ETV Bharat / state

સ્કૂલ રીક્ષાએ મારી પલટી, ઘટનામાં બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા - સ્કૂલ રીક્ષા

સુરત: ભેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થ નગર નહેર પાસે સ્કૂલ રીક્ષા પલટી મારી જતા બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા હતાં. જે તમામને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. રીક્ષા ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું જાણવા મળી હતું.

સ્કૂલ રીક્ષાએ મારી પલટી, ઘટનામાં બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા
author img

By

Published : Sep 11, 2019, 12:48 PM IST

સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગર નહેર પાસે પૂરપાડ જતી સ્કૂલ રિક્ષાએ બાઈક સવાર બે ફાયર જવાનોને અડફેટે લીધા બાદ પલટી મારી ગઈ હતી. જેમાં બે બાળકો સહિત ચાર ધવાયા હતા. રિક્ષામાં સવાર જુડવા વિદ્યાર્થીમાં 7 વર્ષીય દિવ્યા કુંદન અને ડ્રાઈવર સહિત ચારને સલામત રીતે બહાર કઢાયા હતાં.

આ અકસ્માતને લઇને આસપાસના લોકોએ જણાવ્યું હતુ કે રિક્ષા ચાલક સ્પીડમાં આવતો હતો અને બાઇક સવારને અડફેટે લીધા બાદ રિક્ષા પલટી મારી ગઇ હતી. ત્યાર બાદ સ્થાનિકોએ બંન્ને બાળકોને હેમખેમ બહાર કાઢી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

Intro:સુરત : ભેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થ નગર નહેર પાસે સ્કૂલ રીક્ષા પલટી મારી હતી.આ ઘટનામાં બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા હતા.તમામને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. રીક્ષા ચાલક દારૂના નશામાં હતો ઘટના બાદ લોકો લોકો મોટી સબખ્યામાંભેગા થઈ ગયા હતા.રીક્ષા ચાલકને મારવા લેતા પોલીસે બચાવ્યો હતો.બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ રીક્ષા પલટી હતી.જોકે પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી છે.

Body:સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગર નહેર પાસે પૂરપાડ જતી સ્કૂલ રિક્ષાએ બાઈક સવાર બે ફાયર જવાનોને અડફેટે લીધા બાદ પલટી મારી ગઈ હતી. જેમાં બે બાળકો સહિત ચાર ધવાયા હતા..રિક્ષામાં સવાર જુડવા વિદ્યાર્થી 7 વર્ષીય દિવ્યા કુંદન સિંહ અને 7 વર્ષીય દિવ્યાંગ કુંદન સિંગ અને ડ્રાઈવર સહિત ચારને બહાર કાઢ્યા હતા.અકસ્માતની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા, રિક્ષા ચાલક સ્પીડમાં આવતો હતો અને બાઇક સવારને અડફેટે લીધા બાદ રિક્ષા પલટી મરાવી દીધી હતી. લોકોએ બન્ને બાળકોને હેમખેમ બહાર કાઢી રિક્ષા ચાલક ને બહાર કાઢ્યો હતો. જેમાં રિક્ષા ચાલક દારૂના નશામાં હોવાનું બહાર આવતા ઉશ્કેરાયેલા લોકોએ રીક્ષા ચાલકને જાહેરમાં ફટકાર્યો હતો.

Conclusion:ત્યારે લોકોને રિક્ષા ચાલક દારૂના નશામાં હોવાની જાણ થતા ઉશ્કેરાયેલા લોકોએ રિક્ષા ડ્રાઈવરને ફટકાર્યો હતો. દરમિયાન બંને ફાયર જવાનો દોડી આવ્યા હતા. અને ડ્રાઈવરને લોકો વચ્ચેથી ખસેડી સાઈડમાં લઈ ગયા હતા. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવી હતી અને તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને રિક્ષા ડ્રાઈવરને ધરપકડ કરી લઈ ગયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.