ETV Bharat / state

બે વાર બેઠક કરી પણ પડતર પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથીઃ શૈક્ષણિક મહાસંઘ

સુરતમાં શૈક્ષણિક મહાસંઘ દ્વારા સુરત મહાનગર સહિત અન્ય છ જિલ્લાઓના શિક્ષકો એકઠા થઈ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં તેમની પડતર માંગણીઓ સાતમાં પગાર પંચ, ગ્રેટ પે અને જૂની પેન્શન યોજનાને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh, Rally by Educational Union, Employees movement in Gujarat

સરકારે બે વાર બેઠક કરી પણ અમારા પડતર પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી

author img

By

Published : Sep 12, 2022, 2:44 PM IST

Updated : Sep 12, 2022, 5:00 PM IST

સુરત શહેરમાં શૈક્ષણિક મહાસંઘ દ્વારા સુરત મહાનગર સહિત (Employees movement in Gujarat)અન્ય 6 જિલ્લાઓના શિક્ષકો એકઠા થઈ 7 પગાર પંચ, 4200 ગ્રેટ પે, અને જૂની પેન્શન યોજનાને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા છે. આ બાબતને લઈને શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા ઘણી વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યું નથી.

પડતર પ્રશ્નનું નિરાકરણ

બેઠક કરી પરંતુ આજ સુધી કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી આજે અમારો કર્મચારીઓનું રાષ્ટ્રીય સંયુક્ત મોરચો તેની સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કુલ 8 સંવર્ગો છે. બીજા અને પ્રકારના સંગઠનો છે. તેઓ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સાથે (Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh)જોડાયા છે. અમે ઘણા સમયથી ગુજરાતના બધા જ શિક્ષક ભાઈ બહેનો માટે પ્રાથમિક, માધ્યમિક, સરકારી ગ્રાન્ટેડના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દાને લઈને સરકારે અમારી સાથે બે વખત બેઠક પણ કરી છે. પરંતુ આજની સુધી તેનો કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી.

શિક્ષકોના ગ્રેડ પેનો પ્રશ્નન સોલ કરવામાં આવ્યો નથી વધુમાં જણાવ્યું કે, શિક્ષકોનો 4200 ગ્રેડ પેનો પ્રશ્ન છે. સમાન વેતન આજ સૂત્ર છે. પરંતુ આજ દિન સુધી શિક્ષકોનો આ 4200 ગ્રેડ પેનો પ્રશ્ન પણ સોલ કરવામાં આવ્યો નથી. અનેક પ્રકારના ઘેર પ્રવૃત્તિઓ કામ શિક્ષકો પાસેથી કરવામાં આવે છે. તે પણ સત્વરે દૂર કરવામાં આવ્યો વર્ષોથી અમારી માંગણી રહી છે. હજી સુધી સાતમાં પગાર પંચનો પણ લાભ આપવામાં આવ્યો નથી. આજે અમારી સાથે બીજી રેલી છે એમાં કુલ 6 જિલ્લાઓ જોડાયા છે. સુરત, તાપી, નવસારી,વલસાડ, નર્મદા, ડાંગ અને સુરતમહાનગરપાલિકા આ બધા જિલ્લાઓના શિક્ષકો અમારી સાથે જોડાયા છે.

Last Updated : Sep 12, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.