ETV Bharat / state

મંદિરે દર્શન કરી ઇટાલિયા પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા, રાઘવ ચઢ્ઢા રેલી દરમિયાન હાથમાં ઝાડૂ સાથે દેખાયા - AAP Rally in Surat

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ (AAP Leader Gopal Italia Nomination form) ભરવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમની સાથે આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (raghav chadha aap) પણ જોવા મળ્યા હતા. બંને નતાઓએ સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ રેલી યોજી (AAP Rally in Surat) ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

મંદિરે દર્શન કરી ઇટાલિયા પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા, રાઘવ ચઢ્ઢા રેલી દરમિયાન હાથમાં ઝાડૂ સાથે દેખાયા

author img

By

Published : Nov 11, 2022, 3:14 PM IST

સુરત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી (Gujarat Assembly Elections 2022) છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના ઉમેદવારો માટે પૂરજોશથી પ્રચારપ્રસાર કરી રહ્યા છે. આજે (શુક્રવારે) ગુજરાત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ પોતાની ઉમેદવારી ફોર્મ (AAP Leader Gopal Italia Nomination form) ભરવા પહોંચ્યા હતા. આ પહેલા તેમણે સ્વામિનારાયણ મંદિરમાં (AAP Rally in Surat) પૂજાઅર્ચના કરી આશીર્વાદ લીધા હતા. તેમની સાથે આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (raghav chadha aap) પણ જોવા મળ્યા હતા.

પરિવર્તનનો મતલબ કેજરીવાલઃ ચઢ્ઢા

રાજ્યમાં પરિવર્તનની લહેર સુરતમાં ગોપાલ ઇટાલિયાએ (AAP Leader Gopal Italia Nomination form) મંદિરના દર્શન કર્યા પછી રેલી યોજી હતી. તે દરમિયાન સાંસદ રાઘવ ચઢ્ઢા હાથમાં (raghav chadha aap) ઝાડૂ સાથે દેખાયા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે.

એક પણ પાર્ટી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી રહ્યું નથી

પરિવર્તનનો મતલબ કેજરીવાલ સાંસદ રાઘવ ચઢ્ઢાએ (raghav chadha aap) જણાવ્યું હતું કે, આજે હું અમારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના (AAP Leader Gopal Italia Nomination form) નામાંકિત યાત્રામાં સામેલ થવા આવ્યો છું. અમે બધા સાથે જઈને નામાંકિત કરીશું અને સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું છે કે, એક પરિવર્તનની આંધી આવી રહી છે. ગુજરાતમાં પરિવર્તનનો મતલબ અરવિંદ કેજરીવાલ આપ સૌ લોકો મળીને ઝાડૂનું બટન દબાવીશું અને આ વખતે ચમત્કારી પરિણામ આવશે.

એક પણ પાર્ટી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી રહ્યું નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફક્ત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) જ છે, જેઓ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડી રહ્યું છે. જે કહે છે વિજળી, શિક્ષણ ફ્રીમાં આપશે. સારી હોસ્પિટલ બનાવામાં આવશે. આ ઉપરાંત એક પણ પાર્ટી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી રહ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.