લાઈટમાં 50 ટકાથી વધુ મુસાફરો સુરત એરપોર્ટ ખાતે ઉતર્યા હતા. જ્યારે સુરતથી શારજહા માટે ઉડાન ભરનારી પ્રથમ ફલાઈટમાં મુસાફરોની સંખ્યા બમણી જોવા મળી હતી. ત્યાર બાદ રાત્રીના 12:30 કલાકે સુરત એરપોર્ટથી સુરત - શારજહાની ફલાઈટ ઉડાન ભરી હતી. જેમાં પ્રથમ ફલાઇટમાં 186 મુસાફરોએ મુસાફરી કરી હતી.

સુરત - શારજહાની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે મુસાફરોના જણાવ્યા અનુસાર સુરત - શારજહાની પ્રથમ ફ્લાઈટને લઈ ઘણો જ ફાયદો થયો છે. જેમાં ધંધા - રોજગારને લઈ મોટી રાહત મળી છે.

Intro:Body:

સુરતીઓએ ભરી નવી ઉડાન, સુરત-શારજહાની ફ્લાઇટ શરૂ

સુરત: છેલ્લા લાંબા સમયથી ઇન્ટરનેશનલ ફ્લાઇટની રાહ જોઈ રહેલા સુરતીઓની આતુરતાનો ૧૬મી ફેબ્રુઆરીના અંત આવ્યો હતો. સુરત એરપોર્ટ સુરત-શારજહાની પ્રથમ ફલાઇટે ઉંડાણ ભરી હતી. જ્યાં સુરતથી શારજાહ ફ્લાઈટમાં જવા નીકળેલા સુરતીઓ ખુશ-ખુશાલ જોવા મળ્યાં હતા. 

આ ફ્લાઇટની ઉડાનના પ્રથમ દિવસે જ સુરત-શારજહા ફલાઈટ ફૂલ જોવા મળી હતી. જેમાં કુલ 186 પેસેન્જરો સાથેની સુરત - શારજહા ફલાઇટે રાત્રીના સાડા બાર કલાકે શારજહા જવા માટે ઉડાન ભરી હતી. સુરત - શારજહાની ફલાઇટ શરૂ થતાની સાથે જ હવે સુરતીઓ જ નહીં પરંતુ દુબઇ અને શારજહાના યાત્રીઓને અપડાઉન કરવું તેમજ ધંધાકીય કામકાજો માટે પણ સહેલાઇ પડશે. જ્યાં યાત્રીઓએ આશા સેવી હતી કે આગામી દિવસોમાં સિંગાપોર, બેગકોક જેવી ઇન્ટરનેશનલ ફલાઇટ પણ શરૂ થાય.

વડાપ્રધાન મોદીના સુરત મુલાકાત દરમિયાન સુરત - શારજહા ફ્લાઇટ શરૂ કરવા હાલ જ લીલી ઝંડી આપી સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યાં ગત રોજ સાંજના સમય દરમિયાન  શારજહાથી સુરત ફલાઇટ રાત્રીના 11:30 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. સુરત - શારજહાની પ્રથમ ફલાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ તેનું પાણીના ફોમ વડે બંને બાજુએથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરતના ધારાસભ્યો , સાંસદ , સુરત પોલીસ કમિશનર સહિતનાઓ તેમજ એર ઇન્ડિયા એક્સપ્રેસના CEO પણ હાજર રહ્યા હતા. શારજહાથી સુરત એરપોર્ટ લેન્ડ થયેલી ફ્લાઈટમાં 50 ટકાથી વધુ મુસાફરો સુરત એરપોર્ટ ખાતે ઉતર્યા હતા. જ્યારે સુરતથી શારજહા માટે ઉડાન ભરનારી પ્રથમ ફલાઈટમાં મુસાફરોની સંખ્યા બમણી જોવા મળી હતી. ત્યાર બાદ રાત્રીના 12:30 કલાકે સુરત એરપોર્ટથી સુરત - શારજહાની ફલાઈટ ઉડાન ભરી હતી. જેમાં પ્રથમ ફલાઇટમાં 186 મુસાફરોએ મુસાફરી કરી હતી. 

સુરત - શારજહાની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે મુસાફરોના જણાવ્યા અનુસાર સુરત - શારજહાની પ્રથમ ફ્લાઈટને લઈ ઘણો જ ફાયદો થયો છે.  જેમાં ધંધા - રોજગારને લઈ મોટી રાહત મળી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.