ETV Bharat / state

સુરત ક્રાઇમ બ્રાન્ચે ચેન અને મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો - મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત: વહેલી સવારે બાઇક પર પોતાના અન્ય સાગરીત સાથે મળી ચેન અને મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેની પાસેથી નવ જેટલા ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી શોએબખાન પઠાણ અગાઉ 17 જેટલા ગુનામાં ફરાર હતો. જ્યારે ચાર જેટલા ગુનામાં અગાઉ શહેર પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Surat
Surat
author img

By

Published : Dec 14, 2019, 1:13 PM IST

સુરત શહેરના અલગ-અલગ પોલીસ મથક હદ વિસ્તારોમાં સવારના સમય દરમિયાન ચેન તેમજ મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાને અંજામ આપતા આરોપી શોએબખાન ઉર્ફે લાલ રહીશખાન પઠાણની ભેસ્તાન વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીએ નવ જેટલા ચેન સ્નેચિંગના ગુનાની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી.અગાઉ 17 જેટલા ગુનામાં આરોપી આરોપી શોએબ ખાન પઠાણ ફરાર હતો.

જ્યાં અગાઉ ચાર ગુનામાં આરોપી શહેર પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. આરોપી પાસેથી 8 જેટલી સ્નેચિંગ કરેલ સોનાની ચેન સહિત 7 જેટલા સ્નેચિંગ ના મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ આકીબ શેખ નામના આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

ચેન અને મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

આરોપીની પુછપરછ દરમિયાન શોએબખાનનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જ્યાં મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાંથી આરોપી શોએબખાનને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ વહેલી સવારે મોટર સાયકલ પર નીકળી સવારના આઠ વાગ્યા સુધીમાં ગુનાને અંજામ આપી પરત ઘરે ફરી જતા હતા હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં સ્નેચિંગ કરેલો માલ આરોપીની માતાને આપી બાદમાં મહારાષ્ટ્ર ખાતે સબંધીને આપી દેતા હતા. જ્યાં બાદમાં મહારાષ્ટ્રના શિરપુર ખાતે વેચી બાદમાં ભાગ વટાવી લેતા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી આઠ જેટલી સોનાની ચેન સહિત સાત મોબાઈલ મળી કુલ 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરમિયાન આ ગુનામાં સામેલ આરોપીની માતા અને સંબંધીને પણ ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટિમે તપાસ હાથ ધરી છે. જ્યાં હમણાં સુધી આવો કેટલો મુદ્દામાલ ક્યાં અને કોણે વેચ્યો છે તે અંગેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.

Intro:સુરત :મળસ્કેના સમયે મોટર સાયકલ પર પોતાના અન્ય સાગરીત સાથે મળી ચેન અને મોબાઈલ  સ્નેચિંગ કરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી નવ જેટલા ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.આરોપી સોએબખાન પઠાણ અગાઉ સત્તર જેટલા ગુનામાં ફરાર હતો.જ્યારે ચાર જેટલા ગુનામાં અગાઉ શહેર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે.ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Body:સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારોમાં મળસ્કે અને સવારના સમય દરમ્યાન ચેન તેમજ મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાને અંજામ આપતા આરોપી સોએબખાન ઉર્ફે લાલ રહીશખાન પઠાણની ભેસ્તાન વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી..આરોપીએ નવ જેટલા ચેન સ્નેચિંગના ગુનાની પુછપરછ દરમ્યાન કબૂલાત કરી.અગાઉ 17 જેટલા ગુનામાં આરોપી આરોપી શોએબ ખાન પઠાણ ફરાર હતો.જ્યાં અગાઉ ચાર ગુનામાં આરોપી શહેર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે.આરોપી પાસેથી 8 જેટલી સ્નેચિંગ કરેલ સોનાની ચેન સહિત 7 જેટલા સ્નેચિંગ ના મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.અગાઉ આકીબ શેખ નામના આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

આરોપીની પુછપરછ દરમ્યાન સોએબખાન નું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.જ્યાં મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાંથી આરોપી સોએબખાન ને ઝડપી પાડી પુછપરછ કરવામાં આવી હતી.પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ વહેલી સવારે મોટર સાયકલ પર નીકળી સવારના આઠ વાગ્યા સુધીમાં ગુનાને અંજામ આપી પરત ઘરે ફરી જતા હતા હોવાનું બહાર આવ્યું હતું.જ્યાં સ્નેચિંગ કરેલ માલ આરોપીની માતાને આપી બાદમાં મહારાષ્ટ્ર ખાતે સબંધીને આપી દેતા હતા.જ્યાં બાદમાં મહારાષ્ટ્રના શિરપુર ખાતે વેચી બાદમાં ભાગ વટાવી લેતા હતા..

Conclusion:સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી આઠ જેટલી સોનાની ચેન સહિત સાત મોબાઈલ મળી કુલ 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દરમ્યાન આ ગુનામાં શામેલ આરોપીની માતા અને સબંધીને પણ ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટિમ કામે લાગી છે.જ્યાં હમણાં સુધી આવો કેટલો મુદ્દામાલ ક્યાં અને કોણે વેચ્યો છે તે અંગેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.

બાઈટ :આર.આર.સરવૈયા( એસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.