ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા - સુરતના તાજા સમાચાર

સુરત ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે કોરાના વાઇરસના નવા 269 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરાનાને કારણે 3 દર્દીના મોત થયા છે. હાલ ગ્રામ્યમાં 3,232 કોરાના દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સોમવારે વધુ 378 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સુરત ગ્રામ્યમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : May 11, 2021, 6:23 AM IST

  • કોરાના વાઇરસના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરાના વાઇરસના કારણે વધુ 3 દર્દીના મોત
  • ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાયું સંક્રમણ

સુરતઃ કોરાનાની આ બીજી લહેર સુરત ગ્રામ્ય વિસ્તારમાં દિવસેને દિવસે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે મંગળવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ બારડોલી અને મહુવા તાલુકામાં નોંધાયા હતા. નોંધાયેલા કોરાના કેસની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી-29, ઓલપાડ-18, કામરેજ-32, પલસાણા-07, બારડોલી,57, મહુવા-57, માંડવી-33, માંગરોળ-31 અને ઉમરપાડા-05.

આ પણ વાંચોઃ સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ

વધુ 378 દર્દીઓ સ્વસ્થ થયા

હાલ ગ્રામ્ય વિસ્તારોમાં 3,232 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે મંગળવારે ગ્રામ્યમાં વિસ્તારમાં વધુ 378 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થઈને ઘરે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.