ETV Bharat / state

Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન - ગ્રીષ્મા હત્યા કેસ આરોપી ફેનિલ રિકન્સ્ટ્રક્શન

સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યાના (Surat Grisma Murder Case) આરોપી ફેનિલને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Grishma murder case accused Fenil Reconstruction) કર્યું હતું. આરોપી ફેનિલે પાસોદરા ખાતે ગ્રીષ્માની હત્યા કરી હતી.

Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

author img

By

Published : Feb 17, 2022, 3:52 PM IST

સુરતઃ કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમી ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની હત્યા (Surat Grisma Murder Case) કરી હતી. ત્યારે પોલીસે આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન (Grishma murder case accused Fenil Reconstruction) કર્યું હતું. બીજી તરફ ગ્રીષ્માના (Surat Grisma Murder Case) માતાપિતાએ પોલીસની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું.

હત્યારા ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્ટ્રક્શન

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા (Surat Grisma Murder Case) થઈ હતી. આ ઘટનામાં આજ રોજ કામરેજ પોલીસ તેમ જ SITની ટીમ આરોપીને લઈને મૃતક યુવતીના ઘરે આવી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન (Grishma murder case accused Fenil Reconstruction) કર્યું હતું. આમાં આરોપી ફેનિલે કઈ રીતે મૃતક યુવતીના મોટા પિતાને ચપ્પુ માર્યા. કઈ રીતે યુવતીને બાનમાં લીધી, મૃતક યુવતીના ભાઈ પર કઈ રીતે હુમલો કર્યો. ત્યારબાદ કઈ રીતે યુવતીને મારી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન (Grishma murder case accused Fenil Reconstruction) કર્યું હતું. પોલીસ દ્વારા આરોપી ફેનીલને મૃતક યુવતીના ઘર નજીક લઈ જવાતા મૃતક યુવતીના પરિવારની આંખમાં રોષ જોવા મળ્યો હતો અને મૃતક યુવતીના માતા હિબકે ચડી હતી.

આ પણ વાંચો- Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટર માઇન્ડ કમર ગની ઉસ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

પરિવારે પોલીસની કામગીરી બિરદાવી

અત્યારે પોલીસ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પુરાવા ભેગા કરી રહી છે. આ કેસમાં SITની પણ રચના કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીથી મુતક યુવતીના પરિવારે બિરદાવી છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા જે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંથી અમે સંતુષ્ટ છીએ. અમને વિશ્વાસ છે. આરોપીને કડકમાં કડક સજા થશે

આ પણ વાંચો- AAP Demands to Surat Police : ગ્રીષ્મા હત્યા કેસ મામલે પોલીસ કમિશનરને કઇ કરાઇ રજૂઆત જાણો તે અંગે...

શું હતી સમગ્ર ઘટના?

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વૈકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ (Surat Grisma Murder Case) કરી હતી. તેમની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનિલ પંકજ ગોયાણી નામનો યુવક ગ્રીષ્મા સાથે એકતરફી પ્રેમમાં પાગલ થઈ (Surat Grisma Murder Case) ગયો હતો. તે ગ્રીષ્માને હેરાન કરતો હતો. યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો (Surat Grisma Murder Case) આપ્યો હતો.

યુવતીના મોટા પિતા પર પણ આરોપીએ કર્યો હતો હુમલો

જોકે, ગઈ 12 ફેબ્રુઆરીએ સાંજે યુવક 2 ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. વિફરેલા યુવકે યુવતીના મોટા પિતા પર હુમલો કરતા તેમને બચાવવા યુવતી પડી હતી. ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો અને બાદમાં ગળા ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ (Surat Grisma Murder Case) ઉતારી હતી. આ ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસના માણસો ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. જોકે, હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લેવાનું તેમ જ પોતાના હાથની નસ કાપી નાખવાનું નાટક કર્યું હતું. ફક્ત હાથની ચામડી જ કાપી હતી ત્યારે પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા પિતાને હત્યારા (Surat Grisma Murder Case) યુવકને ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.