ETV Bharat / state

શું આ રીતે ભણશે ગુજરાત ? જુઓ વીડિયો... - sur

સુરતઃ તંત્રના પાપે આજે ગુજરાતનીં જે દીકરીઓના આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનું સપનું હોવું જોઈએ તે દીકરીઓની આંખોમાં આજે અશ્રુ થમી નથી રહ્યા. સુરત શિક્ષણધિકારી કચેરીની બહાર બેસી 23 જેટલી દીકરીઓ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્રોચ્ચાર કરી રહી છે. આ તમામ બાળકીઓને સરકારી સુમન હાઈસ્કૂલમાં એડમિશન નથી મળી રહ્યું.

શું આવી રીતે ભણશે ગુજરાત ?
author img

By

Published : Jun 7, 2019, 7:46 PM IST

સરકાર "બેટી બચાઓ બેટી પઢાવો" ના સૂત્ર પર કાર્ય કરી રહી છે. ત્યારે સુરતમાં 23 જેટલી દીકરીઓ ભણવા માટે સૂત્રોચ્ચાર કરી રહી છે. સુરત જિલ્લા શિક્ષણધીકારી કચેરી ખાતે આંખોમાં અશ્રુ સાથે અનશન પર બેઠેલી દીકરીઓની અધિકારી અને સરકાર પાસે એક જ માંગ છે કે તેઓને ભણવા માટેની તક આપી અને શાળામાં પ્રવેશ આપવામાં આવે. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે તેઓએ પ્રાથમિક શાળામાં ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ નજીકના સુમન હાઈસ્કૂલના ધોરણ આઠમાં તેમને એડમિશન આપવામાં આવતું નથી. જ્યાં બીજી તરફ બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, પરંતુ સરકારી શાળાના હોવા છતાં તેઓને એડમિશન આપવામાં આવી રહ્યું નથી.

શું આવી રીતે ભણશે ગુજરાત ?

આ તકે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શાળાઓમાં પ્રવેશ ફૂલ થઈ જવાના કારણે વિધાર્થીનીઓને એડમિશન મળી શક્યું નથી. વિધાર્થીનિઓને કોઈ પણ અન્યાય ન થાય તે માટે શિક્ષણ વિભાગ કટિબંધ છે અને ઘટતું કરવા સંપૂર્ણ પ્રયાસ કરશે.

R_GJ_05_SUR_07JUN_SCHOOL_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : તંત્રના પાપે આજે ગુજરાતનીં જે દીકરીઓના આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનું સપનું હોવું જોઈએ તે નાની - નાની દીકરીઓની આંખોમાં આજે અશ્રુ થમી નથી રહ્યા...સુરત શિક્ષણધિકારી કચેરીની બહાર બેસી 23 જેટલી દીકરીઓ બેટી બચાઓ , બેટી પઢાઓ સુત્રોચાર કરી રહી છે..આ તમામ બાળકીઓ ને સરકારી સુમન હાઈ સ્કૂલમાં એડમિશન નથી મળી રહ્યું... આજ કારણ છે કે આંખોમાં આંશુ સાથે તેઓ ભણતર માટે અનશન પાર બેસી ગઈ છે....છતાં તંત્ર ના પેટનું પાણી સુધા નથી હલ્યું.

સરકાર "બેટી બચાઓ બેટી પઢાવો " ના  સૂત્ર પર કાર્ય કરી રહી છે.ત્યારે સુરતમાં 23 જેટલી દીકરીઓ ભણવા માટે કળસી રહી છે.. સુરત જિલ્લા શિક્ષણધીકારી કચેરી ખાતે આંખોમાં અશ્રુ સાથે અનશન પર બેઠેલી દીકરીઓની અધિકારી અને સરકાર પાસે એક જ માંગ છે કે તેઓને ભણવા માટેની તક આપી અને શાળામાં પ્રવેશ આપવામાં આવે..અનશન પર બેઠેલી દીકરીઓ બેભાન થઈ રહી છે માત્ર અને માત્ર ભણવા માટે...ભણતર માટે રડતી આ દીકરીઓ કહે છે કે તેઓનું સ્વપ્ન છે કે તે ભણી ને જવાબદાર નાગરિક બને... પરન્તુ શિક્ષણનું સિસ્ટમ તેમને ભણવા દેતું નથી.. દીકરીઓનો આરોપ છે કે તેઓએ બમરોલી ખાતે આવેલા કવિયત્રી મહાદેવી વર્મા નગર પ્રાથમિક શાળામાં ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે...પરંતુ નજીકના સુમન હાઈ સ્કૂલ ના ધોરણ આઠ  તેમને એડમિશન આપવામાં આવી રહ્યું નથી..જ્યાં બીજી તરફ  બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે... પરંતુ સરકારી શાળાના હોવા છતાં તેઓને એડમિશન આપવામાં આવી રહ્યું નથી...

અભ્યાસ માટે કણસતી તમામ દીકરીઓ ગરીબ પરિવાર ની છે.. તેમની નમ્ર વિનંતી એટલી જ છે કે તેઓને ભણવા દેવામાં આવે... ગરીબ હોવાના કારણે તેઓ કોઈ અન્ય પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મેળવી શકે તેમ નથી... ઉલ્લેખનીય છે કે એક મહાન કવિ મહાદેવી વર્માના નામે જે શાળા છે તેવી વિદ્યાર્થીનીઓ આજે ભણવા માટે રજળી રહી છે .બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે શાળાઓ માં પ્રવેશ ફૂલ થઈ જવાના કારણે વિધાર્થીનીઓને એડમિશન મળી શક્યું નથી.વિધાર્થીનિઓને  કોઈ પણ અન્યાય ના થાય તેના માટે શિક્ષણ વિભાગ કટિબંધ છે અને ઘટતું કરવા સંપૂર્ણ પ્રયાસ કરશે...

એક તરફ રાજ્ય સરકાર બેટી બચાવ બેટી પધાવ નો લોકસંદેશો સમાજને આપી રહી છે.જો કે આ સ્થિતિ માં કઈ રીતે બેટી બચાવ અને બેટી પધાવ નો નારો સાર્થક થઈ શકે તે એક મોટો સવાલ છે.શાળા પ્રવેશોત્સવ ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યાં આ માસૂમ વિધાર્થીનીઓ શાળા માં પ્રવેશ થી વંચિત જોવા મળી રહી છે.ત્યારે સવાલ અહીં એ થાય કે રાજ્ય સરકાર ના "ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત "ના સૂત્ર ને શુ આ રીતે સાર્થક કરી શકાય ?આવા અનેક સવાલ તંત્ર સામે ઉઠી રહ્યા છે.જો કે તંત્ર ના બહેરા કાણે આ માસૂમ વિધાર્થીઓનો અવાજ પોહચે છે  કે નહીં તે જોવું રહ્યું...

બાઈટ : ભારતી ( વિધાર્થીની)

બાઈટ : પાસના મોર્ય( વિધાર્થીની)

બાઈટ : પ્રીતિ પટેલ( વિધાર્થીની)

બાઈટ : પ્રિયા( વિધાર્થીની )

બાઈટ :રીમાં( વિધાર્થીની)

બાઈટ : એચ.એચ.રાજ્યગુરુ( સુરત જિલ્લા શિક્ષણાધિકરી )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.