ETV Bharat / state

CAA અને NCR અસંવિધાનિક છે: રાજીવ ત્યાગી

સુરતઃ અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી સુરતની મુલાકાતે હતા. જ્યાં તેમણે CAA અને NRCને તેઓએ અસંવિધાનિક ગણાવી રદ કરવાની માગણી કરી હતી. દેશના કોઈ પણ નાગરિકને નાગરિકતા માટે કોઈ પુરાવા ન આપવા અપીલ કરી હતી. સાથે જ દીપિકા પાદુકોણ અંગે પ્રતિક્રિયા આપી હતી.

rajiv tyagi
રાજીવ ત્યાગી
author img

By

Published : Jan 8, 2020, 5:40 PM IST

CAA અને NCRના વિરોધમાં બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી સુરત આવ્યા હતા. તેમણે જનસંબોધન કરતાં જણાવ્યું હતું કે, "બધા પુરાવાઓ સરકાર પાસે છે, તો શા માટે લોકો NRC માટે ફરી પુરાવાઓ બતાવે. મારી અપીલ છે કે, લોકો NRC માટે પુરવાઓ ન આપે.

તેમણે વધુમાં કહ્યું કે, CAA અને NRCનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરતી રહેશે.આ કાયદો ભારતીય સંવિધાનની વિરૂદ્ધ છે. દેશને જાતિ અને ધર્મના આધારે વિભાજીત ન કરવો જોઈએ. મુખ્ય મુદ્દાઓથી દેશને ભટકાવવાનું આ એક ષડયંત્ર છે. ત્રણ નહીં પણ છ દેશોના નાગરિકોને સમાવવા જોઈએ. સાથે તમિલનાડુના 95000 શ્રીલંકનોનું શું થશે તેનો જવાબ સરકારને આપવો જોઈએ.

CAA અને NCR અસંવિધાનિક છે: રાજીવ ત્યાગી

ઉલ્લેખનીય છે કે, JNUમાં દીપિકા પાદુકોણની મુલાકાત બાદ તેમની ફિલ્મને બોયકોટ કરવાનો સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે અંગે વાત કરતાં રાજીવ ત્યાગીએ કહ્યું હતું કે, "દીપિકા પાદુકોણ હોય કે પછી અન્ય લોકો. જે પણ વિરોધ કરે છે તે તેમનો અધિકાર છે. જે લોકો દેશભક્તિના સર્ટિફિકેટ આપી રહ્યા છે. તેવા લોકોએ ટુ નેશન થિયરીની વાત કરી હતી એવા લોકો ફિલ્મના બોયકોટની વાત કરી રહ્યાં છે."

Intro:Feed by LIVE

સુરત : અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ગાંધી આજે સુરતની મુલાકાતે હતા..CAA અને NRCને તેઓએ અસંવિધાનિક ગણાવી રદ કરવાની માગણી કરી હતી.દેશના કોઈ પણ નાગરિક ને નાગરિકતા માટે કોઈ પુરાવા ન આપવા અપીલ પણ કરી.. સાથે હાલ જે દીપિકા પાદુકોણને ટ્રોલર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. યુનિવર્સિટી માં હિંસક ઘટના બાદ તેઓએ જણાવ્યું હતું કે ABVP નું નામ બદલી અખિલ ભારતીય ગુંડા પરિષદ રાખવું જોઈએ..

Body:CAA અને NCR ના વિરોધ માં આજે કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી સુરત હતા તેઓએ જણાવ્યું હતું કેબધા પુરાવાઓ સરકાર પાસે છે તો શા માટે લોકો NRC માટે ફરી પુરાવાઓ બતાવે..મારી અપીલ કે લોકો NRC માટે પુરવાઓ ન આપે..CAA અને NRCનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરતી રહેશે.આ કાયદો ભારતીય સંવિધાનથી વિરુદ્ધ છે.દેશને જાતિ અને ધર્મના આધારે વિભાજીત ન કરવો જોઈએ.મુખ્ય મુદ્દાઓથી દેશને ભટકાવવા માટેનું ષડયંત્ર છે.ત્રણ નહીં પણ છ દેશોના નાગરિકોને સમાવવા જોઈએ. તમિલનાડુના 95000 શ્રીલંકનોનું શું તેનો જવાબ સરકાર આપે...

Conclusion:JNU માં દીપિકા પાદુકોણની મુલાકાત બાદ તેમની ફિલ્મ ને બોયકોટ કરવા અપીલ સોશ્યિલ મીડિયા ટ્રેન્દદ ચાલી રહ્યું છે જેણે લઈ ત્યાગી એ કહ્યું હતું કે દીપિકા પાદુકોણ હોય કે પછી અન્ય લોકો જે પણ વિરોધ કરે છે તે તેમનો અધિકાર છે, જે લોકો દેશભક્તિના સર્ટિફિકેટ આપી રહ્યા છે તેવા લોકોએ ટુ નેશન થિયરીની વાત કરી હતી. અને આવા જ લોકો ફિલ્મના બોયકોટની વાત કરે છે.
બાઈટ : રાજીવ ત્યાગી (પ્રવક્તા રાષ્ટ્રીય કોંગ્રેસ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.