ETV Bharat / state

સુરતમાં ઈ-મેમોની રિકવરી માટે સ્પેશિયલ સ્કવોડ કાર્યરત કરાઈ - સુરત ટ્રાફિક વિભાગ

સુરત : શહેર પોલીસે કાયદાનું પાલન ન કરનાર વાહન ચાલકોને ઈ-ચલણ ઈસ્યુ કર્યા છે. જેમાં 121 કરોડના ઈ ચલણ સામે માત્ર 10.50 કરોડ જ ભરાયા છે. જેથી પોલીસે 110 કરોડની રિકવરી માટે સ્પેશિયલ સ્કવોડ કાર્યરત કરી છે.

સુરતમાં ઈ-મેમોની રિકવરી માટે સ્પેશિયલ સ્કવોડ કાર્યકરત કરાઈ
author img

By

Published : Nov 16, 2019, 6:09 PM IST

શહેરમાં લોકોના જાનમાલની સુરક્ષા તેમજ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે PPP ઘોરણે કરોડોના ખર્ચે શહેરભરમાં 600 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યાં હતાં. જેના થકી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોની સામે પોલીસ કંટ્રોલરૂમમાંથી બેઠા-બેઠા પોલીસ ઈ-ચલણ ઈસ્યુ કરે છે.

સુરતમાં ઈ-મેમોની રિકવરી માટે સ્પેશિયલ સ્કવોડ કાર્યરત કરાઈ

છેલ્લા પોણા સાત વર્ષમાં પોલીસે વાહનચાલકોને 46.76 લાખના ઈ-મેમો આપીને 121 કરોડનો દંડ ફટકાર્યો છે. જેની સામે વાહનચાલકોએ અત્યાર સુધીમાં માત્ર 10.50 કરોડનો દંડ ભર્યો છે. બાકીના 110 કરોડનો દંડ હજુ ભરાયો નથી. જેના પગલે ટ્રાફિક પોલીસે 110 કરોડનો દંડ ઉઘરાણી કરવા માટે વાહનચાલકોને નોટીસ આપી ટ્રાફિકની સ્પેશિયલ સ્ક્વોડ બનાવી ઉઘરાવવાનું શરૂ કર્યુ છે.

આ ઉપરાંત ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 100થી વધુ ઈ-ચલણો ઇશ્યુ થયા છે. જેમાં 1700 વાહનોની દંડની રકમ 30 હજારથી વધુની છે. જેમાં મોટાભાગે ઓટો રિક્ષાનો દંડ સામેલ છે. કારણ કે, રિક્ષાચાલકો ડ્રાઇવર સીટ પર પેસેન્જરને બેસાડે છે. જેથી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસે પહેલા 100થી વધુ ચલણ હોય તેવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. કેટલીક વખત ઓનલાઈન મેમો આવવાની જાણ વાહનચાલકને હોતી નથી. જેથી ઈચલાન ડોટ પરિવહન ડોટ ગો ડોટ ઈન વેબસાઈટ પર જઇને ચેક ચલાન સ્ટેટ્‌સ ઓપ્શનમાં જઇને મેમો અંગે જાણકારી મેળવવાની વ્યવસ્થા પણ કરાઈ છે. જેમાં મેમો ભરવાનો બાકી હોય તો વાહનચાલકો ઓનલાઈન ભરી શકે છે. તેમજ જો ચલાન નોટ ફાઉન્ડ એવું ઓપ્શન દેખાઈ તો કોઈ જ પ્રકારનું ચલણ ભરવાની જરુર રહેતી નથી. કારણ કે, અહીં માત્ર વાહનને મળેલાં ઓનલાઈન મેમોની જ વિગતો દર્શાવવામાં આવે છે.

ઈ- ચલણની વિગત

  • હેલ્મેટ વગર- 23,42,627
  • રિક્ષા ઓવરલોડ- 10,32,374
  • સીટ બેલ્ટ - 5,60,699
  • રોંગ સાઇડ - 2,57,883
  • ઓવર સ્પિડ- 1,89,615

રિક્ષામાં આગળ યાત્રીને બેસાડવાના મામલે ઈ-ચલણનું ટોપ ટેન લિસ્ટ

  • મિલીન કાદર - 332 - રૂપિયા 99100
  • સમાધાન નાવલે 326 - રૂપિયા 99700
  • નિહાલ ખટીક 330 - રૂપિયા. 98900
  • સુનિલ મરાઠે 316 - રૂપિયા 97500
  • સમાધાન ચૌધરી 310 - રૂપિયા 94800
  • ઈશ્વર પાટીલ 301 - રૂપિયા. 93700
  • અન્સારી યુસુફ શેખ 331 - રૂપિયા 92200
  • જયપ્રકાશ ચૌહાણ 293 - રૂપિયા 91175
  • જગદીશ પાટીલ 293 - રૂપિયા 90100
  • વસંત પાટીલ 299 - રૂપિયા. 8872

આમ, સુરત ટ્રાફિક વ્યવસ્થા દ્વારા વાહનચાલકનોના બાકી રહેલાં ઈ-ચલણને વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પગલે વિશેષ સ્કવોડની રચના કરવામાં આવી છે.

