સુરત વિશ્વના અનેક દેશોમાં મોંઘવારી અને મંદીરની અસર જોવા મળી રહી છે. બીજી બાજુ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ( Russia and Ukraine War ) હજી સુધી ચાલુ છે. એટલું જ નહીં અમેરિકા સહિત યુરોપમાં સ્લોડાઉનની સ્થિતિને લઈ ગંભીર આર્થિક સંકટ અને મંદીની અસર રહેશે તેવી વાતો પણ છે. ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટના ( Diamond Jewelery Export ) આંકડા તેજીનો ઉલ્લેખ ( Surat Diamond Export ) કરી રહ્યા છે. ડાયમન્ડ મેન્યુફેક્ચરિંગના હબ સુરતમાં હીરાના કારખાનાં ( Diamond factories in Surat ) ઓવર પ્રોડક્શનને લીધે દિવાળીના 10 દિવસ વહેલાં બંધ થઈ ગયાં છે.
નિકાસ 23.11 ટકા વધીને 17714.51 કરોડ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની ( Russia and Ukraine War ) અસર પણ આ ઉદ્યોગ પર પડી છે. જો કે, નાણાકીય વર્ષમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની ( Lab Grown Diamond Exports ) કુલ નિકાસ 64.06 ટકા વધીને 5981.65 કરોડ ( Surat Diamond Export ) નોંધાઇ છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં 3646 કરોડ હતી. કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ ( Total Export of Cut and Polished Diamonds )4.71 ટકા વધીને રૂ.95805.48 કરોડ રહી છે. જ્યારે સાદા ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 26.92 ટકા વધીને રૂ. 16395.42 કરોડ થઈ છે.
સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી નિકાસ વધી એવી જ રીતે તમામ પ્રકારના સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 23.43 ટકા વધીને રૂ.22544.21 કરોડ નોંધાઇ છે. એ પૂર્વે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 10 ટકા વધીને 130440 કરોડ થઈ હતી. ત્યારે પ્લેન ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 28.73 ટકા વધીને 13302.52 કરોડ નોંધાઇ હતી. ભારત-યુએઈ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટનો ( Ministry of Commerce MoU ) લાભ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળ્યો છે. તમામ પ્રકારના સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ ( Surat Diamond Export ) 23.11 ટકા વધીને 17714.51 કરોડ રહી છે.
પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની કુલ નિકાસ 2023 માટે 46 બિલિયન યુએસ ડોલરના નિકાસ લક્ષ્યાંક સિલ્વર જ્વેલરીની કુલ નિકાસ 33.2 ટકા વધીને 10594 કરોડ, રંગીન રત્નોની કુલ નિકાસ 50.66 ટકા વધીને 1271.13 કરોડ, પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની કુલ નિકાસ 64.06 ટકા વધીને 5981.65 કરોડ થઈ( Surat Diamond Export ) છે.
નિકાસ લક્ષ્યાંક જીજેઈપીસી (Gems and Jewelery Export Promotion Council ) ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, જેમ એન્ડ જ્વેલરી સેક્ટર વર્ષ 2022-23 માટે 46 બિલિયન યુએસ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તૈયાર છે. છેલ્લાં બે વર્ષથી કોવિડ-19ને લીધે ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસને મોટી ( Surat Diamond Export ) અસર થઈ છે. મોટા ભાગે અસર થઈ છે.