ETV Bharat / state

Special Operation Group: ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ કર્યા કબજે - સુરતમાં તે સાડી ડ્રેસની દુકાન

સુરત શહેરમાં SOGએ એક યુવકની ધરપકડ કરી હતી. જે પંજાબ પોલીસના ક્રાઈમ ઓફિસર ((Punjab Police Crime Officer))તથા પોલીસ કોન્સ્ટેબલના (Police constable)હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ લઈને ફરતો હતો. પોલીસે તેની પાસેથી પંજાબ પોલીસને ઈશ્યુ કરવામાં આવતા આઈ કાર્ડ કબજે કર્યા હતા.

Special Operation Group: ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ કર્યા કબજે

author img

By

Published : Mar 15, 2022, 3:56 PM IST

સુરત: શહેર SOG (Special Operation Group )પોલીસે પંજાબ પોલીસના ક્રાઈમ ઓફિસર(Punjab Police Crime Officer) તથા પોલીસ કોન્સ્ટેબલના(Police constable) હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ લઈને ફરતા એક યુવકની ધરપકડ કરી છે. લોકડાઉન(Corona Lockdown) વખતે તેના વતન ગયો હતો ત્યારે તેણે પોલીસ રોકે તો આઈકાર્ડ બતાવી બચવા માટે બનાવ્યા હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: બનાવટી દાખલા અને આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ

કોન્સ્ટેબલના હોદાવાળા બે ડુપ્લીકેટ આઈ કાર્ડ કબજે કર્યા હતા - SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં(SOG police staff patrolling) હતો તે દરમ્યાન બાતમીના આધારે પુણા કુંભારિયા રોડ (Pune Kumbharia Road)સ્થિત રહેતા જીતેન્દ્ર કુમાર રમેશકુમાર છીપાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પંજાબ પોલીસને ઈશ્યુ કરવામાં આવતા આઈ કાર્ડ જેમાં તેના નામ અને ફોટા વાલા ક્રાઈમ ઓફિસર તથા પોલીસ કોન્સ્ટેબલના હોદાવાળા બે બનાવટી આઈ કાર્ડ કબજે કર્યા હતા.

આ પણ વાંચો: ભરૂડી અને પીઠડીયા ટોલ ટેક્સ પરથી નકલી આઈકાર્ડ ઝડપાયા

પંજાબ પોલીસના બે બનાવટી આઈકાર્ડ - પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પ્રથમ લોકડાઉન સમયે તે તેના વતન ગામ હતો. ત્યાં તેના મિત્ર જાવેદની મદદથી પોતાના ફોટા તથા નામ વાળા પંજાબ પોલીસના બે બનાવટી આઈકાર્ડ બનાવ્યા હતા અને કોઈ જગ્યાએ કોઈ રોકે તેઓ તે બતાવી બચવાના ઈરાદે પોતાની પાસે કાર્ડ રાખતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે જાવેદખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં ઝડપાયેલા આરોપીને આર્મીમાં ભરતી થવાનો શોખ(Hobby of enlisting in the Army) હતો. તે બે વખત રીજેક્ટ પણ થયો હતો. સુરતમાં તે સાડી ડ્રેસની દુકાનમાં(sari dress shop in Surat) કામ કરે છે. તે મૂળ રાજસ્થાનના પાલી જીલ્લાના(Pali district of Rajasthan) તખતગઢ ગામનો વતની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.