ETV Bharat / state

સુરતમાં શ્રીગણેશઃ ફિટનેસ સર્ટી ન હોવાથી આઇસર ટેમ્પો ચાલકને 5000નો દંડ - નવા ટ્રાફિક નિયમ

સુરત: આજથી મોટર વ્હિકલ એક્ટ મુજબ દંડ વસુલવાની શરૂઆત કરવામાં આવી છે. નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ આઇસર ટેમ્પો ચાલકને પ્રથમ રૂપિયા 5000 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આઇસર ચાલક પાસે ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફિટનેસ સર્ટી ન હોવાથી આઇસર ટેમ્પો ચાલકને 5000 હજારનો દંડ
author img

By

Published : Sep 16, 2019, 4:22 PM IST

સુરત કાપડ માર્કેટ તરીકે ઓળખાતા રિંગરોડ વિસ્તારમાં ફિટનેસસર્ટિ વગર વાહન હંકારતા આઇસરના ચાલકને ટ્રાફિક પોલિસે દંડ ફટકાર્યો હતો. આઇસર ચાલકના માલિક ગોવિંદ પટેલ દ્વારા આઇસર ટેમ્પોની ફિટનેસ સર્ટી મેળવવામાં આવ્યું ન હતું. જ્યાં ટેમ્પો ચાલકને સહારા દરવાજા સ્થિત ટ્રાફિક પોલીસે ઝડપી પાડતા નવા નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉલ્લખેનીય છે કે, 16 સ્પટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે. જો પાલન નહીં કરો તો ભરવો પડશે બે ગણો દંડ, નિયમોનું અમલીકરણ કરાવવા પોલીસ મેદાને ખડે પગે ઉભી છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોમાં સુધારા કરી વાહન ચાલકોને રાહત આપવામાં આવી છે. 16 સ્પટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવી ગયા છે, ત્યારે વાહન ચાલકોએ સામે દંડાત્મક કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

સુરત ટ્રાફિક પોલીસ શાખાના આશરે 600 થી 700 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણમાં જોડાયા છે. શહેરના ટ્રાફિક પોઇન્ટ પર પોલીસના જવાનો હેલ્મેટ વિના અને ખાસ કરીને ફોર વ્હીલ કારના ચાલકો સામે કાર્યવાહી કરવા મેદાનમાં ઉતર્યા છે. આશરે 65 ટકા લોકો રોડ પર હેલ્મેટ સાથે જોવા મળ્યા હતા. જ્યારે ડાર્ક ફ્રેમવાળી ફોર વ્હીલ કારને રોકી નવા નિયમો પ્રમાણે દંડની વસુલાત કરવામાં આવી રહી છે. આ સાથે જ ચાર ચક્રી વાહનો હંકારતા ટેમ્પો ચાલકોએ પણ સીટ બેલ્ટ ન પહેર્યું હોય અને લાયસન્સના હોય તો તેવા ચાલકો સામે કડક કાર્યવાહી કરી RTO મેમો પકડાવવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમન સુધારા કાયદો લાગુ કરાયા બાદ રાજ્યના અલગ-અલગ શહેરોમાં તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરના ટ્રાફિક માર્ગો પર પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નવા નિયમોથી અવગત કરાવવાની સાથે નિયમોના ભંગ બદલ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.

જ્યારે કેટલાક વાહન ચાલકો તો ટ્રાફિકના નવા નિયમોથી અજાણ હોવાનું પણ રટણ કરી રહ્યા છે. સુરતના ઉધના રિંગ રોડ સ્થિત ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન હંકારતા અને સિટ બેલ્ટ વિના ફોર વ્હીલ કાર ચલાવતા વાહન ચાલકોને અટકાવી નવા નિયમો પ્રમાણે દંડ કરવામાં આવ્યા હતા. વાહન ચાલકોએ જણાવ્યું કે, દંડ ઘણો અઘરો છે, પણ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય છે. જ્યારે કેટલાક વાહન ચાલકોએ તો રીતસરના બહાના બતાવી હવેથી નિયમોનું પાલન કરવાની ખાતરી પણ આપી હતી.

