ETV Bharat / state

રત્નકલાકારોની વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો - જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન

સુરત: શહેરમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવે છે. જેને કારણે સુરતમાં 7 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રત્ન કલાકારોની વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો સામે આવ્યા છે. તાજેતરમાં તેમણે સુરતના એક ગ્રૂપનો સંપર્ક કર્યો છે. જેઓ મંદીના મારથી બેરોજગાર થયેલાં રત્ન લાકારોની અનેક પ્રકારે મદદ કરી રહ્યા છે. અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યોને સોશિયલ મીડિયા થકી આ પરિસ્થિતિની જાણ થઈ  હતી. ત્યાર બાદ તેમણે મદદની ઈચ્છા દર્શાવી હતી. સુરતમાં રત્નકલાકારોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના થકી તેમને આર્થિક મદદ પહોંચાડવામાં આવશે.

રત્નકલાકારોની વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો
author img

By

Published : Aug 24, 2019, 7:39 PM IST

સુરતમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલિશિંગ ઉદ્યોગ વિશ્વમાં વિખ્યાત છે. 10માંથી 8 હીરાને ચમક આપનાર સુરતના રત્નકલાકારો મંદીના ભોગ બની રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે હજારો ડાયમંડ રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. હવે તેમની આર્થિક મદદ માટે યુનાઇટેડ સ્ટેટ્સના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન સામે આવ્યું છે.

અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો સુરતના રત્નકલાકારો માટે પ્રથમ તબક્કામાં 50 લાખની આર્થિક સહાય કરશે. રત્નકલાકારોની દયનીય હાલત જોઈ સુરતના 6 ડાયમંડના વેપારીઓ દ્વારા રત્નકલાકાર સહાય ગ્રૂપ વોટ્સએપ પર શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો પણ જોડાયા છે. આ ગ્રુપના સભ્યો રત્નકલાકારોના પરિવારની મદદ કરે છે. તેમની મદદ માટેની જવાબદારી સુરતના આ 6 સભ્યોને આપી છે. ત્યારબાદ આ લોકોએ ટીમ બનાવી રત્નકલાકારો અને તેમના પરિવારની સર્વે કામગીરી હાથ ધરી છે. જેથી તેઓને યોગ્ય સહાય મળી રહે.

રત્નકલાકારોની વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો
સંભવિત લાભાર્થીઓને ઓળખવા માટે શહેર સ્થિત છ હીરાના વેપારીઓ, નિલેશ બોડકી, વિપુલ સસાપરા, કપિલ શિરોયા, ડૉ પૂર્વેશ ધાકેચા, સુનિલ ડાભી અને જતીન કાકડિયાની એક સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યએ ઓછામાં ઓછા 15 લોકોની ટીમોની બનાવી હતી.

સુરતમાં વરાછા, કતારગામ, કાપોદરા, પુનાગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારો અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. જેમાં નોકરી ગુમાવનારા રત્નકલાકારોની ઓળખ માટે યુથ પાવર ગ્રૂપ અને ગોપીનાથ ગૌશાળા ગ્રૂપના સભ્યો જોડાયા છે. આ તમામ લોકો રત્નકલાકારો અને તેમના પરિવારની સ્થિતિને લઈ સર્વે કરી રહ્યા છે. જેની વિગત અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યોને આપવામાં આવશે ત્યારબાદ આ જરૂરિયાતમંદ રત્નકલાકારોના અને તેમના પરિવારની મદદ કરવામાં આવશે. હાલ પ્રાથમિકતા આત્મહત્યા કરનાર અને છુટા કરાયેલાં આવેલા રત્નકલાકારોના પરિવારને કરવામાં આવી રહી છે. મેડિકલ ખર્ચ, ઘર ભાડું, બાળકોની શાળા ફી, રાશનનો ખર્ચ જેવી સહાય આ સર્વેની કામગીરીના આધારે કરવામાં આવશે.

ઉલ્લેખની છે કે, વર્ષ 2008માં આવી જ રીતે સુરત હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારોની સ્થિતિ સર્જાઈ હતી. આજે પણ આવી સ્થિતિના કારણે રત્નકલાકારોને છૂટા કરાયાં છે. ત્યારે સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. ત્યારે દેશની બહાર અમેરિકાથી વેપારીઓ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. જે ભારત સરકાર માટે શરમજનક છે.

