ETV Bharat / state

Surat News : સુરત ગ્રામ્ય પોલીસ વડાએ વધુ 11 પોલીસ અધિકારીઓની બદલી કરી, કોને ક્યાં મૂક્યાં જૂઓ - 11 પોલીસ અધિકારીની બદલીના હુકમ

સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા વધુ 11 પોલીસ અધિકારીની બદલીના હુકમ કરવામાં આવ્યાં છે. આંતરિક બદલીના દોરમાં કોની બદલી ક્યાં થઇ તે વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.

Surat News :  સુરત ગ્રામ્ય પોલીસ વડાએ વધુ 11 પોલીસ અધિકારીઓની બદલી કરી, કોને ક્યાં મૂક્યાં જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 4:29 PM IST

સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર

સુરત : સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ આજે વધુ 11 પોલીસ અધિકારીઓની બદલી કરી હતી.બદલીના આ દોરમાં એસપી રીડર શાખાના પીએસઆઈ સી.એમ ગઢવીની કામરેજ ખાતે તેમજ કામરેજ પોલીસ મથકના પીએસઆઈ વી.આર. ચોસલાની કીમ પોલીસ મથક ખાતે બદલી કરાઈ હતી.

બદલીનો દોર હજુ પણ યથાવત : સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ અધિકારીઓની બદલીનો દોર હજુ પણ યથાવત છે.સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા આજે વધુ 11 પોલીસ અધિકારીઓની બદલી કરી હતી. (1) પ્રો.પો. ઇ એન વી વસાવાની પલસાણા પોલીસ મથક ખાતે (2) પીએસઆઈ પી.એચ નાઈની એસપી કચેરી રીડર શાખામાં (3) પીએસઆઇ વી.આર ચોસલાની કીમ પોલીસ મથકમાં (4) પીએસઆઇ સી.એમ ગઢવીની કામરેજ પોલીસ મથકમાં (5) પીએસઆઇ જે.જી ચૌધરીની કડોદરા પોલીસ મથકમાં (6) પીએસઆઇ ડી.એચ. વસાવાની કામરેજ પોલીસ મથકમાં (7) પીએસઆઇ જે.એમ જાડેજાની એલસીબી સાયબર સેલમાં (8) પીએસઆઇ આઇ.એ સીસોદીયાની પલસાણા પોલીસ મથકમાં (9) પીએસઆઇ એસ.એમ પટેલની મહુવા પોલીસ મથકમાં (10) પીએસઆઇ વી.એ.સેગલની માંડવી પોલીસ મથકમાં (11) પીએસઆઇ એસ.એન ચૌધરીની ઓલપાડ પોલીસ મથકમાં બદલી કરાઈ હતી.

અગાઉ 5 દિવસ પહેલા જ બદલી કરાઈ હતી: જિલ્લા પોલીસ વડા દ્વારા પાંચ દિવસ પહેલા કરાયેલી બદલીનાં ઓર્ડરમાં કોસંબા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.બારોટનો કોસંબા પોલીસ મથકેથી બદલી કરી એએચટીયુમાં, પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા A.D ચાવડાને કોસંબા પોલીસ મથકે, એલસીબીમાં ફરજ બજાવતા પી.આઇ બી. ડી શાહને CPI સુરત, કામરેજ પોલીસ મથકે ફરજ બજાવતા આર.બી.ભટોળની એલસીબી પીઆઇનાં ચાર્જમાં, લીવ રિઝર્વમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.રાણાની કામરેજ પોલીસ મથકે બદલી કરાઇ હતી.

મહિલા પીઆઇ પોલીસ સ્ટેશનના ચાર્જમાંથી મુક્ત: સુરત સીપીઆઇ તરીકે ફરજ બજાવતા પીઆઈ સી.બી.ચૌહાણની મહિલા પોલીસ સ્ટેશનમાં, કામરેજ પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઇ ડી.આર.રાવની કામરેજ વિભાગ રીડરમાં, કીમનાં પીએસઆઇ પી.સી.સરવૈયાની બારડોલી વિભાગ રીડરમાં, લીવ રિઝર્વમાં રહેલી જે.એસ.વસાવાની કોસંબા પોલીસ મથકે બદલી કરાઇ હતી. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલની કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન અને બીજો હુકમ ન થાય ત્યાં સુધી પલસાણા પોલીસ સ્ટેશનો વધારાનો ચાર્જ સુપ્રત કરાયો હતો.. જયારે ઓ.કે.જાડેજા મહિલા પીઆઇ પોલીસ સ્ટેશનનાં ચાર્જમાંથી મુક્ત કરાયા હતા. કીમ પોલીસ મથકે જે.કે.મુળીયા, પીએસઆઇ કોસંબાની બીજો હુકમ ન થાય ત્યાં સુધી નિમણુંક કરવામાં આવી હતી.

  1. Surat News: સુરત ગ્રામ્યમાં 9 PI અને PSIની આંતરિક બદલી કરાઈ
  2. IPS officers Transfer: રાજ્યના 70 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.