ETV Bharat / state

નિર્માણધીન બિલ્ડીંગમાં યુવકને કરંટ લાગતા મોત - etv bharat news

સુરત: ઇચ્છાપોરની એક નિર્માણધીન બિલ્ડીંગમાં કામ કરતા યુવકને કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. સુરત પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

નિર્માણધીન બિલ્ડીંગમાં કામ કરતા યુવકને કરંટ લાગતા નીપજ્યું મૃત્યુ
author img

By

Published : Aug 8, 2019, 5:51 AM IST

સુરતમાં ઈચ્છાપોરમાં આવેલી આર.જે.ડી. નિર્માણાધીન બિલ્ડીંગમાં વાયરીંગનું કામ કરતી વખતે 25 વર્ષીય પ્રકાશ દેવજી વસાવાનું કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. યુવકને સારવાર અર્થે તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. પ્રકાશ વસાવા મૂળ ઉમરપાડાનો વતની હતો. સુરત પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Intro:સુરત : ઇચ્છાપોરની એક નિમાર્ણધીન બિલ્ડીંગ માં કામ કરતા યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે

Body:ઈચ્છાપોરમા આવેલી આર.જે.ડી. નિર્માણાધીન બિલ્ડીંગ માં વાયરિંગનું કામ કરતી વખતે 25 વર્ષીય પ્રકાશ દેવજી વસાવા કરંટ લાગત મોત નીપજ્યું હતું. યુવક ને કરંટ લાગતા સારવાર અર્થે તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો. Conclusion:જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો.પ્રકાશ વસાવા મૂળ ઉમરપાડા નો વતની હતો.પોલીસે આ અંગે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.