ETV Bharat / state

પાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના વિરોધમાં સુરતમાં જૈન સમાજનો વિરોધ

author img

By

Published : Jan 1, 2023, 4:01 PM IST

સુરત ખાતે શ્રી શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું (Jain community protests in Surat) છે. પાલીતાણામાં દબાણને લઈ, મંદિર તોડવાના વિરોધમાં તથા મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાનો આરોપસર સુરત જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મોટી રેલી કાઢી (jains protests of demolition of temple in Palitana) છે.

jains protests of demolition of temple in Palitana

શ્રી શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન

સુરત: સુરત ખાતે પણ જૈન સમાજના લોકોએ મહાતીર્થને બચાવવા મહારેલી યોજી (rally to save Shatrunjay Mahatirth) હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા (jains protests of demolition of temple in Palitana) હતા. પાલીતાણામાં દબાણને લઈ, મંદિર તોડવાને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢી (Jain community protests in Surat) છે.

500 વર્ષથી જુના અધિયદાદાના પગલાં ખંડિત કરવામાં આવ્યા

500 વર્ષથી જુના અધિયદાદાના પગલાં ખંડિત કરવામાં આવ્યા: જૈન શાસનની સતત આનાદર કરવામાં આવી રહ્યું છે. અમારા જૈનનોનું પ્રાણ અને સર્વોસર કહેવાતું ગીરીરાજ અત્યાર સુધી જૈન સમાજ દ્વારા કોઈ પ્રકારનું વિરોધ કરવામાં આવ્યો નથી. એકદમ શાંતિપૂર્ણ સમાજ છે. અત્યારે અમારા પ્રાણ અધિયદાદાના પગલાં જે 500 વર્ષથી જુના છે. તેની ખંડિત કરવામાં આવ્યા છે. આજે 35 થી 40 દિવસ થઈ ગયા હજી સુધી તેના ગુનેગારોની ધરપકડ કરવામાં આવી નથી. બસ સામાન્ય માણસને ઉંચકી બેસાડી દેવામાં આવ્યા છે. તેના પાછળના મુખ્ય સૂત્રધારો કોણ છે. તેની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. તેમજ ગીરીરાજ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. ગીરીરાજ સળગાવી દેવામાં આવશે તેમના મહારાજ ઉપર આ શબ્દો બોલવામાં આવે છે.આ બાબતે ઘણી વખત ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ આ બાબતે તંત્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. ઘણી બધી વખત આવેદનપત્ર આપવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી (palitana jain tirth news) હતી.

આ પણ વાંચો વડનગર ખાતે હીરા બા માટે પ્રાર્થના સભા યોજાઈ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

ઉગ્ર આંદોલનની ચીમકી: વધુમાં તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજરોજ સમગ્ર જૈન સમાજ એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે, અત્યાર સુધી જૈન સમાજ શાંતિથી છીએ અને તમે જાગી જાઓ અને જો સરકાર જાગશે નહીં તો આ શાંતિ સમાજનું ઉગ્રમાં ઉગ્ર આંદોલન જોવા મળશે. અમારી એક જ માગણી છે કે,અમને ન્યાય આપો. વધુમાં જણાવ્યું કે, પાણીતાણામાં રોહીશાલા મુકામે આદિનાથ દાદાના પગલા છે. એ કોઈ અસમાજી તત્વ દ્વારા ખંડિત કરવામાં આવ્યા છે. જો જાહેરમાં આવીને ખુલ્લા વિડીયો બનાવી સરકારને ટ્વીટ કર્યા છે. જે લોકો જાહેરમાં કહે છે કે અમે પાલીતાણા સળગાવી દઈશું. આ શબ્દો બોલે છે તેમની સામે કડક પગલાં લેવામાં આવી અમે સરકાર પાસે માંગણી છે. પાલીતાણાના જૈન ધર્મના તીર્થ સ્થળો ઉપર ત્યાં દારૂનો અડ્ડાઓ ચાલતા હોય ગીરીરાજનું ખંડન કરીને ત્યાં બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવે છે. તેમ છતાં સરકાર તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેતી (palitana jain tirth news) નથી.

આ પણ વાંચો સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

પાલિતાણાનો વિવાદ શું છે?: પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી (palitana jain tirth news) હતી. રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના CCTV અને પોલમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. 26 નવેમ્બરના રોજ પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી. નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઇ તોડફોડ થઈ હોવું જાણવા મળ્યું (palitana jain tirth news) હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.