ETV Bharat / state

સન્યાસી બનતા પહેલા 12 વર્ષીય જીનેશે કરી 'ફરારી કી સવારી'

સુરત: શહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં મુમુક્ષુ કામેશ કુમાર જૈન અને અમદાવાદનો 12 વર્ષીય જિનેશ પરીખ દીક્ષાનું મુહુર્ત ગ્રહણ કરવા પહોંચ્યા હતાં. રંગે ચંગે નીકળેલી શોભાયાત્રામાં કામેશ કુમારે જૈને ફરારીમાં સવારી કરી હતી. તેમની સાથે માત્ર 12 વર્ષના જિનેશ ફરારીમાં જોવા મળ્યા હતાં. હળવા વરસાદની વચ્ચે શોભાયાત્રા વચ્ચે બન્ને ફરારીમાં સવાર થયાં હતાં. 9મી ઓગસ્ટના રોજ સુરત ખાતે મુમુક્ષુ જીનેશ આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેશે.

12 વર્ષીય જીનેશ અને કામેશએ અપનાવ્યો સંયમનો માર્
author img

By

Published : Aug 9, 2019, 9:31 PM IST

શહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજ સસંઘ ચાતુર્માસ કરી રહ્યાં છે. તેમની નિશ્રામાં 431 જેટલી દીક્ષાઓ થઈ ગઈ છે. બીજી 11 જેટલી દીક્ષાઓ આપવાના છે. જેથી તેમની દીક્ષાની સંખ્યા 442 સુધી પહોંચી જશે. શુક્રવારે ત્રિકમનગર જૈન સંઘમાં રહેતા અને રાજસ્થાનના શિરોહીના વતની પ્રકાશભાઈ જૈન અને પુષ્પાબેનના પુત્ર કામેશ અને અમદાવાદના જિનેશ પરીખની ફરારીમાં શોભાયાત્રા નીકળી હતી. શાલીગ્રામ એપાર્ટમેન્ટથી નીકળેલી આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ઉપાશ્રયે પહોંચી હતી. જ્યાં દીક્ષાર્થીઓ અમર રહો ના નારા લાગાવ્યા હતાં.

સન્યાસી બનતા પહેલા 12 વર્ષીય જીનેશે કરી 'ફરારી કી સવારી'

9મી ઓગસ્ટના રોજ સુરત ખાતે મુમુક્ષુ જીનેશ આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેશે.આચાર્યના આત્મકલ્યાણ શિબિરમાં ભાગ લીધા બાદ જીનેશ એ દીક્ષા લેવા માંગ કરી હતી. જીનેશના દીક્ષા લીધા બાદ પાંચ વર્ષ પછી પરિવાર સાથે માતા-પિતા અને નાની બહેન પણ દીક્ષા લેશે. અત્યાર સુધીમાં જીગ્નેશના પરિવારમાં નજીકના પાંચ જણાએ દીક્ષા લીધી છે.

જીનેશની વાત કરીએ તો માત્ર ત્રણ મહિનામાં તેણે 750 કિલોમીટર વિહાર કર્યું છે. પોતાની દીક્ષા અંગે જીનેશે જણાવ્યું હતું કે, જેટલી નાની ઉંમરે દીક્ષા લેવામાં આવશે એટલું જ્ઞાન ભવિષ્યમાં મેળવી શકાશે. જીનેશને સાંસારીક જીવનમાં એટલું સુખ જોવા નથી મળી રહ્યું જેટલું સુખ સાધુ જીવનમાં મળે છે.

અમદાવાદના જિનેશ પરીખે જણાવ્યું હતું કે, તેઓને દીક્ષા લેવાની પ્રેરણા તેના મોટા ભાઈ બહેન પાસેથી મળી હતી. તેની બહેને બે મહિના પહેલા જ દીક્ષા લીધી હતી. જયારે તેના મોટા ભાઈએ માત્ર 8 વર્ષની ઉમરમાં દીક્ષા લીધી હતી.

Intro:સુરત : શહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આજે મુમુક્ષુ કામેશકુમાર જૈન અને અમદાવાદનો જિનેશ પરીખ દીક્ષાનું મુહુર્ત ગ્રહણ કરવા પહોંચ્યાં હતાં.રંગે ચંગે નીકળેલી શોભાયાત્રામાં કામેશકુમારે જૈનએ ફરારીમાં સવારી કરી હતી. સાથે માત્ર 12 વર્ષના જિનેશ ફરારીમાં જોવા મળ્યા હતાં. હળવા વરસાદની વચ્ચે શોભાયાત્રા વચ્ચે બન્ને ફરારીમાં સવાર થયાં હતાં. 9મી ઓગસ્ટના રોજ સુરત ખાતે મુમુક્ષુ જીનેશ આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેશે..

Body:શહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજ સસંઘ ચાતુર્માસ કરી રહ્યાં છે. તેમની નિશ્રામાં 431 જેટલી દીક્ષાઓ થઈ ગઈ છે. બીજી 11 જેટલી દીક્ષાઓ આપવાના છે. જેથી તેમની દીક્ષાની સંખ્યા 442 સુધી પહોંચી જશે. શુક્રવારે ત્રિકમનગર જૈન સંઘમાં રહેતા અને રાજસ્થાનના શિરોહીના વતની પ્રકાશભાઈ જૈન અને પુષ્પાબેનના પુત્ર કામેશ અને અમદાવાદના જિનેશ પરીખની ફરારીમાં શોભાયાત્રા નીકળી હતી. શાલીગ્રામ એપાર્ટમેન્ટથી નીકળેલી આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ઉપાશ્રયે પહોંચી હતી. જ્યાં દીક્ષાર્થીઓ અમર રહો..ના નારા લાગ્યાં હતાં.

9મી ઓગસ્ટના રોજ સુરત ખાતે મુમુક્ષુ જીનેશ આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેશે.આચાર્યના આત્મકલ્યાણ શિબિરમાં ભાગ લીધા બાદ જીનેશ એ દીક્ષા લેવા માંગ કરી હતી.જીનેશના દીક્ષા લીધા બાદ પાંચ વર્ષ પછી પરિવાર સાથે માતા-પિતા અને નાની બહેન પણ દીક્ષા લેશે.અત્યાર સુધીમાં જીગ્નેશના પરિવારમાં નજીકના પાંચ જણાએ દીક્ષા લીધી છે. જીનેશની વાત કરીએ તો માત્ર ત્રણ મહિનામાં તેણે 750 કિલોમીટર વિહાર કર્યું છે.પોતાની દીક્ષા અંગે જીનેશે જણાવ્યું હતું કે જેટલી નાની ઉંમરે દીક્ષા લેવામાં આવશે એટલું જ્ઞાન ભવિષ્યમાં મેળવી શકાશે.જીનેશને સાંસારીક જીવનમાં એટલું સુખ જોવા નથી મળી રહ્યું જેટલું સુખ સાધુ જીવનમાં મળે છે.Conclusion:અમદાવાદના જિનેશ પરીખએ જણાવ્યુ હતું કે તેઓને દીક્ષા લેવાની પ્રેરણા તેના મોટા ભાઈ બહેન પાસેથી મળી હતી. તેની બહેને બે મહિના પહેલા જ દીક્ષા લીધી હતી. જયારે તેના મોટા ભાઈએ માત્ર 8 વર્ષની ઉમરમાં દીક્ષા લીધી હતી.

બાઈટ : જીનેશ પારેખ
બાઈટ : કામેશ જૈન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.