Intro:સુરત : શહેર પોલીસે કાયદાનું પાલન ન કરનાર વાહન ચાલકોને ઈ ચલણ ઈશ્યુ કર્યા છે જેમાં 121 કરોડના ઈ ચલણ સામે માત્ર 10.50 કરોડ જ ભરાયા હોય પોલીસે હવે 110 કરોડની રિકવરી માટે સ્પેશિયલ સ્કવોડ કામે લગાડી છે.

Body:શહેરમાં લોકોના જાનમાલની સુરક્ષા તેમજ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પીપીપી ઘોરણે કરોડોના ખર્ચ શહેરભરમાં 600 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. આ કેમેરા થકી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોની સામે પોલીસ કંટ્રોલરૂમમાંથી બેઠા-બેઠા પોલીસ ઈ-ચલણ ઇશ્યુ કરે છે. છેલ્લા પોણા સાત વર્ષમાં પોલીસે વાહનચાલકોને 46.76 લાખના ઈ-મેમો આપીને 121 કરોડનો દંડ ફટકાર્યો છે. જેની સામે વાહનચાલકોએ અત્યાર સુધીમાં માત્ર 10.50 કરોડનો દંડ ભર્યો છે. બાકીના 110 કરોડનો દંડ હજુ ભરાયો નથી. જેને લઈને ટ્રાફિક પોલીસે 110 કરોડનો દંડ ઉઘરાણી કરવા માટે વાહનચાલકોને નોટીસ આપી ટ્રાફિકની સ્પેશિયલ સ્ક્વોડ બનાવી ઉઘરાવવાનું શરૂ કર્યુ છે અને ચાલકો સામે કાર્યવાહી શરૂ થઇ 100થી વધુ ઈ-ચલણો ઇશ્યુ થયા હોય એવા 1700 વાહનોની દંડની રકમ 30 હજારથી વધુની છે. જેમાં મોટેભાગે ઓટોરિક્ષા છે. 

રિક્ષાચાલકો ડ્રાઇવર સીટ પર પેસેન્જરને બેસાડીને લઈ જતા હોવાથી દંડાયા છે. હવે ટ્રાફિક પોલીસે પહેલા 100થી વધુ ચલણ હોય તેવા વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
અમુક વખતે ઓનલાઈન મેમો તો આવી ગયો હોય છે પણ તેની જાણ વાહનચાલકને હોતી નથી. આ માટે ઈચલાન ડોટ પરિવહન ડોટ ગો ડોટ ઈન વેબસાઈટ પર જઇને ચેક ચલાન સ્ટેટ્‌સ ઓપ્શનમાં જઇને મેમો અંગે જાણકારી મેળવી શકાય છે. જો મેમો ભરવાનો બાકી હોય તો ઓનલાઈન ભરી શકો છો. જો ચલાન નોટ ફાઉન્ડ એવું ઓપ્શન દેખાઈ તો કોઈ જ પ્રકારનું ચલણ ભરવાની જરુર રહેતી નથી. અહિંયા માત્ર વાહનને મળેલાં ઓનલાઈન મેમોની જ વિગતો દર્શાવવામાં આવે છે.

Conclusion:હેલમેટ વગર . 23,42,627
રિક્ષા ઓવરલોડ  . 10,32,374
સીટ બેલ્ટ . 5,60,699
રોંગ સાઇડ . 2,57,883
ઓવર સ્પિડ.  1,89,615

રિક્ષામાં આગળ યાત્રીને બેસાડવાના મામલે ઈ-ચલણનું ટોપ ટેન લિસ્ટ

મિલીન કાદર - 332 - રૂપિયા 99100
સમાધાન નાવલે 326 - રૂપિયા 99700
નિહાલ ખટીક 330 - રૂપિયા. 98900
સુનિલ મરાઠે. 316 - રૂપિયા 97500
સમાધાન ચૌધરી 310 - રૂપિયા 94800
ઈશ્વર પાટીલ 301 - રૂપિયા. 93700
અન્સારી યુસુફ શેખ 331 - રૂપિયા 92200
જયપ્રકાશ ચૌહાણ 293 - રૂપિયા 91175
જગદીશ પાટીલ 293 - રૂપિયા 90100
વંસત પાટીલ 299 - રૂપિયા. 88725
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.