આ પ્રસંગે ઈન્ડિયન બેંકના ઝોનલ મેનેજર પ્રનેશ કુમારે જણાવ્યું હતું કે, તા.1 જુલાઈથી 15મી ઓગષ્ટ દરમિયાન બેંકની શાખાઓ ખાતે એમ.એસ.એમ.ઈ. કેમ્પનું આયોજન કરી લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળી શકે તે માટે તેઓએ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં 17 ઉદ્યોગકારોને 497 લાખની લોનના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું - MSME
સુરતઃ નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને સરળતાથી લોન મળી રહે તેવા હેતુથી MSME સપોર્ટ અને આઉટરીચ કેમ્પેઈન અંતર્ગત ઈન્ડિયન બેંકની ઝોનલ ઓફિસ સુરત દ્વારા એમએસએમઇ ઉદ્યોગકારો માટે એવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
17 ઉદ્યોગકારોને 497 લાખના લોનના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું
આ પ્રસંગે ઈન્ડિયન બેંકના ઝોનલ મેનેજર પ્રનેશ કુમારે જણાવ્યું હતું કે, તા.1 જુલાઈથી 15મી ઓગષ્ટ દરમિયાન બેંકની શાખાઓ ખાતે એમ.એસ.એમ.ઈ. કેમ્પનું આયોજન કરી લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળી શકે તે માટે તેઓએ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Intro:
સૂરતઃ નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને સરળતાથી લોન મળી રહે તેવા હેતુથી MSME સપોર્ટ અને આઉટરીચ કેમ્પેઈન અંતર્ગત ઈન્ડિયન બેંકની ઝોનલ ઓફિસ સુરત દ્વારા એમએસએમઇ ઉદ્યોગકારો માટે એવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Body:આ પ્રસંગે ઈન્ડિયન બેંકના ઝોનલ મેનેજર પ્રનેશ કુમારે જણાવ્યું હતું કે, તા.1 જુલાઈથી 15મી ઓગષ્ટ દરમિયાન બેંકની શાખાઓ ખાતે એમ.એસ.એમ.ઈ. કેમ્પનું આયોજન કરી લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળી શકે તે માટે તેઓએ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ગાંગોલએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.લીડ બેંક મેનેજર રસીક જેઠવાએ પ્રધાનમંત્રી સમાજ સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોતિ વીમા યોજનાની માહિતી આપીને વધુમાં વધુ લોકોએ યોજનાનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
પી. એફ. ખાતાના સંજીવજીએ કર્મચારીઓને વિવિધ પી.એફ.ને લગતી માહિતી આપી હતી. આ પ્રસંગે 17 ઉદ્યોગકારોને 497 લાખના લોનના મંજૂરી પત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
Conclusion:કાર્યક્રમના અંતે ડેપ્યુટી ઝોનલ મેનેજર બાજપાઈએ દરેકનો આભાર વ્યક્ત કરતા બેંક ની ઉપલબ્ધિઓને જણાવતા કહ્યું હતું કે બેંક હર હંમેશ ગ્રાહકો ની સેવા માટે સજાગ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વંદના અગ્રવાલએ કર્યું હતું.