ETV Bharat / state

માતા-બાળકો રિક્ષાની જોઇ રહ્યા હતા રાહ, પૂરપાટ આવતા ટેમ્પાએ અડફેટે લેતા બે માસૂમનાં મોત - rickshaw

સુરત શહેરના ઉધના વિસ્તારમાં (udhna area of surat city) ભરપૂર ઝડપે આવી રહેલી આઇસર ચાલકે પોતાની માતા જોડે સ્કૂલે જઈ રહેલા બે બાળકો ને અડફેટે પેટા બંને બાળકો નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું (died in road accident)હતું. માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (civil hospital of surat) ખસેડવામાં આવ્યા છે.

માતા-બાળકો રિક્ષાની જોઇ રહ્યા હતા રાહ
mother-and-children-were-waiting-for-the-rickshaw-two-innocents-were-killed-when-the-tampa-hit-them
author img

By

Published : Nov 24, 2022, 7:49 PM IST

Updated : Nov 24, 2022, 8:24 PM IST

સુરત: સુરત શહેરના ઉધના વિસ્તારમાં (udhna area of surat city) ગુરુવારે 12 વાગ્યેની આસપાસ ભરપૂર ઝડપે આવી રહેલી આઇસર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા માતા અને બે બાળકોને અડફેટે ઘટના સ્થળે જ મોત નીપજ્યું (died in road accident) હતું. જેને લઇને સ્થાનિકોનું તોળે ટોળું ભેગું થઈ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક માતા અને બંને બાળકોને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રત મહિલા અને બંને બાળકોને નવી સિવિલ હોસ્પિટલ (civil hospital of surat) ખાતે લઈ આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો (udhna police) કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો.

રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બની ઘટના: નવી સિવિલ હોસ્પિટલમાં થોડી જ વાર પહેલા 108 એમ્બ્યુલન્સમાં એક મહિલા અને સ્કૂલના ડ્રેસમાં બે બાળકો હતા. આ ઘટના બી.આર.પી.એસ પાસે બની છે. તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે એક આઇસર ટેમ્પો ચાલકે આ ત્રણ લોકો જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અડફેટે લીધા હતા.

બંને ભાઈ ઉધનાના ભાગ્યોદય ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ: હોસ્પિટલમાં આ બંને બાળકોનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. જ્યારે માતાની હાલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ બંને છોકરા પાસે જે સ્કૂલના આઈકાર્ડ મળી આવ્યા છે તે આધારે સંમત શર્મા જેઓ 7 વર્ષ ની ઉંમર હતી. બીજો ભાઈ હેપ્પી શર્મા છે.આ બંનેઓ ભાઈ ઉધના ના ભાગ્યોદય ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ પાંડેસાના ભાગ્યોદય સોસાયટીમાં રહે છે.

બાળકોની સ્થિતિ ખૂબ જ નાજુક હતી: સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઓમકાર મિશ્રાએ જણાવ્યું હતું કે, સ્કુલ ડ્રેસમાં બે બાળકો અને તેની માતાને હોસ્પિટલ લઇ આવવવામાં આવ્યા હતા. અહી બંને બાળકોને સારવાર અપાઈ તે પહેલા જ બંને બાળકોનું મોત નીપજ્યું હતું. માતાની સારવાર ચાલી રહી છે. બંને બાળકો સ્કુલે જઈ રહ્યા હતા તે વેળાએ આ ઘટના બની હતી. બાળકો પાસેથી મળેલા આઈકાર્ડ મુજબ એક બાળકનું નામ હેપ્પી શર્મા અને સમર્થ દેવકી નંદન શર્મા ઉ.વ.7 અને પાંડેસરા આર્વીભાવ સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Last Updated : Nov 24, 2022, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.