ETV Bharat / state

ટેમ્પલ ઓફ ડેમોક્રેસી: 15 કારીગરોએ 15 કિલોની સોના,ચાંદી અને ડાયમંડથી સંસદની બનાવી પ્રતિકૃતિ - Piyush Goyal Union Minister

સુરત ખાતે આયોજિત જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોમાં (Surat Gems Jewelery Manufacturers Show)નવા સંસદ ભવનની 15 કિલોની સોના,ચાંદી અને ડાયમંડની(new parliament building replica made with gold silver and diamond) પ્રતિકૃતિ (New Parliament Building a replica) ડિસ્પ્લે કરાયું છે. ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત અને પશ્ચિમ બંગાળના આશરે 15 જેટલા કારીગરો દ્વારા તૈયાર આ સંસદ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ટેમ્પલ ઓફ ડેમોક્રેસી: 15 કારીગરોએ 15 કિલોની સોના,ચાંદી અને ડાયમંડથી સંસદની બનાવી પ્રતિકૃતિ
new-parliament-building-a-replica-in-gold-silver-diamond-city-surat
author img

By

Published : Dec 16, 2022, 2:57 PM IST

Updated : Dec 16, 2022, 5:52 PM IST

15 કારીગરોએ 15 કિલોની સોના,ચાંદી અને ડાયમંડથી સંસદની બનાવી પ્રતિકૃતિ

સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (SJMA) દ્વારા તા. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સુરતના સરસાણા કનવેન્શન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું (Surat Gems Jewelery Manufacturers Show)છે. આ એક્ઝીબિશનમાં મોટી સંખ્યામાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચર ભાગ(Sarsana Convention Centre) લેશે. આ એક્ઝીબિશનમાં દેશભરમાંથી જ્વેલરી રિટેઇલર અને હોલસેલર ખરીદી માટે આવશે. લાખો રૂપિયાની જ્વેલરી એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે પરંતુ હાલ દિલ્હીમાં તૈયાર થઈ રહેલ નવા સંસદ(new parliament building replica made with gold silver and diamond) બિલ્ડીંગની પ્રતિકૃતિએ(New Parliament Building a replica) લોકોમાં આકર્ષણ ઊભું કર્યું છે.

ચાર રાજ્યોના કારીગરોએ દિવસ-રાત મહેનત કરી: સૌથી અગત્યની વાત આ છે કે આ સંસદ બનાવવા માટે 15 જેટલા કારીગરો છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા હતા. મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં જ્વેલરી બનાવનાર રાખે છે જણાવ્યું હતું કે 15 લોકોની ટીમે આ સંસદ બનાવ્યું છે. 150 જેટલા પાર્ટ એકત્ર કરી તૈયાર કરવામાં આવ્યું(New Parliament Building a replica) છે. ચાર રાજ્યોના કારીગરોએ દિવસ-રાત મહેનત કરી છે. એક સમયે પાંચ દિવસ સતત રાત દિવસ ઊંઘ્યા વગર તેઓએ આ ડિઝાઇન પૂર્ણ કરવા માટે સફળ પ્રયત્ન કર્યા (New Parliament Building a replica) હતા.

આ પણ વાંચો વડોદરામાં હેરિટેજ બિલ્ડીંગમાં જોવા મળશે વિન્ટેજ કારનો જમાવડો, લક્ષ્મીવિલાસ પેલેસમાં થશે પ્રદર્શન

ગોલ્ડ, સિલ્વર અને વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરાયો: SJMAના પ્રમુખ જયંતિ સાવલિયા જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર નવા સંસદ ભવનની પ્રતિકૃતિ છે. જે બનાવવામાં ગોલ્ડ, સિલ્વર અને વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરાયો (replica made with gold silver and diamond)છે. એની ચોક્કસ કિંમત આંકી શકાય એમ નથી. એ જ્યારે સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે ત્યારે જ કિંમત જાણી(replica made with gold silver and diamond) શકાશે. 15 કિલોની પ્રતિકૃતિની સાઈઝ દોઢ ફૂટ છે. 5 ડિઝાઇનર અને 15 કારીગરો દ્વારા એને તૈયાર કરાઇNew Parliament Building a replica) છે.

આ પણ વાંચો મોરબી પાલિકાને સુપરસીડ કરવાની કયાવત વચ્ચે પાલિકા સદસ્યોની CMને રજૂઆત

3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે: સુરતના 50 જેટલા જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો (replica made with gold silver and diamond)છે. અગાઉ કેન્દ્રીય કાપડ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goyal Union Minister)અને કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોષની હાજરીમાં (Darshana Jardosh Union Minister) એનું નિર્માણ શરૂ થયુ હતું. આ પ્રતિકૃતિ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો (3D printing technology) ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરા, રૂબી, નીલમણિ અને નીલમ પણ(replica made with gold silver and diamond) છે.

પ્રથમ સરકારને લેવા માટે એપ્રોચ કરવાનો વિચાર: વધુમાં જયંતિ ભાઇએ જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન ટેમ્પલ ઓફ ડેમોક્રેસી થીમ પર નવી નવી ડિઝાઇન, શેઇપ વાળી જ્વેલરી બનાવવામાં (replica made with gold silver and diamond)આવશે. આ એક્ઝીબિશનમાં પણ આ થીમ પર વિવિધ પ્રકારનું કલેક્શન જોવા (replica made with gold silver and diamond)મળશે. એક્ઝીબિશન પછી પ્રતિકૃતિનું શું કરાશે? એના જવાબમાં એમણે કહ્યુ, પ્રથમ સરકારને લેવા માટે એપ્રોચ કરવાનો વિચાર છે.

Last Updated : Dec 16, 2022, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.