સુરત: 29 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે, અને લિંબાયત વિસ્તારમાં બે કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે. પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીમાં સુરતની મુલાકાતે છે. જેના કારણે સુરતના યુવાનોમાં ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. (attraction for players during Navratri) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવરાત્રી (navratri2022) બંનેને ધ્યાનમાં રાખી સુરતના યુવાનો ખાસ ટેટુ બનાવડાવી રહ્યા છે. પીઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ટેટુના માધ્યમથી બનાવીને સુરતમાં તેમના આગમનના વધામણા ખેલૈયાઓ કરી રહ્યા છે. (PM Modi and Cheetah tattoos) એટલું જ નહીં 60 વર્ષ બાદ દેશમાં બિલુપ્ત થનાર ચિતાના આગમનને લઈ પણ ખેલૈયાઓમાં આટલો ઉત્સાહ છે કે તેઓએ ચિતાનું પણ ટેટુ બનાવડાવ્યો છે.
નવરાત્રીમાં અનોખો ટ્રેન્ડ, ગરબા રમતા પહેલા શરીર પર કર્યું કંઇક આવું - narendra modi
શક્તિના મહાપર્વ પર ખેલૈયા બીજા કરતાં અલગ દેખાવા માટે અવનવી આભૂષણો અને પરિધાન ધારણ કરે છે, (navratri2022) ત્યારે સુરતમાં કેટલાક ખેલૈયાઓએ ખાસ ટેટુ પણ બનાડાવ્યું છે. (PM Modi and Cheetah tattoos ) ખેલૈયાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલમાં જ નામબીયાથી કુનો નેચર પાર્કમાં આવેલા ચિતા ના ટેટુ બનાવી રહ્યા છે. નીહાળો આ વિશેષ અહેવાલમાં...