ETV Bharat / state

સિનિયર સિટિઝન મોટી સંખ્યામાં કોરોના રસી મૂકાવવા વેક્સિનેશન કેન્દ્ર પર પહોંય્યાં - સિનિયર સિટિઝનોએ લીધી વેક્સિન

સુરત શહેરમાં કોરોના વેક્સિનેશનનો નવો તબક્કો શરૂ થયો છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શહેરના સિનિયર સિટિઝન સાથે લોકો લગાડવા માટે વેક્સિનેશન કેન્દ્ર ઉપર પહોંચી ગયા હતા. પ્રથમ ચરણમાં સુરતમાં 54,000 જેટલા હેલ્થ વર્કર અને ફ્રન્ટ વોરિયર દ્વારા વેક્સિનેશન લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો જેને જોઈને પણ હાલ કેન્દ્ર ઉપર સિનિયર સિટીઝનની સંખ્યા વધારે જોવા મળી રહી છે.

કોરોના રસીને લઈને સિનિયર સિટિઝનોમાં ઉત્સાહ

author img

By

Published : Mar 1, 2021, 4:20 PM IST

  • કોરોના રસીને લઈને સિનિયર સિટિઝનોમાં ઉત્સાહ
  • રસી લેનારા સિનિયર સિટિઝનોએ રસી લેવા માટે અપીલ કરી
  • વેક્સિનેશન લેવા માટે વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • ઓળખકાર્ડ હોસ્પિટલમાં બતાવવું પડશે

સુરતઃ શહેરમાં આજથી કોવિડ વેક્સિનનો નવો તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. સુરતના 52 કેટલા હેલ્થ સેન્ટર ઉપરથી કોવિડ વેક્સિન મુકશે. 27 જેટલા ખાનગી હોસ્પિટલને પણ વેક્સિન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછા નિધિ પાનીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં પણ વ્યક્તિને વેક્સિન આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન બાદ શહેરના સિનિયર સિટીઝન અને કો-મોરબીડ લોકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે આ વ્યક્તિને વેક્સિન લઇ શકશે. સિનિયર સિટીઝનને તેમના જન્મની તારીખ દર્શાવતું ઓળખકાર્ડ હોસ્પિટલમાં બતાવવું પડશે સાથે સાથે વેક્સિનેશન લેવા માટે વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

મોટી સંખ્યામાં સિનિયર સિટિઝને કોરોના રસી લગાવવા વેક્સિનેશન કેન્દ્ર પર પહોંય્યાં

4,67,972 લોકો રજિસ્ટર થયા હતા

સુરત શહેરની વાત કરવામાં આવે તો મનપા દ્વારા વેક્સિનેશન માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયું હતું સર્વેમાં અઢી લાખથી વધુ કો- મોરબીડ કન્ડિશનના વ્યક્તિઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું .જ્યારે 60 થી વધુ વયના 2,17,795 વ્યક્તિઓ નોંધાયા હતા. આમ કુલ મળીને 4,67,972 લોકો રજિસ્ટર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા તબક્કામાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો છે. જેને જોઇ પણ વધુ સંખ્યામાં શહેરમાં સિનિયર સિટીઝનો પ્રથમ ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્રો પર પહોંચ્યા હતા. જ્યાં તમામ સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.