ETV Bharat / state

સુરતમાં ધો.12ના વિદ્યાર્થીની હત્યા બાદ પરિવારજનો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા - સુરત પોલીસ કમિશ્નર

સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીની પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના વિષયમાં પરિવાર સહિત સમાજના લોકો સુરત પોલીસ કમિશ્નર કચેરીએ આવી પહોંચ્યા હતા. શહેરમાં હત્યામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની માગ સાથે મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદન આપવા આવી પહોંચ્યા હતા. જો કે, કચેરીમાં તેઓ પ્રવેશ કરે એ પહેલા જ પોલીસે તમામને અટકાવ્યા હતા.

ધો.12ના વિદ્યાર્થીની હત્યા બાદ પરિવારના સભ્યો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા
ધો.12ના વિદ્યાર્થીની હત્યા બાદ પરિવારના સભ્યો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા
author img

By

Published : Feb 10, 2020, 4:38 PM IST

સુરત: શહેરમાં પ્રેમસંબંધમાં કિશોરીના ભાઈ દ્વારા ચપ્પુના ઘા ઝીંકી ધોરણ 12ના રોહિતનું મર્ડર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની હત્યાને પગલે પરિવાજનોએ શનિવારે સવારે નવી સિવિલના પીએમ રૂમની બહાર ધરણા પર બેસી રોહિતને ન્યાયની માગ કરી હતી અને અંતિમ સંસ્કાર પહેલાં રોહિતના મૃતદેહને લઈને કમિશનર કચેરીએ આવી પહોંચ્યા હતા.

ધો.12ના વિદ્યાર્થીની હત્યા બાદ પરિવારના સભ્યો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા

ઓરોપી મુકેશ પીંપળેને પાંડેસરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉધના પોલીસને સોંપ્યો હતો. જો કે, સોમવારના રોજ ફરી વખત રોહિતનો પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર સાથે આવી પહોંચ્યા હતા. તેઓએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. હત્યા બાદ પરિવાર ખૂબ જ રોષે ભરાયો છે, જેને પગલે ઘટનાના મુખ્ય આરોપીની પોલીસ ધરપકડ કરી ચુકી છે, જ્યારે હજુ બે આરોપીની ધરપકડ થઈ નથી.

Intro:સુરત : ધોરણ 12ના વિદ્યાર્થીની પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના વિષયમાં પરિવાર સહિત સમાજના લોકો ફરી એક વાર સુરત પોલીસ કમિશનર કેચેરીએ આવી પહોંચ્યા હતા.

Body:હત્યામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા આવી પહોંચ્યા હતા . જો કે કચેરીમાં તેઓ પ્રવેશ કરે એ પહેલા જ પોલિસે તમામને અટકાવ્યા હતા.

Conclusion:પ્રેમસંબંધમાં કિશોરીના ભાઈ દ્વારા ચપ્પુના ઘા ઝીંકી ધોરણ 12ના રોહિતનું મર્ડર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની હત્યાને પગલે પરિવાજનોએ શનિવારે સવારે નવી સિવિલના પીએમ રૂમની બહાર ધરણા પર બેસી રોહિતને ન્યાય આપોની માંગ કરી હતી અને અંતિમ સંસ્કાર પહેલાં રોહિતની લાશ લઈને કમિશનર કચેરીએ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ હત્યારા મુકેશ પીંપળેને પાંડેસરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉધના પોલીસને સોંપ્યો હતો. જો કે આજ રોજ ફરી વખત રોહિતનો પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર સાથે આવી પહોંચ્યા હતા. તેઓએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. હત્યા બાદ પરિવાર ખૂબ જ રોષે ભરાયો છે જેને પગલે ઘટનાના મુખ્ય આરોપીની પોલીસ ધરપકડ કરી ચુકી છે જ્યારે હજુ બે આરોપીની ધરપકડ થઈ નથી.

બાઈટ : રેશમી (મૃતકની બેન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.