ETV Bharat / state

Surat police raided the brothel: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

સુરતના ડુમસ રોડ(Dumas Road, Surat) પર આવેલા ઇસ્કોન શોપિંગ મોલના (ISKCON Shopping Mall)બીજા માળે આવેલા સ્પર્શ થાઈ સ્પામાં(sparsh Thai Spa ) ચાલતું કુટણખાનું ઝડપાયું છે.જયારે અહીંથી થાઇલેન્ડની 4 અને ભારતીય 1 મહિલાને મુક્ત કરાવી હતી. તેમજ મહિલા સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.સુરતમાં ભૂતકાળમાં અનેક વાર સ્પાની (sparsh Thai SpaSpa)આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ત્યારે વધુ એક વખત સ્પાની આડમાં ચાલતું કુટણખાનું (Surat police raided the brothel) ઝડપાયું છે.

author img

By

Published : Nov 30, 2021, 3:35 PM IST

Surat police raided the brothel: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
Surat police raided the brothel: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
  • સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ
  • ઇસ્કોન શોપિંગ મોલમાં સ્પર્શ થાઈ સ્પામાં ચાલતું કુટણખાનું ઝડપાયું
  • સુરતમાં ભૂતકાળમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો

સુરત : ડુમસ રોડ પર આવેલા ઇસ્કોન શોપિંગ મોલના ( Dumas Road ISKCON Shopping Mall)બીજા માળે આવેલા સ્પર્શ થાઈ સ્પામાં(sparsh Thai Spa) ચાલતું કુટણખાનું ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી સંચાલક અને માલિક તેમજ ગ્રાહકોની ધરપકડ કરી હતી. જયારે અહીંથી થાઇલેન્ડની 4 અને ભારતીય 1 મહિલાને મુક્ત કરાવી હતી. તેમજ મહિલા સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

સુરતમાં ભૂતકાળમાં અનેક વાર સ્પાની(Spa) આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ (Surat police raided the brothel)થયો છે. ત્યારે વધુ એક વખત સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને (Anti Human Trafficking Unit)બાતમી મળી હતી કે ડુમસ રોડ પર આવેલા ઇસ્કોન શોપિંગ મોલના(ISKCON Shopping Mall) બીજા માળે સ્પર્શ થાઈ સ્પામાં કુટણખાનું ધમધમી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દોરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી થાઇલેન્ડની ચાર અને એક ભારતીય મહિલા મળી કુલ 5 મહિલાઓને મુક્ત કરાવી હતી.

બહારથી મહિલાઓ બોલાવી કૂટણખાનું ચલાવાતું

વધુમાં પોલીસે અહીથી બે ગ્રાહકોની ધરપકડ કરી હતી તેમજ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સચિન ખાતે રહેતા પ્રગ્નેશ મહેશભાઈ કંથારિયા દુકાનના માલિક છે. અને અહી ઉમરા ગામ હેલ્થ સેન્ટર પાસે રહેતા કૈલાશ પ્રકાશ કળસ્કર અહી નોકર તરીકે કામ કરતો હતો. આ ઉપરાંત વિજય પાટીલ તથા ઝૂન નામની મહિલા પાસેથી થાઇલેન્ડની 4 મહિલાઓ તથા એક ભારતીય મહિલાઓને બોલાવી કૂટણખાનું ચલાવતો હતો. આ ઉપરાંત અહી શરીર સુખ માણવા આવેલા ભાવેશ મનુ અસલાલિયા અને શુભમ જયસુખ તેજાણીની પણ ધરપકડ કરાઈ હતી. વધુમાં પોલીસે અહીંથી કુલ 46 હજારની મત્તા કબજે કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Drugs in Gujarat : 600 કરોડના ડ્રગ્સ મામલે વધુ ત્રણ આરોપીઓની ATSએ ધરપકડ કરી

આ પણ વાંચોઃ Police Suspended Chandkheda: પોલીસ સ્ટેશનના 6 પોલીસક્રમીને સસ્પેન્ડ કર્યા અને PI સામે તપાસના આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.