ETV Bharat / state

અઢી વર્ષની બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ, સુરત પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી - Surat Police

સુરતના વેસુ વિસ્તારમાં ડમ્પર ચાલક યુવકે અઢી વર્ષની બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ ( Rape of baby girl in Surat ) આચર્યાંનો બનાવ સામે આવ્યો છે. શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ અને દુષ્કર્મના કેસમાં સુરત પોલીસે ( Surat Police ) આરોપી ડમ્પર ચાલકની ધરપકડ ( Accused dumper driver arrested ) કરી લીધી છે.

અઢી વર્ષની બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ, સુરત પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી

author img

By

Published : Nov 1, 2022, 5:44 PM IST

સુરત સુરત શહેરના વેસુ વિસ્તારમાં શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીને રાત્રિ દરિમયાન ડમ્પર ચાલક અપહરણ કરીને અવાવરું જગ્યાએ લઇ ગયો હતો. આરોપી ડમ્પર ચાલકે બાળકી પર દુષ્કર્મ ( Rape of baby girl in Surat ) આચર્યું હતું. બીજી તરફ બાળકીને ડમ્પર ચાલક ઉપાડી જતા પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. આ દરમ્યાન સુરત પોલીસ ( Surat Police )ની પીસીઆરવાન ત્યાં આવી પહોચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડવામાં (Accused dumper driver arrested )આવ્યો હતો.

વેસુ પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ગણતરીના કલાકોમાં આરોપીને પક્ડયો

વાહનના વર્ણનના આધારે શોધખોળ પીસીઆરના ઇન્ચાર્જ સુમિત્રાબેને પરિવારજનોને પીસીઆરમાં બેસાડી આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી અને બાળકીના પરિવારજનોએ જે પ્રકારે વાહનનું વર્ણન કર્યું હતું તે આધારે શોધખોળ હાથ ધરી હતી. આખરે એસ.કે નગર જંકશન પાસેથી અવાવરું જગ્યા પાસેથી ડમ્પર મળી આવ્યું હતું અને અહી તપાસ કરતા બાળકી અને આરોપી ( Rape of baby girl in Surat ) મળી આવ્યા હતાં.

બાળકી પર દુષ્કર્મ આચર્યું સારવાર માટે અને મેડિકલ પરીક્ષણ પોલીસ દ્વારા બાળકીને ( Rape of baby girl in Surat ) સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. તાત્કાલિક સારવાર માટે અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. જ્યાં તબીબ દ્વારા બાળકીનું પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે બાળકીને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. નરાધમે બાળકીનું અપહરણ કરી લીધા બાદ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે અને બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે. પોલીસે નરાધમ ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપીનું નિવેદન ડીસીપી સાગર વાઘમાર ઘટના અંગે જણાવ્યું હતું કે, વેસુ અનુવ્રત દ્વાર પાસે ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરીવારની અઢી વર્ષની બાળકીને ( Rape of baby girl in Surat ) ડમ્પરના ડ્રાઈવરે અપહરણ કરીને લઇ ગયો હતો અને બાદમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યાન પોલીસ પીસીઆરવાન મહિલા ઇન્ચાર્જને બનાવની જાણ થતા બનાવની ગંભીરતા ( Surat Crime News ) જાણી બાળકીના માતાપિતાને પીસીઆર વાનમાં બેસાડી આસપાસના વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરી શહેરમાં નાકાબંધી કરાવી હતી.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે ડીસીપી સાગર વાઘમારેએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 25 વર્ષીય શુભદીપ બાળ કિશનની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. બાળકીને ન્યાય મળે આ માટે પોલીસ તત્પર છે. આરોપી પર અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ ( Complaint under POCSO Act ) દાખલ કરવામાં આવી છે. કેસ ( Rape of baby girl in Surat ) ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં ( Fast track court case )આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.