ETV Bharat / state

SMCની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી - DINDOLI

સુરત: દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મેઘરાજાની ધુંઆધાર બેટિંગના પગલે સુરતના ગરનાળાઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે. સુરતના લીંબાયત અને ડીંડોલી-ઉધના વિસ્તારને જોડતા ગરનાળાઓમાં કમર સુધીના પાણી ભરાયા છે.

sur
author img

By

Published : Jun 29, 2019, 6:19 PM IST

રાત્રીના બાર વાગ્યાથી સુરતમાં ધીમીધારથી મુશળધાર વરસાદ શરૂ થયો છે. ત્યારે આ વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારો સહિત ગરનાળાઓ પણ પ્રભાવિત થયા છે. જેમાં લીંબાયત અને ડીંડોલી-ઉધનાને જોડતા ગરનાળા આમ કમરસમા પાણી ભરાતા સ્થાનિક લોકોની સાથે એક છેડેથી બીજા છેડે જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

SMCની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે સુરતના લિંબાયત અને ડીંડોલી વિસ્તારના ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ભારે વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે ડીંડોલી-ઉધના વિસ્તારને જોડતા ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હતા.

ગરનાળામાં ભરાયેલા પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા ગરનાળામાં પાણીનો ભરાવો રહ્યો હતો. વહેલી સવારે નોકરી-ધંધાર્થે જવા નીકળેલા લોકોએ પણ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. કેડસમા પાણી ભરાતા વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. છતાં પાણીનો યોગ્ય નિકાલ કરવા પાલિકાના એક પણ કર્મચારી ત્યાં ફરકયા ન હતા.

GJ_SUR_04_VARSAD_AV_7201256

Feed by FTP

સુરત : દક્ષિણ ગુજરાત માં ભારે મેઘ - ખાંગા ની સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે મેઘરાજા ની ધુવાંધાર બેટિંગ ના પગલે સુરત ના ગરનાળાઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે.સુરત ના લીંબાયત અને ડીંડોલી -  ઉધના વિસ્તારને જોડતા ગરનાળાઓ માં કમર સુધીના પાણી ભરાયા છે...છતાં વહેલી સવારે નોકરી -ધંધાર્થે જવા નીકળેલા વાહન ચાલકો કમર સુધીના પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર જોવા મળ્યા છે.જેના કારણે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા અને લોકોએ રીતસર ની હાલાકી પણ વેઠવી પડી હતી.રાત્રીના બાર વાગ્યાથી સુરત માં ધીમીધાર થી મુશળધાર વરસાદ નોંધાયો છે.ત્યારે આ વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારો સહિત ગરનાળાઓ પણ પ્રભાવિત થયા છે.જેમાં લીંબાયત અને ડીંડોલી - ઉધના ને જોડતા ગરનાળા આમ કમર સમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની સાથે એક છેડેથી બીજા છેડે જવા નીકળેલા વાહન ચાલકો ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે સુરતના લિંબાયત અને ડીંડોલી  વિસ્તારના ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે ..

ત્યારે ભારે વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન ની  કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.. ડીંડોલી - ઉધના વિસ્તારને જોડતા ગરનાળા માં કેડ્સમાં પાણી ભરાયો હતો.ગરનાળા માં ભરાયેલા પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા ગરનાળા માં પાણી નો ભરાવો રહ્યો હતો.વહેલી સવારે નોકરી - ધંધાર્થે જવા નીકળેલા  લોકોએ  પણ હાલાકી નો સામનો કરવાની ફરજ પડી હતી.કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.છતાં પાણીનો યોગ્ય નિકાલ કરવા પાલિકા ના એક પણ કર્મચારી ત્યાં ફરકયા સુધા ન હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.