Intro:Approved by Vihar Sir

સુરત : હીરા ઉદ્યોગમાં મંદી નો માહોલ છે, ત્યારે રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવેછે જેને કારણે સુરતમાં 7 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. આવા રત્નકલાકારોની વ્હારે અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો સામે આવ્યા છે.તાજેતરમાં તેઓએ સુરતના એક ગ્રૂપનો સંપર્ક કર્યો છે કે જેઓ મંદીના મારના કારણે બેરોજગાર થઈ ગયેલા રત્નકલાકારોની અનેક પ્રકારે મદદ કરી રહ્યા છે.અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યોને સોશ્યલ મીડિયા થકી આ પરિસ્થિતિની જાણ થઈ અને ત્યાર બાદ તેઓએ મદદ ની ઈચ્છા દર્શવી જેને કારણે સુરતમાં રત્નકલાકારોના સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી તેઓની આર્થિક મદદ કરી શકાય.

Body:સુરતમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલિશિંગ ઉદ્યોગ વિશ્વમાં વિખ્યાત છે,10માંથી 8 હીરાને ચમક આપનાર સુરતના રત્નકલાકારો મંદીના ભોગ બની રહ્યા છે.હીરા ઉદ્યોગમાં મંદીના કારણે હજારો ડાયમંડ રત્નકલાકારોને  છૂટા કરવામાં આવ્યા છે હવે તેમની આર્થિક મદદ માટે યુનાઇટેડ સ્ટેટ્સના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન સામે આવ્યુ છે. જેઓએ આવા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવામાં રસ દાખવ્યો છે. અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો સુરતના રત્નકલાકારો માટે પ્રથમ તબબકા માં 50 લાખની આર્થિક સહાય કરશે. રત્નકલાકારોની દયનિય હાલત જોઈ સુરતના 6 ડાયમંડના વેપારીઓ દ્વારા રત્નકલાકાર સહાય ગ્રૂપ વોટ્સએપ પર શરૂ કરવામાં આવ્યુ છે.જેમાં અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યો પણ જોડાયા છે.આ ગ્રુપના સુરતના સભ્યો રત્નકલાકારોના પરિવારની મદદ પણ કરતા આવ્યા છે. તેમની મદદ માટે ની જવાબદારી તેઓએ સુરતના આ 6 સભ્યોને આપી અને ત્યારબાદ આ લોકોએ ટીમ બનાવી રત્નકલાકારો અને તેમના પરિવારની સર્વેની કામગીરી હાથ ધરી છે જેથી તેઓને યોગ્ય સહાય મળી રહે.

સંભવિત લાભાર્થીઓને ઓળખવા માટે શહેર સ્થિત છ હીરાના વેપારીઓ, નિલેશ બોડકી, વિપુલ સસાપરા, કપિલ શિરોયા, ડૉ પૂર્વેશ ધાકેચા, સુનિલ ડાભી અને જતીન કાકડિયાની એક સમિતિની રચના કરવામાં આવી છે.સમિતિના સભ્યએ ઓછામાં ઓછા 15 લોકોની ટીમોની રચના કરી હતી, જેમણે સુરતમાં વરાછા, કતારગામ, કાપોદરા, પુનાગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારો અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને હાલ પણ તેઓ સર્વેની કામગીરી કરી રહ્યા છે. નોકરી ગુમાવનારા રત્નકલાકારોની ઓળખ માટે યુથ પાવર ગ્રૂપ અને ગોપીનાથ ગૌશાળા ગ્રૂપના સભ્યો જોડાયા છે. આ તમામ લોકો રત્નકલાકારો અને તેમના પરિવારની સ્થિતિને લઈ સર્વે કરી રહ્યા છે. જેની વિગત અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યોને આપવામાં આવશે ત્યારબાદ આ જરૂરિયાતમંદ રત્નકલાકારોના અને તેમના પરિવારની મદદ કરવામાં આવશે. હાલ પ્રાથમિકતા આત્મહત્યા કરનાર અને છુટ્ટા કરી દેવામાં આવેલા રત્નકલાકારોના પરિવારને કરવામાં આવી રહી છે. મેડિકલ ખર્ચ,ઘર ભાડું, બાળકોની શાળા ફી, રાશનનો ખર્ચ જેવી સહાય આ સર્વેની કામગીરીના આધારે કરવામાં આવશે.
Conclusion:વર્ષ 2008 માં આવી જ રીતે સુરત હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારોની સ્થિતિ સર્જાઈ હતી.અને આજે પણ આવી સ્થિતિના કારણે રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવી રહ્યા છે.જ્યારે સરકાર પાસે પેકેજની આશા રાખી રહ્યા છે ત્યારે દેશની બહાર અમેરિકાથી વેપારીઓ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે.

બાઈટ : નિલેશ બોડકી
બાઈટ : ડૉ પૂર્વેશ ધાકેચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.