ETV Bharat / state

દેશમાં મંદી ચાલશે, પણ મંદબુદ્ધી નહીં ચાલે...કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ સુરતની મુલાકાતે - દેશમાં મંદી ચાલશે

સુરત: લોકોને મનમુકી હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આજે સુરતની મુલાકતે આવ્યા હતા. તેઓએ આજે લોકોને હસાવવાને બદલે ભારતના ટુકડે ટુકડા કરવાની વાત કરનાર લોકોને ઢોર માર મારવાની વાત કરી હતી. જો કે, મંદી અંગે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, દેશમાં મંદી ચાલશે પણ મંદબુદ્ધિ આવે તે નહી ચાલે.

raju shrivastav in surat
author img

By

Published : Oct 14, 2019, 5:18 PM IST

રાંદેર વિસ્તારમાં ગૌશાળાની મુલાકાતે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આવ્યા હતા. જ્યાં તેઓએ હાલ દેશમાં ચાલી રહેલી મંદીની માર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મંદી તો ચાલી જશે, પરંતુ મંદબુદ્ધિ આવવો જોઈએ નહીં.

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ સુરતની મુલાકાતે

સુરત ખાતે આવેલા રાજુ શ્રીવાસ્તવે હાલ હરિયાણામાં ભાજપના ઉમેદવાર અને ટિકટોક ફેમ સંગીતા ફોગટના વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. ફોગટે કહ્યુ હતુ કે, જેઓ ભારત માતા કી જય બોલતા નથી, તેમણે પાકિસ્તાન ભેગા થઈ જવું જોઈએ. ફોગટના નિવેદન પર રાજુએ તેમના બચાવમાં આવ્યા અને જણાવ્યુ હતુ કે, તેઓએ ભાવનામાં આવી એવું મંતવ્ય આપ્યું હશે. કોઈ રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા ન થાય તો શંકા તો જાય છે.જો પગમા તકલીફ હોય અથવા દિવ્યાંગ હોય તો વાત જુદી છે. જોકે દેશના સન્માનમાં ઉભા થવુ જોઈએ અને જો કોઈ દેશના ટુકડા ટુકડા કરવાની વાત કરે તો તેઓને પટકીને માર મારવો જોઈએ.

રાજુ શ્રીવાસ્તવે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની જીત થશે અને સારી લીડથી પાર્ટી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું કે, કોંગ્રેસના કેટલાક લોકો પણ મોદીમય થઈ ગયા છે.

Intro:સુરત : લોકોને મનમુકી હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આજે સુરતની મુલાકતે આવ્યા હતા. તેઓએ આજે લોકોને હસાવવાને બદલે ભારતના ટુકડે ટુકડા કરવાની વાત કરનાર લોકોને ઢોર માર મારવાની વાત કરી હતી.જોકે મંદી અંગે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે દેશમાં મંદી ચાલશે પણ મંદબુદ્ધિ આવે એ નહી ચાલે.

રાંદેર વિસ્તારમાં ગૌશાળાની મુલાકાતે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આવ્યા હતા. જ્યાં તેઓએ હાલ દેશમાં ચાલી રહેલી મંદીની માર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મંદી તો ચાલી જશે પરન્તુ મંદબુદ્ધિ આવવો જોઈએ નહીં.

સુરત ખાતે આવેલા રાજુ શ્રીવાસ્તવે હાલ હરિયાણામાં ભાજપના ઉમેદવાર અને ટિકટોક ફેમ સંગીતા ફોગટના વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી..ફોગટે કહ્યુ હતુ કે જેઓ ભારત માતા કઈ જય નહિ કહી શકતા હોય તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય. ફોગટના નિવેદન પર રાજુ તેમના બચાવમાં આવ્યા અને જણાવ્યુ હતુ કે તેઓએ ભાવનામાં આવી એવું મંતવ્ય આપ્યું હશે. કોઈ રાષ્ટ્ગીતના સન્માન માં ઉભા ન થાય તો શંકા તો જાય છે..જો પગમા તકલીફ હોય અથવા દિવ્યાંગ હોય તો વાત જુદી છે. જોકે દેશના સન્માનમાં ઉભા થવુ જોઈએ અને જો કોઈ દેશના ટુકડા ટુકડા કરવાની વાત કરે તો તેઓને પટકી ને માર મારવો જોઈએ.

રાજુ શ્રીવાસ્તવે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની જીત થશે અને સારી લીડથી પાર્ટી જીતશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક લોકો પણ મોદીમય થઈ ગયા છે..Body:लोगो को हंसा कर लोटपोट करने वाले राजू श्रीवास्तव सुरत के एक गौशाला में पहुँचे तो मार धाड की बाते करते नजर आए । हरियाणा की भाजपा की प्रत्याशी और टिकटोक फेम संगीता फोगॉट के पक्ष में उतरे श्रीवास्तव ने कह दिया कि जो देश के टुकड़े टुकड़े करने की बात करे तो उसे गिरा कर मारा जाए । यही नही देश में मंदी के सवाल पर उन्होंने यह तक कह दिया कि देश मे मंदी चलेगी लेकिन मंदबुद्धि नही आना चाहिए ।

आज देश को एप्ने चुटकुलों से हँसा कर पेट मे दर्द करवाने वाले राजू श्रीवास्तव सूरत आए तो उनके अल्फ़ाज़ लोगो को हंसाने वाले नही लगे आज तो श्रीवास्तव पीटने की बाते करते नजर आए । दरसल उन्हें हरियाणा की भाजपा की प्रत्याशी संगीता फोगाट के दिए गए विवादित बयान के बारे में पूछा गया जिसमें उन्होंने भारत माता की जय नही बोलने वालों पर निशाना साधा था, उस बारे में प्रतिक्रिया देते हुए उन्होंने कहा कि वह भावनाओ में बह गई लेकिन जब कोई राष्ट्रगीत पर खड़ा न हो तो शंका होती है । वहीं राजू ने कहा कि जो देश के टुकड़े टुकड़े करने की बात करे उसे गिरा कर पीटा जाए ।

देशभर में मंदी के माहौल और उसके असर की चर्चा चल रही है जिस बाबत पूछे गए सवालों के जवाब में राजू ने विवादित निवेदन दे दिया है उन्होंने कहा है कि देश मे मंदी चल जाएगी लेकिन मंदबुद्धि नही आना चाहिए ।

इसी बीच राजू ने जिन राज्यो में हाल विधानसभा के चुनाव होने है उसमें भाजपा की प्रचंड जीत होगी यह बात कही है ।Conclusion:બાઈટ : રાજુ શ્રીવાસ્તવ (કોમેડિયન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.