ETV Bharat / state

55 લાખની લૂંટમાં વેપારી જ આરોપી, પોતાના મળતીયાઓ પાસે લૂંટનું નાટક કરાવ્યું - businessman accused in robbery of 55 lakhs

સુરત જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા અને કડોદરા ખાતે પાવરલૂમ્સનું કારખાનું(Factory of Powerlooms) શરૂ કરવાની તૈયારી કરી રહેલા વેસુના વેપારી સાથે થયેલા 55 લાખની લૂંટમાં (businessman accused in robbery of 55 lakhs) વેપારી પોતે આરોપી નીકળ્યો છે. લૂંટની તપાસ કરી રહેલી પોલીસે જ્યારે વેપારીની આકરી પૂછપરછ કરી ત્યારે આખો મામલો સામે આવ્યો છે.

55 લાખની લૂંટમાં વેપારી જ આરોપી, પોતાના મળતીયાઓ પાસે લૂંટનું નાટક કરાવ્યું

author img

By

Published : Oct 13, 2022, 6:19 PM IST

સુરત ત્રણ દિવસ પહેલા સુરતના ડીંડોલી ચલથાન કેનાલ રોડ પર સ્કોર્પિયોને આંતરિને 55 લાખ રૂપિયાની લૂંટની (businessman accused in robbery of 55 lakhs) ફરિયાદ દાખલ થઈ હતી. જમીન લે વેચ સાથે સંકળાયેલા વેપારી અંકિત શશીકાંત કનોડીયાએ જણાવ્યું હતું કે તે કડોદરા ખાતે પાવરલૂમ્સનું કારખાનું (Factory of Powerlooms) શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. પોતાની સ્કોર્પિયો કારમાં જમીનનું પેમેન્ટ આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન એકટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કાર પર મેલુ નાખી કાર આંતરી તેના 55 લાખની રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા.

ફરિયાદીએ કબુલાત કરી ઉલટતપાસમાં આખો મામલો સામે આવ્યો. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે અંકિત કનોડિયાના ફરિયાદમાં પોલીસને જતા વેપારીની ઉલટ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસે (Dindoli Police) આકરી પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો. વેપારી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આખરે ઉલટ તપાસમાં ફરિયાદીએ કબુલાત કરી હતી કે આખો લૂંટનો પ્લાન તેના દ્વારા ઘડવામાં આવ્યો હતો. શરૂથી જ પોલીસ આ ઘટનાક્રમ અંગે ફરિયાદી પર શંકા કરી રહી હતી.

કાવતરું કર્યું સટ્ટામાં 50 લાખની ખોટ જતા આ કાવતરું કર્યું. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ સટ્ટામાં 50 લાખની ખોટ જતા આ કાવતરું કર્યું હતું. અંકિતા મિત્ર અને મામા સાથે ભાગીદારી કરી પાંચ કરોડની પાઇપની ફેક્ટરી કડોદરામાં ખરીદી હતી. તેને મળતીયાઓ પાસે લૂંટનું નાટક કરાવ્યું હતું. પોતાના મિત્ર સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતું. જોકે આ ઘટનામાં સામેલ અન્ય મિત્રોની પોલીસ શોધ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.