સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દરેક પર્વેમાં ખાસ માનવ આકૃતિ બનાવતા હોય છે. આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનનો તહેવાર એક સાથે આવતા વિદ્યાર્થીઓએ એક અનોખી માનવ પ્રતિકૃતિ બનાવી લોકોને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓ આશરે એક અઠવાડિયાની મહેનત બાદ વિદ્યાલયના 670 જેટલા વિદ્યાર્થીઓ એકઠા થઈ યોજનાબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજ અને રાખડીમાં માનવ પ્રતિકૃતિમાં બદલાઈ ગયા હતા.
સુરતમાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ અને રાખડીની સંગમ માનવ પ્રકૃતિ બનાવી - ગુરુકુળના વિદ્યાર્થી
સુરત : 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન આ બંને મહત્વના તહેવાર એક જ દિવસે આવી રહ્યા છે. ત્યારે, સુરતમાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ અને રાખડીની સંગમ માનવ પ્રકૃતિ બનાવી હતી. જેમાં 670 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી આકૃતિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
સ્પોટ ફોટો
સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દરેક પર્વેમાં ખાસ માનવ આકૃતિ બનાવતા હોય છે. આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનનો તહેવાર એક સાથે આવતા વિદ્યાર્થીઓએ એક અનોખી માનવ પ્રતિકૃતિ બનાવી લોકોને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓ આશરે એક અઠવાડિયાની મહેનત બાદ વિદ્યાલયના 670 જેટલા વિદ્યાર્થીઓ એકઠા થઈ યોજનાબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજ અને રાખડીમાં માનવ પ્રતિકૃતિમાં બદલાઈ ગયા હતા.
Intro:સુરત : 15 મી ઓગસ્ટ અને રક્ષા બંને આ બંને મહત્વના તહેવાર એક જ દિવસે આવી રહ્યા છે ત્યારે સુરતમાં ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ અને રાખડીની સંગમ માનવ પ્રકુતિ બનાવી હતી 670 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી આ કૃતિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા
Body:સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દર પર્વે ખાસ માનવ આકૃતિ બનાવતા હોય છે.. આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન નો તહેવાર એક સાથે આવતા વિદ્યાર્થીઓ એક અનોખી માનવ પ્રતિકૃતિ બનાવી લોકોને શુભેચ્છા આપી હતી વિદ્યાર્થીઓ આશરે એક અઠવાડિયાની મહેનત બાદ વિદ્યાલયના 670 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈ યોજનાબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજ અને રાખડી માં માનવ પ્રતિકૃતિમાં બદલાઈ ગયા હતા.
Conclusion:આ વિશાલ રાખડી અને રાષ્ટ્રધ્વજ નો ઉપરથી જ્યારે નજારો જોવા માં આવે ત્યારે કોઈ કહી ન શકે કે આ માનવ આકૃતી છે પરંતુ વિદ્યાર્થીઓ એની મહેનત અને ગુરુકુલ વિદ્યાલય ના અનુશાસન નું પરિણામ છે કે એક સાથે આટલો વિશાળકાય રાષ્ટ્રધ્વજને રાખડી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે..
બાઈટ : સ્વામી સુરીશ્વર દાસ
બાઈટ : પ્રવીણ ભાઈ (શિક્ષક)
બાઈટ :પ્રિન્સ (વિદ્યાર્થી)