Intro:સુરત : આજથી મોટર વહિકલ એક્ટ મુજબ દંડ વસુલવાનો શરૂ કરવામાં આવ્યો છે.નવા ટ્રાફિક નિયમ ના ભંગ બદલ આઇસર ટેમ્પો ચાલકને પ્રથમ 5000 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે..ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાના કારબે દંડ ફટકારવામાં આવ્યા હતા..

Body:સુરત કાપડ માર્કેટ તરીકે ઓળખાતા રિંગરોડ વિસ્તારમાં ફિટનેસસર્ટિ વગર વાહન હંકારતા આઇસર ના ચાલક ને ટ્રાફિક પોલિસે દંડ ફટકાર્યો છે.આઇસર ચાલક ના માલિક ગોવિંદ પટેલ દ્વારા આઇસર ટેમ્પો ની ફિટનેસ સર્ટિ મેળવવામાં આવી ન હતી.જ્યાં આજ રોજ ટેમ્પો ચાલક ને સહારા દરવાજા સ્થિત ટ્રાફિક પોલીસે ઝડપી પાડતા નવા નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો.

હેડિંગ :આજથી ટ્રાફિક ના નવા નિયમો લાગુ,જો પાલન નહીં કરો તો ભરવો લડશે બે ગણો દંડ,નિયમો નું અમલીકરણ કરાવવા પોલીસ મેદાને.
રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો માં સુધારા કરી વાહન ચાલકોને રાહત આપવામાં આવી છે.આજ થી ટ્રાફિક ના નવા નિયમો અમલ માં આવી ગયા છે ત્યારે વાહન ચાલકોએ સામે દંડાત્મક કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે

સુરત ટ્રાફિક પોલીસ શાખા ના આશરે 600 થી 700 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક ના નવા નિયમોના અમલિકરણ માં જોડાયા છે.શહેરના ટ્રાફિક પોઇન્ટ પર પોલીસના જવાનો હેલ્મેટ વિના  અને ખાસ કરીને ફોર વ્હીલ કાર ના ચાલકો સામે કાર્યવાહી કરવા મેદાનમાં ઉતર્યા છે.આશરે 65 ટકા લોકો આજે રોડ પર હેલ્મેટ સાથે જોવા મળ્યા હતા.જ્યારે ડાર્ક ફિલ્મવાળી ફોર વ્હીલ કાર ને રોકી નવા નિયમો પ્રમાણે દંડ ની વસુલાત કરવામાં આવી રહી છે...આ સાથે જ ચાર ચક્રી વાહનો હંકારતા  ટેમ્પો ચાલકોએ પણ સીટ બેલ્ટ ન પહેર્યું હોય અને લાયસન્સ ના હોય તો તેવા ચાલકો સામે કડક કાર્યવાહી કરી આરટીઓ મેમો પકડાવવામાં આવી રહ્યા છે....

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમન સુધારા કાયદો લાગુ કરાયા બાદ આસી રાજ્યના અલગ અલગ શહેરોમાં તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે સુરત શહેરના ટ્રાફિક માર્ગોપર પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નવા નિયમોથી અવગત કરાવવાની સાથે નિયમોના ભંગ બદલ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે .

Conclusion:જ્યારે કેટલાક વાહન ચાલકો તો ટ્રાફિકના નવા નિયમોથી અંજાણ હોવાનું પણ રટણ કરી રહ્યા છે.સુરત ના ઉધના રિંગ રોડ સ્થિત ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન હંકારતા અને સિલ બેલ્ટ વિના ફોર વ્હીલ કાર ચલાવતા વાહન ચાલકોને અટકાવી નવા નિયમો પ્રમાણે દંડ કરવામાં આવ્યા...વાહન ચાલકોએ જણાવ્યું કે દંડ ઘણો અઘરો છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય છે.જ્યારે કેટલાક વાહન ચાલકોએ તો રીતસરના બહાના બતાવી હવેથી નિયમોનું પાલન કરવાની ખાતરી પણ આપી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.