સુરત શહેરમાં આશરે આઠ લાખ જેટલા બિહારના લોકો વસે છે ,પોતાનું વતન છોડી અહીં રોજીરોટી માટે આવેલા મોટી સંખ્યામાં બિહારના લોકો દર વર્ષે છઠ પૂજા કરતા હોય છે જેના માટે સુરતમાં 14 સ્થળોએ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાપી નદીના કિનારા સહિત નહેર અને તળાવોની પાસે છઠ પૂજાની તૈયારી કરવામાં આવી રહી છે.1993માં પ્રથમવાર બિહાર વિકાસ પરિષદ દ્વારા છઠપૂજાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે એક જ સ્થળથી આ પૂજા શરૂ થઈ હતી. આજે પ્રથમવાર 14 સ્થળોથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે - બિહાર વિકાસ પરિષદ સુરત
સુરત : બિહાર સિવાય છઠ પૂજા સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં વસતા લાખોની સંખ્યામાં બિહારવાસીઓ છઠની પૂજા તાપી નદી કિનારે કરશે. જેની માટે બિહાર વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે.
સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે
સુરત શહેરમાં આશરે આઠ લાખ જેટલા બિહારના લોકો વસે છે ,પોતાનું વતન છોડી અહીં રોજીરોટી માટે આવેલા મોટી સંખ્યામાં બિહારના લોકો દર વર્ષે છઠ પૂજા કરતા હોય છે જેના માટે સુરતમાં 14 સ્થળોએ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાપી નદીના કિનારા સહિત નહેર અને તળાવોની પાસે છઠ પૂજાની તૈયારી કરવામાં આવી રહી છે.1993માં પ્રથમવાર બિહાર વિકાસ પરિષદ દ્વારા છઠપૂજાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે એક જ સ્થળથી આ પૂજા શરૂ થઈ હતી. આજે પ્રથમવાર 14 સ્થળોથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
Intro:સુરત : બિહાર સિવાય છઠ પૂજા સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં વસતા લાખોની સંખ્યામાં બિહારવાસીઓ છઠ ની પૂજા તાપી નદી કિનારે કરશે. જેની માટે બિહાર વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે.આ વખતે ભારે વરસાદના લીધે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે જેના કારણે લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તાપી નદીમાં નહીં ઊતરે.
Body:સુરત શહેરમાં આશરે આઠ લાખ જેટલા બિહારના લોકો વસે છે પોતાનું વતન છોડી અહીં રોજીરોટી માટે આવેલા મોટી સંખ્યામાં બિહારના લોકો દર વર્ષે છઠ પૂજા કરતા હોય છે જેના માટે સુરતમાં 14 સ્થળોએ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાપી નદીના કિનારા સહિત નહેર અને તળાવો ની પાસે છઠપૂજા ની તૈયારી કરવામાં આવી રહી છે.1993 માં પ્રથમવાર બિહાર વિકાસ પરિષદ દ્વારા છઠપૂજા ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે એક જ સ્થળથી આ પૂજા શરૂ થઈ હતી આજે પ્રથમવાર 14 સ્થળોથી છઠ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.
Conclusion:છઠ પૂજાને લઇ બિહાર વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તમામ સુવિધા નિશુલ્ક આપવામાં આવે છે માત્ર બિહાર જ નહીં ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા,ઉત્તરપ્રદેશ અને નેપાલના લોકો જે સુરતમાં રહે છે તે લોકો પણ છઠની પૂજા કરતા હોય છે. તાપીના તટ ઉપર જ્યાં છઠપૂજા ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી પરંતુ ભારે વરસાદને કારણે આવ્યુ છે. તાપી નદીના કોઝવે અને જહાંગીરપુરા વિસ્તાર માં જ્યાં તાપી નદી પસાર થાય છે ત્યાં તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે જેથી બિહાર વિકાસ પરિષદે છઠ પૂજા માટે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ અર્ધ આપવા તાપી નદીમાં ઉતરે અને જેઓએ વ્રત નહીં રાખ્યું છે તેઓ તાપી નદીમાં ન જાય.
બાઈટ :આર.એસ.વી. ગુપ્તા (મહામંત્રી-બિહાર વિકાસ પરિષદ)