ETV Bharat / state

સુરતના ધનિક ઉમેદવારો, 4 ચોપડી ભણેલા ભાજપના કાન્તિ કરોડપતિ તો કૉંગ્રેસના કાન્તિ લાખોપતિ - Kumar Kanani Varachha Seat BJP

સુરતમાં ઉત્તર વિધાનસભા બેઠક (Surat North Assembly Seat) પરથી ભાજપનાં ઉમેદવાર કાન્તિ બલ્લર (Surat BJP Candidate Kanti Ballar) આ વખતે મેદાને છે. આ ઉમેદવાર ભણેલા ઓછું પણ ગણેલા વધુ છે. જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમનાથી પાછળ છે.

સુરતના ધનિક ઉમેદવારો, ભાજપના કાન્તિ કરોડપતિ તો કૉંગ્રેસના કાન્તિ લાખોપતિ

author img

By

Published : Nov 16, 2022, 11:21 AM IST

સુરત રાજ્યમાં ચૂંટણી પહેલા તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરી રહ્યા છે. ત્યારે કોણ કેટલું ધનિક છે. તેની પર સૌની નજર પડી છે. સુરતમાં તમામ વિધાનસભા બેઠકોમાંથી ભાજપના ઉત્તર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર કાન્ત બલ્લર સૌથી ધનિક (Surat BJP Candidate Kanti Ballar) ઉમેદવાર તરીકે ઊભરી (Surat Assembly Seats) આવ્યા છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવિયા પાસે સૌથી ઓછી મિલકત છે. જ્યારે આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા એલએલએમ ની ડિગ્રી ધરાવે છે. બીજી બાજુ ભાજપના હર્ષ સંઘવી માત્ર નવ પાસ છે.

ભાજપના ઉમેદવાર પાસે 54 કરોડની મિલકત સુરત ઉત્તર વિધાનસભા બેઠકના (Surat North Assembly Seat) ઉમેદવાર કાન્તિ બલર (Surat BJP Candidate Kanti Ballar) માત્ર ધોરણ 4 સુધી ભણેલા છે. તેઓ બીજી વખત ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ સુરતની 16 વિધાનસભા બેઠક પરના (Surat Assembly Seats) તમામ ઉમેદવારો કરતા સૌથી વધુ ધનિક ઉમેદવાર છે. તેમની પાસે કુલ 54.14 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં 74.59 લાખની જંગમ મિલકત, પત્ની પાસે 2.83કરોડની જંગમ મિલકત છે. આ ઉપરાંત જમીન, મકાન સહિત અન્ય મિલકતોની કિંમત 54.10 કરોડ રૂપિયા સાથે પતીના નામે સરથાણામાં દોઢ કરોડની જમીન છે.

શહેરના કૉંગ્રેસના ઉમેદવારો લાખોપતિ સુરત શહેરની ચોર્યાસી બેઠકના (Surat Assembly Seats) કૉંગ્રેસના ઉમેદવાર કાન્તિ પટેલ (Choryasi Seat Congress Candidate Kanti Patel) પાસે 66 લાખની મિલકતો છે. કરંજના ઉમેદવાર ભારતી પટેલ પાસે 21 લાખ રૂપિયાની મિલકત છે. તો ઉત્તરના ઉમેદવાર અશોકભાઈ પટેલ પાસે 2.70 કરોડની મિલકતો છે. મજુરાના ઉમેદવાર બળવંત જૈન પાસે 1.23 કરોડની મિલકતો છે. વરાછાના પ્રફુલ તોગડિયા પાસે 89 લાખની મિલકતો છે. ઉધનાના ધનસુખ રાજપુત પાસે 9.88 કરોડની મિલકત છે. જ્યારે સુરત પૂર્વના અસલમ સાઈકલવાલા પાસે 14 લાખની મિલકતો છે તથા કતારગામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર 8 કલ્પેશ વરિયા પાસે 14 લાખની રોકડ, જ્વેલરી, શેર સહિતની સ્થાવર અને જંગમ મિલકતો છે.

ઘોઘારીની મિલકત 3.34 કરોડ ઘટી જ્યારે કુમારભાઈની 60 લાખ ઘટી વરાછા વિધાનસભાના કુમાર કાનાણી (Kumar Kanani Varachha Seat BJP) તથા કરંજ વિધાનસભામાંથી ભાજપ પક્ષના ઉમેદવાર પ્રવિણભાઈ ઘોઘારીની આવકમાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. આમાંથી વધુ આવક કરંજના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીની ઘટી છે. પ્રવીણ ઘોઘા૨ી પાસે વર્ષ 2017માં કુલ 4.20 કરોડની જંગમ મિલકતો પ્રવીણભાઈ ઘોઘારી હતી. તે વર્ષ 2022માં સીધી 3.34 ઘટી ગઈ છે. આ સાથે તેમની પાસે 2017માં બે કાર હતી, જે 2022માં 1 કાર થઈ ગઈ.

મિલકતમાં ઘટાડો થયો જોકે, 2017માં હાથ પર રોકડ 9 લાખની હતી, જે 2022માં વધીને 72 લાખ સુધી થઈ હતી. જ્યારે વરાછાના ઊમેદવાર કિશોરભાઈ કાનાણી પાસે વર્ષ 2012માં 1.33 કરોજની જંગમ મિલકતો હતો, જે 2022માં ઘટીને સીધી 73 લાખની થઈ ગઈ છે. તેમની પાસે વર્ષ 2017માં હાથ પર રોકડ 11 લાખની હતી જે 2022 માં વધીને 27 લાખ થઈ ગઈ હતી.

સુરતમાં 6 ઉમેદવારો ધો 5થી 10 પાસ વરાછા વિધાનસભાના કૉંગ્રેસના ઉમેદવાર પ્રફુલ તોગડિયા ધોરણ 5 પાસ છે. વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી ધોરણ 9 પાસ છે. જ્યારે સુરત ઉત્તરના આપના ઉમેદવાર મહેન્દ્ર નાવડિયા 9 પાસ, ઉત્તરના (Surat North Assembly Seat) જ કૉંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ 9 પાસ, મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી 9 પાસ, સુરત પૂર્વના કૉંગ્રેસના ઉમેદવાર અસલમ સાઈકલવાલા 10 પાસ છે. તો કૉંગ્રેસના કાન્તિ પટેલ એસ. વાય બીકોમ સુધી ભણેલા છે.

સૌથી વધુ પોલીસ ફરિયાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર સુરત શહેરની 12 વિધાનસભા બેઠકો (Surat Assembly Seats) પર ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારોના ભરવામાં આવેલી હેપી ડેબિટમાં ભાજપના 1 ઉમેદવાર સામે કૉંગ્રેસના 1 ઉમેદવાર સામે જ્યારે આપના 9 ઉમેદવારો સામે વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે. સૌથી વધુ પોલીસ ફરિયાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે છે તેમની સામે 17 જેટલી ફરિયાદો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.